17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 104: | Line 104: | ||
‘શાબાશી ગઈ ચૂલામાં!’ બેચરભાઈની કદરનો ભૂકો બોલાવતાં ડ્રાઇવર કરાંજ્યો, ‘આવ્યા છો કોઈ દી’ બસ-સ્ટૅન્ડ ઉપર!’ | ‘શાબાશી ગઈ ચૂલામાં!’ બેચરભાઈની કદરનો ભૂકો બોલાવતાં ડ્રાઇવર કરાંજ્યો, ‘આવ્યા છો કોઈ દી’ બસ-સ્ટૅન્ડ ઉપર!’ | ||
બેચરભાઈ આ વખતે બોલી ગયાઃ | બેચરભાઈ આ વખતે બોલી ગયાઃ ‘ઢાંઢો જો પીલ્યો હોત ને… ઘરનો જ દાક્તર છે, દારૂ પીને હાંકછ એવો દાખલો લખત અને ખીચડી ખોવાઈ જાત, બેટા!’ પણ પંખાના અવાજમાં ડ્રાઇવરે એ સાંભળ્યું નહીં… સારું થયું… | ||
અને ત્યાં તો સેજપરવાળી બસ આવી ગઈ. બેચરભાઈ વળી પાછા દોડ્યા, બસ સેજપરની જ છે, એવી ખાતરી થતાં એ બારીની અડોઅડ ઊભા રહી ગયા. | અને ત્યાં તો સેજપરવાળી બસ આવી ગઈ. બેચરભાઈ વળી પાછા દોડ્યા, બસ સેજપરની જ છે, એવી ખાતરી થતાં એ બારીની અડોઅડ ઊભા રહી ગયા. |
edits