17,414
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 8: | Line 8: | ||
‘શી ઉતાવળ છે?’ | ‘શી ઉતાવળ છે?’ | ||
એટલામાં બંને જુવાનોની પડખે થઈને એક બાઈ ઉતાવળી સોડિયું વાળીને હાથમાં એક છાણું લઈ ઘરમાં જાય છે. એની પાની પર પ્રકાશતા | એટલામાં બંને જુવાનોની પડખે થઈને એક બાઈ ઉતાવળી સોડિયું વાળીને હાથમાં એક છાણું લઈ ઘરમાં જાય છે. એની પાની પર પ્રકાશતા સાંધ્યતેજથી અંજાઈને જાણે, આડુંઅવળું જોઈ હિંમત પાછો ખાટલા પર બેસી ગયો. શીંગડીવાળી ગેડી બે જણની વચ્ચે પડી રહી. વેણી બોલ્યોઃ | ||
‘દેવતા લેવા આવી લાગે છે.’ | ‘દેવતા લેવા આવી લાગે છે.’ | ||
Line 16: | Line 16: | ||
‘તને નકામો રખડાવી માર્યો! જયરામ મરી ગયો. ને હવે તો બિચારીને ડોશી પીંખી પીંખીને ખાઈ જાય છે.’ | ‘તને નકામો રખડાવી માર્યો! જયરામ મરી ગયો. ને હવે તો બિચારીને ડોશી પીંખી પીંખીને ખાઈ જાય છે.’ | ||
‘ડોશી ગમે તેવી તોય તારી કાકી ને? તમારું | ‘ડોશી ગમે તેવી તોય તારી કાકી ને? તમારું કુટુંબ શૂરુંપૂરું છે. જોજે, અત્યારથી લખત કરી આપું છું, આ જીવી પણ એ ડોશી જેવી, કરડવા આવે એવી ન થાય તો કહેજે.’ | ||
‘અમારે શું, અમારા | ‘અમારે શું, અમારા કટંબને શું? અમે તો હવે એકમેકથી બોલવાનું પણ માંડી વાળ્યું છે. ઘર જોડાજોડ ઘરડાંએ કરેલાં છે એટલું જ. એ ડોશી…’ | ||
‘એમાં બિચારીનો આનો શું વાંક? તમે એવું રાખશો તો આયે જલદી ડોશી થઈ જશે.’ | ‘એમાં બિચારીનો આનો શું વાંક? તમે એવું રાખશો તો આયે જલદી ડોશી થઈ જશે.’ | ||
Line 52: | Line 52: | ||
‘ના, ના, ફોઈ હું તો મારે કૂવે જતો હતો. વેણીએ રોક્યો તો વળી બેઠો… પણ એ તો એને ટેવ પડી છે. મને જુએ છે કે એની આંખ ઠરડાઈ જાય છે. મેં તે એનું એવું શું બગાડ્યું છે?’ | ‘ના, ના, ફોઈ હું તો મારે કૂવે જતો હતો. વેણીએ રોક્યો તો વળી બેઠો… પણ એ તો એને ટેવ પડી છે. મને જુએ છે કે એની આંખ ઠરડાઈ જાય છે. મેં તે એનું એવું શું બગાડ્યું છે?’ | ||
‘જો જીવલી, તારી સાથે ઝઘડો કરવો નથી. પણ આમ તારે આળ ચડાવતાં ફરવું હોય તો અહીં દેવતા લેવા | ‘જો જીવલી, તારી સાથે ઝઘડો કરવો નથી. પણ આમ તારે આળ ચડાવતાં ફરવું હોય તો અહીં દેવતા લેવા જ શા સારુ આવી, કહે?’ | ||
‘કોક વાર કામે આવું છું કે મંગુડા માટે આવું છું. તમે આવવાની ના પાડશો ત્યારે કદીય ઊમરો ચડું તો કહેજો. પણ આવવા દઈને પી ગામનાં માણસોની કને મારી મશ્કરી…’ | ‘કોક વાર કામે આવું છું કે મંગુડા માટે આવું છું. તમે આવવાની ના પાડશો ત્યારે કદીય ઊમરો ચડું તો કહેજો. પણ આવવા દઈને પી ગામનાં માણસોની કને મારી મશ્કરી…’ | ||
Line 118: | Line 118: | ||
‘હા, હા. જીવશું, જીવશું ને તું ખારીલી જોતી રહીશ ને રોતી રહીશ. પણ જરી ટાઢો જીવ રાખ, ટાઢો. આપણને નહિ તો આપણા પાડોશીને હજો એમ પણ લોક તો રાખે છે. ને તું તો કટમ્બણ મૂઈ છે!’ | ‘હા, હા. જીવશું, જીવશું ને તું ખારીલી જોતી રહીશ ને રોતી રહીશ. પણ જરી ટાઢો જીવ રાખ, ટાઢો. આપણને નહિ તો આપણા પાડોશીને હજો એમ પણ લોક તો રાખે છે. ને તું તો કટમ્બણ મૂઈ છે!’ | ||
‘કટંબ ગયું મસાણમાં!’ | |||
‘તે મસાણમાં પણ એમ ને એમ ક્યાં જવાય છે?’ વેણીએ સામું ચોંપ્યું. ‘આ હું હતો તો મારા નાથુભાભાની દૂણી દોરીને મસાણે લઈ ગયો હતો. ને તાકડે હાજર હતો તો આ જયરામ મૂઓ ત્યારેય, તમે અમારાથી બોલતાં પણ નહિ તોયે, છાણું લઈને હું આગળ થયો હતો. ગામમાંથી બીજું કોઈ છાણું લઈને આગળ નીકળવાનું હતું?’ | ‘તે મસાણમાં પણ એમ ને એમ ક્યાં જવાય છે?’ વેણીએ સામું ચોંપ્યું. ‘આ હું હતો તો મારા નાથુભાભાની દૂણી દોરીને મસાણે લઈ ગયો હતો. ને તાકડે હાજર હતો તો આ જયરામ મૂઓ ત્યારેય, તમે અમારાથી બોલતાં પણ નહિ તોયે, છાણું લઈને હું આગળ થયો હતો. ગામમાંથી બીજું કોઈ છાણું લઈને આગળ નીકળવાનું હતું?’ | ||
Line 146: | Line 146: | ||
‘વાસેલું જ છે. તરાડમાંથી પવન આવે છે. બારણામાં હવે કાંઈ નથી રહ્યું!’ | ‘વાસેલું જ છે. તરાડમાંથી પવન આવે છે. બારણામાં હવે કાંઈ નથી રહ્યું!’ | ||
‘કંઈ નહિ, બાપ… જો, પણ સાંભળ. વખત છે ને હું મરી જાઉં, મારી અવસ્થા થઈ છે, હમણાંની માંદી રહું છું, સૌ મારી પછવાડે પડ્યું છે, ને જો વળી | ‘કંઈ નહિ, બાપ… જો, પણ સાંભળ. વખત છે ને હું મરી જાઉં, મારી અવસ્થા થઈ છે, હમણાંની માંદી રહું છું, સૌ મારી પછવાડે પડ્યું છે, ને જો વળી મોતનો ભેટો થઈ જાય તો એક કામ કરજે. કરીશ કે?’ | ||
એકમેકનાં મોઢાં જોયા વગર, બે ભૂતની પેઠે પોતે વાતો કરતાં હોય એમ જાણે એમને પોતાને જ લાગતું હતું. | એકમેકનાં મોઢાં જોયા વગર, બે ભૂતની પેઠે પોતે વાતો કરતાં હોય એમ જાણે એમને પોતાને જ લાગતું હતું. |
edits