18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વીરની વિદાય| સુરેશ જોષી}} {{Poem2Open}} <poem> મારા કેસરભીના કંથ હો! સિધ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|વીરની વિદાય| સુરેશ જોષી}} | {{Heading|વીરની વિદાય| સુરેશ જોષી}} | ||
<poem> | <poem> | ||
મારા કેસરભીના કંથ હો! | મારા કેસરભીના કંથ હો! | ||
Line 59: | Line 58: | ||
મારા કેસરભીના કંથ હો! | મારા કેસરભીના કંથ હો! | ||
{{Right|– નાનાલાલ દલપતરામ કવિ (કેટલાંક કાવ્યો, 2)}} | {{Right|– નાનાલાલ દલપતરામ કવિ (કેટલાંક કાવ્યો, 2)}} | ||
{{Poem2Open}} | |||
આ કાવ્ય વાંચતાં જ નાનાલાલનાં બીજાં બે કાવ્યોની પ્રતાપી નાયિકાનું સ્મરણ થાય છે. ‘વીરાંગના’ની નાયિકાના વીરનો ગઢ ઊંડા આકાશમાં છે ને એની સાડીના છેડાને શેષ ભીંજવે છે. ને પેલી પંક્તિઓ – ગુજરાતણના મુખમાં આવી પ્રતાપી ભાષા કદાચ મુનશીએ પણ નથી મૂકી! જુઓ, આ રહી એ પંક્તિઓ: | આ કાવ્ય વાંચતાં જ નાનાલાલનાં બીજાં બે કાવ્યોની પ્રતાપી નાયિકાનું સ્મરણ થાય છે. ‘વીરાંગના’ની નાયિકાના વીરનો ગઢ ઊંડા આકાશમાં છે ને એની સાડીના છેડાને શેષ ભીંજવે છે. ને પેલી પંક્તિઓ – ગુજરાતણના મુખમાં આવી પ્રતાપી ભાષા કદાચ મુનશીએ પણ નથી મૂકી! જુઓ, આ રહી એ પંક્તિઓ: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
</poem> | </poem> |
edits