પ્રતિસાદ/સ્ત્રી અને આધુનિક ચેતના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 10: Line 10:

{{center|<big>'''કિર્કેગાર્ડ : ડ્રકરની આંખે'''</big>}}
{{center|<big>'''સ્ત્રી અને આધુનિક ચેતના'''</big>}}

{{Poem2Open}}સ્ત્રી અને આધુનિક ચેતના
{{Poem2Open}}થોડા કાળથી બહાર આવી રહેલી સ્ત્રીની ચેતનાની મુખોમુખ થવાનું ખૂબ રસપ્રદ અને આહ્વાનરૂપ બન્યું છે. આમ તો પુરુષ અને સ્ત્રી બંને માણસ જ, અને વિશાળ અસ્તિત્વ. સ્વયં કહો કે સામાજિક-રાજકીય કે બીજા પ્રશ્નો કહો – બંનેને સરખા જ સ્પર્શે. કાળ જતાં મુખ્યપ્રવાહમાં સ્ત્રી પુરુષ સમકક્ષ બની સુગ્રથિત સમાજના અંગરૂપ બનશે એ નિર્વિવાદ છે. પણ હમણાં તો હજી તાજી કોશેટેમાંથી નીકળેલી નારીનાં તત્કાળ પ્રતિભાવો, મંથનો અને ચિંતનધારાને માણવાં-જાણવાં કુતૂહલપ્રેરક બન્યું છે. મંગળ રાઠોડને દલિત સાહિત્ય કહેવડાવવા સામે વાંધો છે. બધું સાહિત્ય તે સાહિત્ય – એમાં દલિત કેવું? પણ ભાઈ, જ્યારે તાજી મુક્ત હવાનો સંસ્પર્શ પામેલી સંવિત્તિ વિશિષ્ટ રૂપ ધારણ કરતી હોય તો એને એ રીતે પણ જોવામાં સાહિત્યની કઈ શુદ્ધતાનો વાંધો આવી જાય છે? હા, આ સંજ્ઞા સર્વકાળ માટે હોતી નથી. આ શુદ્ધતા જ મંગળ રાઠોડને આગળ જતાં ‘આંગળિયાત’ને નકામી નવલકથા અને ‘વ્યથાનાં વીતક’ કરતાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના ‘નામરૂપ’નાં રેખાચિત્રોને વધુ ઉચ્ચ કહેવા પ્રેરે છે. પણ હમણાં જે વિષય હાથ ધર્યો છે એમાં આ વાત હવે વધુ નહીં.
 
થોડા કાળથી બહાર આવી રહેલી સ્ત્રીની ચેતનાની મુખોમુખ થવાનું ખૂબ રસપ્રદ અને આહ્વાનરૂપ બન્યું છે. આમ તો પુરુષ અને સ્ત્રી બંને માણસ જ, અને વિશાળ અસ્તિત્વ. સ્વયં કહો કે સામાજિક-રાજકીય કે બીજા પ્રશ્નો કહો – બંનેને સરખા જ સ્પર્શે. કાળ જતાં મુખ્યપ્રવાહમાં સ્ત્રી પુરુષ સમકક્ષ બની સુગ્રથિત સમાજના અંગરૂપ બનશે એ નિર્વિવાદ છે. પણ હમણાં તો હજી તાજી કોશેટેમાંથી નીકળેલી નારીનાં તત્કાળ પ્રતિભાવો, મંથનો અને ચિંતનધારાને માણવાં-જાણવાં કુતૂહલપ્રેરક બન્યું છે. મંગળ રાઠોડને દલિત સાહિત્ય કહેવડાવવા સામે વાંધો છે. બધું સાહિત્ય તે સાહિત્ય – એમાં દલિત કેવું? પણ ભાઈ, જ્યારે તાજી મુક્ત હવાનો સંસ્પર્શ પામેલી સંવિત્તિ વિશિષ્ટ રૂપ ધારણ કરતી હોય તો એને એ રીતે પણ જોવામાં સાહિત્યની કઈ શુદ્ધતાનો વાંધો આવી જાય છે? હા, આ સંજ્ઞા સર્વકાળ માટે હોતી નથી. આ શુદ્ધતા જ મંગળ રાઠોડને આગળ જતાં ‘આંગળિયાત’ને નકામી નવલકથા અને ‘વ્યથાનાં વીતક’ કરતાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના ‘નામરૂપ’નાં રેખાચિત્રોને વધુ ઉચ્ચ કહેવા પ્રેરે છે. પણ હમણાં જે વિષય હાથ ધર્યો છે એમાં આ વાત હવે વધુ નહીં.
આધુનિક કહો અને એ સાથે સ્ત્રીને જોડો કે આપણી આંખ સમક્ષ તત્કાળ થોડાં નામો આવીને ઊભાં રહે. પર્યાવરણીય પ્રશ્નો માટે જાનની બાજી લગાડનારી મેધા પાટકર, માત્ર પ્રસિદ્ધ નટીના જીવનથી તૃપ્ત ન થતી ઝૂંપડપટ્ટીના પ્રશ્નો લઈ લડતી શબાના આઝમી, નારીવાદનો ઝંડો લહેરાવતાં સોનલ શુક્લ અને વિભૂતિ પટેલ, પીટર બ્રૂકના મહાભારતમાં દ્રૌપદીની ભૂમિકા ભજવતી અને લગ્નજીવનમાં નિષ્ફળ જનાર, પણ એ માટે વિશિષ્ટ અભિગમ ધરાવનાર મલ્લિકા સારાભાઈ, લગ્ન વિના બાળક ઉછેરતી નીના ગુપ્તા અને સર્જનમાં પોતીકા અભિગમ અને અવાજને લઈ આવનાર હિમાંશી શેલત. હિમાંશી શેલતે પોતાનો હમણાં પ્રગટ થયેલો વાર્તાસંગ્રહ એક ઊર્મિશીલ સજગ નારીની અનૌપચારિકતાથી અર્પણ કર્યો છે. લખે છે, ‘મારી સહુથી નિકટની મિત્ર બાને – જેની વેદના સમજતાં અને પરખતાં બીજાં કેટલાંની વેદના સુધી પહોંચી શકી.’ છેલ્લાં એકાદ-બે વર્ષમાં આધુનિક સાહિત્યિક વિભાવનાએ લખાયેલાં કેટલાંક કાવ્યોના સંગ્રહોની અર્પણવિધિ જોતાં તાજ્જુબ થવાય. લખ્યું હોય—‘પૂજ્ય માતાપિતાને.’ આ કાળમાં માતા-પિતા પ્રત્યેની આ આદરભક્તિ આવકારજનક જ. પણ આ પુરુષ-કવિઓની સાહિત્યમાંની આધુનિક ચેતના સાથે એમની આ ઔપચારિકતાનો મેળ કેમ પાડવો? મમ્મી, પપ્પા, બા, ભાઈ કે એવાં સંબોધન કેમ નહીં? આપણું આધુનિક સાહિત્યિક જગત આમેય ઘણું વયસભાન જગત છે. પોતાનાથી બે વર્ષ મોટાના નામ આગળ પણ મુરબ્બી લગાડે. કદાચ પોતે થોડા નાના છે એનો આત્મસંતોષ મળતો હશે. આપણા વિચારો, આપણી માન્યતાઓ, આપણા સભાન અભિગમો કેટલે અંશે આપણા ચારિત્ર્ય ઉપર અસર કરતા હોય છે? કેટલે અંશે આપણું માનસ એથી ઘડાતું હોય છે? પુ. લ. દેશપાંડેનાં પત્ની સુનીતા દેશપાંડેની સ્મરણગાથા ‘મનોહર છે તોપણ...’ (અનુ. સુરેશ દલાલ)-માં આની દ્યોતક એક વિશિષ્ટ ઘટના વર્ણવાઈ છે. સુનીતા દેશપાંડે લખે છે કે એના બાળપણના દિવસોમાં એના ગામમાં એક મહાર સ્ત્રી વર્ષમાં બે ત્રણ વાર સૂપડું, છાબડી, ટોપલાં વગેરે વેચવા મા પાસે આવતી. ભાવતાલ નક્કી થઈ જાય પછી મા તે વસ્તુઓ પર પાણી છાંટી ઘરમાં લઈ જતી. મા તેને ચા-નાસ્તો અને જમવાનું સુધ્ધાં આપતી. એક વખત મહાર સ્ત્રી આવી ત્યારે એના પગમાં જંગલમાંથી આવતાં કાંટો વાગ્યો હતો અને પગ સારી પેઠે ઘવાયો હતો અને એમાં પરુ થયું હતું. એ આવી એટલે માએ કહ્યું કે જોઉં અને પછી તેનો પગ પકડ્યો. એણે પરુ દબાવી કાઢી નાખ્યું અને શેટ્ટીનો મલમ લગાડી પાટો બાંધી દીધો. પછી અમે માના માથા ઉપર પાણીનો ઊંધો ઘડો વાળ્યો અને મા નાહીને ઘરમાં આવી. સુનીતા કહે છે કે મોટી થયા પછી માના આ અડવા-આભડવા પર મને બહુ ગુસ્સો આવવા માડ્યો. આજે તો આ પ્રસંગ યાદ આવે છે ત્યારે માનું કર્મઠપણું અને સહૃદયતા દેખાય છે. હું માની જગ્યાએ હોત તો તે મહારણ પાસેથી માલ લેતી વખતે તેને અસ્પૃશ્ય માનીને પાણી તો ન જ છાંટ્યું હોત. પણ તે સાથે તેના પગ તરફ સગવડભર્યું દુર્લક્ષ કર્યું હોત. બહુ બહુ તો ‘કોઈ ડૉક્ટરને દેખાડ, વખતસર દવાદારૂ નહીં કરે તો પગ કપાવવો પડશે એવી સુક્કી સલાહ આપી હોત.’

અહીં મુખ્ય વાત કરવી છે સુનીતા દેશપાંડેના આ આત્મવૃત્તાંતની. એકાદ દોઢ વર્ષ પહેલાં એક મરાઠી પત્રકારે સુનીતા દેશપાંડેની ‘મનોહર છે તોપણ...’ સ્મરણગાથાનો કંઈક આશ્ચર્યથી હસતાં ઉલ્લેખ કર્યો : ‘પુ. લ.ને કમાલના લઈ નાખ્યા છે.’ આજે આ પુસ્તક પૂરું કરતાં લાગે છે કે આ એક આંશિક સત્ય છે. પુ. લ. ઉપરાંત પોતાથી અલગ થઈ પોતાની જાતને પણ પ્રસંગોપાત્ત એણે કઠોરતાપૂર્વક જોઈ છે. એક પ્રમાણિક તીક્ષ્ણ બુદ્ધિવાળી સ્ત્રી તર્કની સપાટી ઉપરથી વિશ્લેષણની ધાર વડે વ્યક્તિઓ-પ્રસંગોને નાણતી-તોલતી રહે છે. સાથે સાથે ક્યારેક ઉપરછલ્લી, તો ક્યારેક ચમકારા દેખાડતી ચિંતનધારા વહેતી રહે છે. આપણે ધીરે ધીરે આ પુસ્તકમાં ગતિ કરીએ છીએ કારણ કે આ સતત આવતા વિશ્લેષણનો આપણને પણ થાક ચડે છે. છતાં પુસ્તક ઘણી રીતે રસપ્રદ છે કારણ કે એની ઢાંકપિછોડા વગરની નિતાંત સચ્ચાઈ આપણને સ્પર્શે છે.  

Navigation menu