પ્રતિસાદ/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 73: Line 73:


{{સ-મ|||'''મંજુ ઝવેરી'''}}
{{સ-મ|||'''મંજુ ઝવેરી'''}}
{{dhr}}{{page break|label=}}{{dhr}}
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify|
{{gap}}જગદીશચંદ્ર બોઝે પોતાની અસ્મિતા (identity) ઊભી કરવાનો યત્ન કર્યો, પણ એ બન્યું નહીં, પણ કહેવું જોઈએ કે યત્ન પ્રભાવી રહ્યો. એમને માટે એક કાળે આત્મવિશ્વાસપૂર્વક હાથે ધરાતી નવી નવી શોધોના એ આશાભર્યા દિવસો હતા જ્યારે વિજ્ઞાનના પશ્ચિમી વર્ચસ્વને સફળતાપૂર્વક પડકાર કરવાનું સંભવિત લાગતું હતું; પછી બિનસલામતીભરી મતાગ્રહી જુદી જુદી વિચારસરણીય ભંગીઓ ધારણ કરવાનું પીડાભરી રીતે એમને ભાગે આવ્યું અને સાથે સાથે પશ્ચિમી વર્ચસ્વને તોડવામાં નિષ્ફળ જવાયું છે એ અવમાનનાભરી સભાનતા હતી; અને ત્રીજો કાળ આવ્યો જ્યારે નિષ્ફળતાનો સ્વીકાર કરવાનો પણ એમણે નકાર કર્યો – એ વળી વધુ મોટી નામોશી હતી. પણ બોઝની પીડાએ મને બતાવ્યું કે એમના પ્રત્યક્ષ બોધમાં કેટલી સૂક્ષ્મ દૃષ્ટિ રહેલી હતી, એમણે બતાવી આપ્યું કે વિજ્ઞાનની પશ્ચિમી સંસ્કૃતિ અફર નહોતી. વિજ્ઞાનમાં સ્વાયતત્તાની ભારતીય શોધ એ ખરેખર તો યુગોથી વિજ્ઞાનની સ્વાયતત્તા માટે ચાલી આવતા સંઘર્ષનો એક જરા જુદો ભાગ હતો.}}
{{Justify|{{gap}}પણ રામાનુજનને વશ કરવાનું વધુ મુશ્કેલ હતું. પોતાના વિજ્ઞાનના સાચાપણા વિશે એમને સંપૂર્ણ ખાતરી હતી અને પોતાના વ્યાવસાયિક સાથીદારોને એ માટે સહેજ પણ શંકા ઉઠાવવાનો એમણે અવકાશ ન આપ્યો. એમને ક્યારેય પોતાની જાત સિવાય બીજે પોતાને ન્યાય્ય ઠરાવવાની જરૂરત લાગી નહીં, એ પોતાનો આત્મવિશ્વાસ મંદ્ર સૂરમાં વ્યક્ત કરતા અને એને કદી વિજ્ઞાનના તત્ત્વજ્ઞાનનો મુદ્દો બનાવતા નહીં.}}
{{right|'''આશિષ નાંદી'''}}
}}


<br>
<br>

Navigation menu