ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જોસેફ મેકવાન/પન્નાભાભી: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
Line 46: Line 46:
મનેય ‘દાનો’ થવાનો દમ ભરાયેલો. પણ મારી બાર-તેર વરસની વયને કોણ પૂછે? આખરે વર વિનાના ઘરને ભાભીએ વધાવવું ને વાલમની વાટ્ય જોવી એવો નિર્ણય લેવાયો. રંગેચંગે ભાભીનું ફુલેકું કરવાના અમારા ઓરતા અટવાઈ ગયા. ને તોય હસતે મોઢે પન્નાભાભીએ ઉંબરો પૂજ્યો. આંબા વેડાયેલા તે ઘરમાં પકવણાના પાથરા. પડખેનું ખાલી ઘર વાળીઝૂડી નવી વહુના નવ દહાડા માટે સજાવેલું. ત્યાં જ ભાભીની પધરામણી કરાઈ.

બપોર નમ્યો. સાચવેલી સારામાં સારી કેરીઓ લઈ હું ભાભી પાસે પહોંચ્યો. એમની ઊલટ ના માય. કેરી ઘોળી, ડીંટું કાઢી હું એમના હાથમાં દઉં, એક કેરી ચૂસ્યા પછી એ બોલ્યા: ‘ચાખીને આલો, આ થોડી ખટાશ ભળી છે!’
બપોર નમ્યો. સાચવેલી સારામાં સારી કેરીઓ લઈ હું ભાભી પાસે પહોંચ્યો. એમની ઊલટ ના માય. કેરી ઘોળી, ડીંટું કાઢી હું એમના હાથમાં દઉં, એક કેરી ચૂસ્યા પછી એ બોલ્યા: ‘ચાખીને આલો, આ થોડી ખટાશ વાળી છે!’

મેં હથેળીમાં રસ ચાખ્યો તો કહે, ‘એમ નહીં, મોઢે માંડીને ચાખો!’
મેં હથેળીમાં રસ ચાખ્યો તો કહે, ‘એમ નહીં, મોઢે માંડીને ચાખો!’
17,546

edits

Navigation menu