17,386
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 2: | Line 2: | ||
{{Heading|વાત્રકને કાંઠે | પન્નાલાલ પટેલ}} | {{Heading|વાત્રકને કાંઠે | પન્નાલાલ પટેલ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંધ્યાએ | સંધ્યાએ આભલાને આજ ગેરુઆ રંગથી આખુંય રંગી નાખ્યુ હતુ. ધરે પડીને વહેતાં વાત્રક નદીનાં આસમાની નીર લાવા સરખાં બની રહ્યાં. જમણા કાંઠા ઉપર આવેલી પેલી ટેકરી ઉપરના એકલા ઘરનાં નળિયાં ઉપર સોનેરી ઢોળ ચડ્યો. પેલી બાજુની તળેટીમાં ઊડતી ગોરજનું પણ ઘડીભર માટે ગુલાલ બની ગયું. અરે, કારતક મહિનાની ટાઢને પણ આજની સંધ્યાએ જાણે ફૂલગુલાબી બનાવી દીધી. | ||
ટેકરી ઉપરના પેલા ઘર આગળનાં ઢોર-બકરાંના ભાંભરવાનો કલશોર મચી રહ્યો. પણ એય ઘડીભર માટે. ઢોર કોઢમાં બંધાયાં ને બકરાંનેય અઠાવીસેકની એક યુવાન બાઈએ ચોપાડના કોઢિયામાં પૂરી દીધાં. કમાડિયું વાસીને એ પીઠ ફેરવે છે ત્યાં જ એની નજર ચણા વાવેલા ખેતરની પેલી પાર નદીકાંઠા ઉપર જઈ પડી. | ટેકરી ઉપરના પેલા ઘર આગળનાં ઢોર-બકરાંના ભાંભરવાનો કલશોર મચી રહ્યો. પણ એય ઘડીભર માટે. ઢોર કોઢમાં બંધાયાં ને બકરાંનેય અઠાવીસેકની એક યુવાન બાઈએ ચોપાડના કોઢિયામાં પૂરી દીધાં. કમાડિયું વાસીને એ પીઠ ફેરવે છે ત્યાં જ એની નજર ચણા વાવેલા ખેતરની પેલી પાર નદીકાંઠા ઉપર જઈ પડી. | ||
Line 24: | Line 24: | ||
નવલને કહેવું હતુંઃ ‘પણ આ લોક તો આપણા ઘરની વાત કરતા હોય એમ જ લાગે છે,’ માસી. જો ને બીડી પીવા બેઠા છે એય આ પા મોઢાં કરીને!…’ પરંતુ માસી આગળ આવી વાત કરવા જેટલી આજ એની હિંમત ન લાગી. એટલું જ નહિ, એનો અર્થ પણ કંઈ જ ન હતો. | નવલને કહેવું હતુંઃ ‘પણ આ લોક તો આપણા ઘરની વાત કરતા હોય એમ જ લાગે છે,’ માસી. જો ને બીડી પીવા બેઠા છે એય આ પા મોઢાં કરીને!…’ પરંતુ માસી આગળ આવી વાત કરવા જેટલી આજ એની હિંમત ન લાગી. એટલું જ નહિ, એનો અર્થ પણ કંઈ જ ન હતો. | ||
નવલ ખાણનું ટોપલું કોઢમાં મૂકી આવી, કંઈ સૂઝ ન પડતાં વળી પાછી ચોપાડની ધાર ઉપર જઈ બેઠી. | નવલ ખાણનું ટોપલું કોઢમાં મૂકી આવી, કંઈ સૂઝ ન પડતાં વળી પાછી ચોપાડની ધાર ઉપર જઈ બેઠી. અલબત્ત હાથમાં કામના બહાના તરીકે એક તૂટેલા દામણનો સાંધો થઈ રહ્યો હતો. આંખો તો લગભગ નદી તરફ જ હતી. | ||
એક વાર વળી એમ પણ થયું: ‘માસા આવ્યા હોત તોય ખબર કઢાવત… આટઆટલી ધરતી પડી છે, સામે કાંઠે જ માતાજીનું મંદિર છે ને આખું ગામ ક્યાં નથી? ત્યારે એ બધું મેલીને અહીં મારી છાતી સામે ધૂણી ધખાવવાનું કાંઈ કારણ? કે પછી પીટ્યા પેલા રજવાળામાંના (જાસૂસ) જ છે?’ | એક વાર વળી એમ પણ થયું: ‘માસા આવ્યા હોત તોય ખબર કઢાવત… આટઆટલી ધરતી પડી છે, સામે કાંઠે જ માતાજીનું મંદિર છે ને આખું ગામ ક્યાં નથી? ત્યારે એ બધું મેલીને અહીં મારી છાતી સામે ધૂણી ધખાવવાનું કાંઈ કારણ? કે પછી પીટ્યા પેલા રજવાળામાંના (જાસૂસ) જ છે?’ | ||
Line 30: | Line 30: | ||
એટલામાં તો ઢોર-બકરાંને સેર ચઢાવી – ઘર તરફ વાળી – બળદોને શેઢે ચરાવવા રહેલા પચાસેક વર્ષના માસાય, ઘોડીઓ સરખા બે બળદ સાથે આવી લાગ્યા. લાગલું જ નવલે એમનું ધ્યાન દોર્યું: ‘જુઓને માસા, કોકે ધામા નાખ્યા છે એ? | એટલામાં તો ઢોર-બકરાંને સેર ચઢાવી – ઘર તરફ વાળી – બળદોને શેઢે ચરાવવા રહેલા પચાસેક વર્ષના માસાય, ઘોડીઓ સરખા બે બળદ સાથે આવી લાગ્યા. લાગલું જ નવલે એમનું ધ્યાન દોર્યું: ‘જુઓને માસા, કોકે ધામા નાખ્યા છે એ? | ||
પરંતુ માસાએય | પરંતુ માસાએય કંઈ ધ્યાન ન આપ્યું. ‘છો ને નાંખે, આપણું શું ખાવા માંગે છે?’ કહી એય બળદોની પાછળ પાછળ ઘરમાં ચાલતા થયા. | ||
નવલનેય પોતાના માટે આજ – આ ક્ષણે – નવાઈ લાગવા માંડી. શા માટે પોતે આજ પેલા અવિચારી-ખૂની માણસને ઝંખી રહી છે; ને તેય ત્રણ વરસે જતી?… ને એ તો ઠીક, પણ આઠેક વરસ ઉપર રિસાઈને તજી ગયેલા પેલા પ્રથમ વારના અભાગી પતિનેય એ ઊંડે ઊંડે યાદ કરી રહી હતી. કોઈ દિવસ નહિ ને આજે જ પેલા બે જણને જોતાં બેઉ પતિ એને સાથે યાદ આવી રહ્યા હતા. અરે, અતલ ઉરે તો, પેલો સાજો એ પ્રથમ વારનો ને – લંગડો એ ખૂની, એવું પણ એની જાણ બહાર ગોઠવાઈ ચૂક્યું હતું. | નવલનેય પોતાના માટે આજ – આ ક્ષણે – નવાઈ લાગવા માંડી. શા માટે પોતે આજ પેલા અવિચારી-ખૂની માણસને ઝંખી રહી છે; ને તેય ત્રણ વરસે જતી?… ને એ તો ઠીક, પણ આઠેક વરસ ઉપર રિસાઈને તજી ગયેલા પેલા પ્રથમ વારના અભાગી પતિનેય એ ઊંડે ઊંડે યાદ કરી રહી હતી. કોઈ દિવસ નહિ ને આજે જ પેલા બે જણને જોતાં બેઉ પતિ એને સાથે યાદ આવી રહ્યા હતા. અરે, અતલ ઉરે તો, પેલો સાજો એ પ્રથમ વારનો ને – લંગડો એ ખૂની, એવું પણ એની જાણ બહાર ગોઠવાઈ ચૂક્યું હતું. | ||
Line 40: | Line 40: | ||
માસા-માસી એક તરફ નવલના વાલીપદે હતાં તો બીજી બાજુ એનાં આશ્રિત પણ હતાં. બાપ મરી જતાં એકલી પડેલી નવલને આવા કોઈની જરૂર ઊભી થઈ, જ્યારે પેલાંને ચાર વહુઓમાંથી એકેય સંઘરતી ન હતી અને એટલે જ આ અનાથ થઈ પડેલાં ડોસા-ડોસી એની ઇચ્છાને સદાય માન આપતાં. કોઈ વાતની સલાહ આપતાં – દાખલા તરીકે નાતરું કરી લેવાની — તોય એને રાજીમાં જોઈને જ. પરંતુ આજ ઘરની ધણિયાણી ખુદ નવલ જ એમનાથી ડરી રહી હતી, તેમાંય માસીથી તો ખાસ. સેડ કાઢી રહેલાં માસીએ વિના કારણે ઘરમાં આઘાપાછી કરી રહેલી નવલને ભાનમાં આણી: ‘શું કરે છે તે અંધારામાં બુન તું? દીવો તો કર બાળ?’ નવલે દીવો સળગાવી, કોઢ તથા મોવડ[1] વચ્ચે આવેલી ઢીંચણભરની ઓટલી ઉપર મૂક્યો. અંદરથી ચોખા લાવીને ઝાટકવા વળી. બારણાંની બાજુમાં આવેલા ચૂલા આગળ બેસી લાકડાંના અજવાળે લીણવા લાગી. | માસા-માસી એક તરફ નવલના વાલીપદે હતાં તો બીજી બાજુ એનાં આશ્રિત પણ હતાં. બાપ મરી જતાં એકલી પડેલી નવલને આવા કોઈની જરૂર ઊભી થઈ, જ્યારે પેલાંને ચાર વહુઓમાંથી એકેય સંઘરતી ન હતી અને એટલે જ આ અનાથ થઈ પડેલાં ડોસા-ડોસી એની ઇચ્છાને સદાય માન આપતાં. કોઈ વાતની સલાહ આપતાં – દાખલા તરીકે નાતરું કરી લેવાની — તોય એને રાજીમાં જોઈને જ. પરંતુ આજ ઘરની ધણિયાણી ખુદ નવલ જ એમનાથી ડરી રહી હતી, તેમાંય માસીથી તો ખાસ. સેડ કાઢી રહેલાં માસીએ વિના કારણે ઘરમાં આઘાપાછી કરી રહેલી નવલને ભાનમાં આણી: ‘શું કરે છે તે અંધારામાં બુન તું? દીવો તો કર બાળ?’ નવલે દીવો સળગાવી, કોઢ તથા મોવડ[1] વચ્ચે આવેલી ઢીંચણભરની ઓટલી ઉપર મૂક્યો. અંદરથી ચોખા લાવીને ઝાટકવા વળી. બારણાંની બાજુમાં આવેલા ચૂલા આગળ બેસી લાકડાંના અજવાળે લીણવા લાગી. | ||
ગોરસામાં દૂધ પાડવા જતાં માસીને કહેવાનું મન તો થયું, ‘લાકડાનાં અંજવાળે કોઈ વળી ચોખા વીણતું હશે, બુન?’ પરંતુ આવું કંઈ ન કહેતાં એમણે ચોખ્ખી વાત જ કરી: ‘ઓરી દો ને બુન, પાટુડામાં!’ અને બહાર ભસી | ગોરસામાં દૂધ પાડવા જતાં માસીને કહેવાનું મન તો થયું, ‘લાકડાનાં અંજવાળે કોઈ વળી ચોખા વીણતું હશે, બુન?’ પરંતુ આવું કંઈ ન કહેતાં એમણે ચોખ્ખી વાત જ કરી: ‘ઓરી દો ને બુન, પાટુડામાં!’ અને બહાર ભસી રહેલાં કૂતરાં તરફ ચીઢને વાળી રહ્યાં: ‘આ મૂઆં કૂતરાંનેય ભસભસનો જ વહેવાર છે!’ | ||
લાડકી નવલ એના અસલ મિજાજમાં હોત તો જરૂર કહેત: ‘ત્યારે તુંય ક્યાં ઓછું બોલે છે, માસી? ચોર-લફંગા દા’ડે તારાથી બીએ છે ને રાતે આ કૂતરાથી!’ | લાડકી નવલ એના અસલ મિજાજમાં હોત તો જરૂર કહેત: ‘ત્યારે તુંય ક્યાં ઓછું બોલે છે, માસી? ચોર-લફંગા દા’ડે તારાથી બીએ છે ને રાતે આ કૂતરાથી!’ | ||
પરંતુ નવલ અત્યારે ધ્યાનધારી જોગી જેટલી જ બેધ્યાન હતી. નદીના કાંઠા | પરંતુ નવલ અત્યારે ધ્યાનધારી જોગી જેટલી જ બેધ્યાન હતી. નદીના કાંઠા રણકાવતાં કૂતરાંનું ભસવું સુધ્ધાં એના ખ્યાલ બહાર હતું. | ||
પાટુડામાં ચોખા ઓરતી નવલને કાને – બલકે હૈયા ઉપર જ સીધા, આંગણાના પથ્થરો પર પડતા ડંગુરાના અવાજ ઊઠ્યા. એક જણના જોડા ખખડતાં પારખ્યા, તો વિના જોયેય લંગડા સાધુને એણે જોડા વગરનો કળી કાઢ્યો. પહેલાનો અવાજ આવ્યો: ‘જય સીતારામ, કાકા.’ | પાટુડામાં ચોખા ઓરતી નવલને કાને – બલકે હૈયા ઉપર જ સીધા, આંગણાના પથ્થરો પર પડતા ડંગુરાના અવાજ ઊઠ્યા. એક જણના જોડા ખખડતાં પારખ્યા, તો વિના જોયેય લંગડા સાધુને એણે જોડા વગરનો કળી કાઢ્યો. પહેલાનો અવાજ આવ્યો: ‘જય સીતારામ, કાકા.’ | ||
Line 66: | Line 66: | ||
‘કેમ તે ન મળે બાપિતામાં મા કે બાપ. કે’ છે, મામાને ઘેર રે’તો’તો. એમાંથી મારી દીકરી કે’તી’તી એમ કોક મેળામાં આ મારી નવલને એણે ભાળી.’ એકાએક ડોસીનાં ભવાં તંગ થઈ ઊઠ્યાં. ‘મારો પીટ્યો. છોગાળો! એની આખીય ‘બેતાળી’ પડતી મેલી અહીં ‘પચ્ચીસી’માં આવી ઘરજમાઈ રહ્યો! હવે તમે જ કો’ બાવાજી! છટેલ વગર બીજો કોઈ રહી પડે આમ? એમાં વળી કામના કૂડા ને વાતોના રૂડા. તમે તો જાણો છો, અમારે ખેડૂતને તો દનનો દોઢ શેર પરસેવો પાડવો પડે! પછી ઠાકોરના જેટલી સાહેબી ફેરવનાર અમારા બનેવીથી દીઠુંય જાય? ને પરવડેય ખરું? એમને રૂપિયાનું તો દન ઊગે અફીણ ખાવા જોઈતું! એટલે કે સસરા-જમાઈને ઘડીભર ઊભા રહેય બને નંઈ. ને એમ કરતાં એક દન બેયને જામી પડી. સસરાએ હાથ પકડ્યો ને જમાઈય તુંકારે આવી ગયો. એમાંથી પીટ્યાને છડીછોટ લાગી તે રાતે પરભાર્યો જ ઝાકળિયેથી હેંડતો થયો. મામાને ઘેરેય ભાળ કરાવી પણ હોય તો મળે ને? પીટ્યો જાણે ધરતી જ ઊતરી પડ્યો.’ | ‘કેમ તે ન મળે બાપિતામાં મા કે બાપ. કે’ છે, મામાને ઘેર રે’તો’તો. એમાંથી મારી દીકરી કે’તી’તી એમ કોક મેળામાં આ મારી નવલને એણે ભાળી.’ એકાએક ડોસીનાં ભવાં તંગ થઈ ઊઠ્યાં. ‘મારો પીટ્યો. છોગાળો! એની આખીય ‘બેતાળી’ પડતી મેલી અહીં ‘પચ્ચીસી’માં આવી ઘરજમાઈ રહ્યો! હવે તમે જ કો’ બાવાજી! છટેલ વગર બીજો કોઈ રહી પડે આમ? એમાં વળી કામના કૂડા ને વાતોના રૂડા. તમે તો જાણો છો, અમારે ખેડૂતને તો દનનો દોઢ શેર પરસેવો પાડવો પડે! પછી ઠાકોરના જેટલી સાહેબી ફેરવનાર અમારા બનેવીથી દીઠુંય જાય? ને પરવડેય ખરું? એમને રૂપિયાનું તો દન ઊગે અફીણ ખાવા જોઈતું! એટલે કે સસરા-જમાઈને ઘડીભર ઊભા રહેય બને નંઈ. ને એમ કરતાં એક દન બેયને જામી પડી. સસરાએ હાથ પકડ્યો ને જમાઈય તુંકારે આવી ગયો. એમાંથી પીટ્યાને છડીછોટ લાગી તે રાતે પરભાર્યો જ ઝાકળિયેથી હેંડતો થયો. મામાને ઘેરેય ભાળ કરાવી પણ હોય તો મળે ને? પીટ્યો જાણે ધરતી જ ઊતરી પડ્યો.’ | ||
પહેલા સાધુએ એક ભારે શ્વાસ લીધો; જ્યારે લંગડો કંઈક | પહેલા સાધુએ એક ભારે શ્વાસ લીધો; જ્યારે લંગડો કંઈક ખુન્નસભરી આંખે એની સામે તાકી રહ્યો. ભાન ભૂલ્યો હોય તેમ બબડી ઊઠ્યો: ‘એણે જ તો આ બધા ખેલ કરાવ્યા!’ | ||
‘બાવજી… મારો!’ મોકાસર ટાપસી પુરાતાં ખુશ થઈ ઊઠેલી ડોસીએ એની સામે મીઠી એવી એક નજર પણ નાંખી લીધી. જ્યારે પહેલા સાધુએ એને કોણી મારી અણગમો વ્યક્ત કર્યો – ભાનમાં આણ્યો. | ‘બાવજી… મારો!’ મોકાસર ટાપસી પુરાતાં ખુશ થઈ ઊઠેલી ડોસીએ એની સામે મીઠી એવી એક નજર પણ નાંખી લીધી. જ્યારે પહેલા સાધુએ એને કોણી મારી અણગમો વ્યક્ત કર્યો – ભાનમાં આણ્યો. | ||
Line 164: | Line 164: | ||
એ સમજી ગઈ કે પોતે રુદનને ઝાઝી વાર નહિ રોકી શકે. અને બેડા સાથે એ ઘર બહાર નીકળી પડી. ઓશિયાળી આંખે ચોપાડમાં બેસી રહેલા લંગડા પતિની ભાંગેલી સિકલ સામે એણે જોયું સુધ્ધાં નહિ, સડસડાટ કરતી ટેકરી ઊતરી પડી. | એ સમજી ગઈ કે પોતે રુદનને ઝાઝી વાર નહિ રોકી શકે. અને બેડા સાથે એ ઘર બહાર નીકળી પડી. ઓશિયાળી આંખે ચોપાડમાં બેસી રહેલા લંગડા પતિની ભાંગેલી સિકલ સામે એણે જોયું સુધ્ધાં નહિ, સડસડાટ કરતી ટેકરી ઊતરી પડી. | ||
કાંઠે પહોંચતાં પહેલાં જ આંસુની ધાર | કાંઠે પહોંચતાં પહેલાં જ આંસુની ધાર છૂટી... પાણી સુધી પહોંચી ત્યાં ભીડેલા હોઠ પણ ઊઘડી ગયા… અને પછી તો લગભગ વિલાપે ચડેલી નવલ પોતાને જ ભાંડી રહી. ‘અરેરે ભૂંડી, સંસારમાંય એ તો એકલો હતો!…. આટલે વરસે તારે આંગણે આવ્યો’તો. ખવરાવવું-પિવરાવવું તો ઠીક, પણ સુખ-દુઃખની બે વાતો તો પૂછતી!’ | ||
અભાગી લંગડો! એને શી ખબર કે નદીકાંઠે આમ હશે? નહિ તો નવલ પાછળ પાછળ એ આવત જ નહિ. એને તો એકાન્તમાં નવલ આગળ પોતાના ડંખી રહેલા હૈયાના ડંખ કાઢવા હતા. કહેવું હતું: ‘કોરટમાં મીં મારાવાળી તો ઘણીય કરી પણ બોલકાએ મને નંઈ પોંચવા દીધો. રાજવાળાએય કાને કાંઈ નંઈ ધર્યું. અડધો તો આ ભાંગેલો ટાંટિયો નડ્યો મને… સાચું કહું છું! જીવતરને મીં કોઈ દા’ડો વાલું કર્યું નથી ને કરુંય નંઈ…. પણ…’ | અભાગી લંગડો! એને શી ખબર કે નદીકાંઠે આમ હશે? નહિ તો નવલ પાછળ પાછળ એ આવત જ નહિ. એને તો એકાન્તમાં નવલ આગળ પોતાના ડંખી રહેલા હૈયાના ડંખ કાઢવા હતા. કહેવું હતું: ‘કોરટમાં મીં મારાવાળી તો ઘણીય કરી પણ બોલકાએ મને નંઈ પોંચવા દીધો. રાજવાળાએય કાને કાંઈ નંઈ ધર્યું. અડધો તો આ ભાંગેલો ટાંટિયો નડ્યો મને… સાચું કહું છું! જીવતરને મીં કોઈ દા’ડો વાલું કર્યું નથી ને કરુંય નંઈ…. પણ…’ |
edits