32,222
edits
(+1) |
No edit summary |
||
| Line 39: | Line 39: | ||
આ સંદર્ભમાં મને થાય છે કે શું આ રીતે આપણે કોઈ એક પણ સાહિત્યકારને લઈ અભ્યાસ કરી શકીએ – દૂર નહીં ને પાસેના જ ભૂતકાળમાં નજર નાખીને? જેમ કે સુરેશ જોષી. શું જાણીએ છીએ આપણે સુરેશ જોષીને એમના સાહિત્ય ઉપરાંત એમની અનેક વિષયી અંગત માન્યતાઓ વિશે? એમના અનેકાનેક અભિગમો વિશે? એ અસ્તિત્વને કઈ રીતે જોતા? એમની આ સાહિત્યિક વિભાવના તરફ એ કઈ રીતે આવ્યા? એમની ધાર્મિક માન્યતા શું હતી? એમનો આખો સામાજિક-સાંસ્કૃતિક માહોલ શો હતો? સમકાલીનો પાસેથી માહિતી મેળવવી એ એક મહત્ત્વનો સ્રોત બને. સુરેશ જોષીનું નામ તો એક દૃષ્ટાંતરૂપ છે. કોઈ પણ પ્રતિભાવંત સાહિત્યકાર લઈ શકાય. ખાસ્સો પડકાર છે. | આ સંદર્ભમાં મને થાય છે કે શું આ રીતે આપણે કોઈ એક પણ સાહિત્યકારને લઈ અભ્યાસ કરી શકીએ – દૂર નહીં ને પાસેના જ ભૂતકાળમાં નજર નાખીને? જેમ કે સુરેશ જોષી. શું જાણીએ છીએ આપણે સુરેશ જોષીને એમના સાહિત્ય ઉપરાંત એમની અનેક વિષયી અંગત માન્યતાઓ વિશે? એમના અનેકાનેક અભિગમો વિશે? એ અસ્તિત્વને કઈ રીતે જોતા? એમની આ સાહિત્યિક વિભાવના તરફ એ કઈ રીતે આવ્યા? એમની ધાર્મિક માન્યતા શું હતી? એમનો આખો સામાજિક-સાંસ્કૃતિક માહોલ શો હતો? સમકાલીનો પાસેથી માહિતી મેળવવી એ એક મહત્ત્વનો સ્રોત બને. સુરેશ જોષીનું નામ તો એક દૃષ્ટાંતરૂપ છે. કોઈ પણ પ્રતિભાવંત સાહિત્યકાર લઈ શકાય. ખાસ્સો પડકાર છે. | ||
આશા રાખીએ કે આશિષ નાંદી આપણે માટે પૂરતા ઉદ્દીપક બને. | આશા રાખીએ કે આશિષ નાંદી આપણે માટે પૂરતા ઉદ્દીપક બને. | ||
{{ | {{Poem2Close}} | ||
{{right|તા. ૨૦-૬-૯૪}} | {{right|તા. ૨૦-૬-૯૪}} | ||