સંચયન: Difference between revisions

Jump to navigation Jump to search
4 bytes added ,  05:30, 23 August 2023

Line 635: Line 635:
પુનઃપ્રાપ્તિનું કામ પુરું થયા પછી કમળાબહેનને ખાદીહૂંડીના વેચાણનું કાર્ય સોંપવામાં આવ્યું. ૧૯૫૦ થી ૧૯૬૮ સુધી તેમણે ખાદી અને ગ્રામોદ્યોગ કમિશનમાં સેવા આપી. તે પણ તેમણે એટલું જ દિલથી અને સૂઝબૂઝપૂર્વક કર્યું. પુનઃપ્રાપ્તિના કાર્યમાં કમળાબહેન અનેક નિર્વાસિત લોકોનાં દિલ જીતી શક્યાં. આ કામ કરતાં કરતાં અનેક પ્રસંગોએ કમળાબહેને માનવતા મરી જતાં અને માનવતાને જીવાડનારાં લોકોના અનુભવો થયા. આવા ભગીરથ કાર્યને પાર પાડનારાં ગૂર્જરનારી કમળાબહેન પટેલને સલામી આપીએ તેટલી ઓછી છે.

{{poem2Close}}
{{poem2Close}}
{{right|‘ગાંધીવારસાનાં નારી રત્નો’ : મોસમ ત્રિવેદી}}

{{right|સંપાદન : કેતન રૂપેરા}}
{{right|સંપાદન : કેતન રૂપેરા}}

17,602

edits

Navigation menu