પ્રતિસાદ/માહિતી યુગ અને આપણે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
 
{{SetTitle}}
{{border|2=600px|4=2px|padding=10px|style=padding-left: 1.0em;padding-right: 1.0em;|<br>{{Justify|

{{gap}}આપણા સમાજની સમક્ષ પ્રશ્નોની યાદીનો કોઈ અંત નથી. આપણે જેમ જેમ એક પછી એક સંસ્થાને ભ્રષ્ટાચાર અને બિનઅસરકારકતામાં લથપથ થતા જોઈએ છીએ તેમ તેમ મરી રહેલી ઔદ્યોગિક સંસ્કૃતિના સડાની આપણને બુ આવવા લાગે છે. પરિણામે હવા પણ કડવાશથી ભરાઈ જાય છે, અને આમૂલ પરિવર્તન માંગે છે. આના પ્રતિભાવરૂપે હજારો દરખાસ્તો આવે છે. દરેક દરખાસ્ત જાણે કે મૂળભૂત હોય કે પછી ક્રાન્તિકારી હોય એવો દાવો કરાય છે. આપણા પ્રશ્નોનો ઉકેલ લાવવાનો હેતુ ધરાવતા આ નવા નિયમો, નવા કાયદાઓ, નવી યોજનાઓ અને આચરણો અવારનવાર બૂમરેંગ સાબિત થાય છે અને આપણી અસહાય લાગણી કે બધું નકામું છે એ વધુ જોરદાર બને છે. આવી લાગણી લોકશાહી માટે અત્યંત ખતરનાક છે... આપણે અત્યંત બહાદુર અને કલ્પનાશીલ નહીં બનીએ તો આપણે ઇતિહાસની કચરાપેટીમાં ફેંકાઈ જઈશું.}}

17,544

edits

Navigation menu