પ્રતિસાદ/ગૌતમ બુદ્ધ અને ઇકબાલ સિંહ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 9: Line 9:

{{center|<big>'''કિર્કેગાર્ડ : ડ્રકરની આંખે'''</big>}}
{{center|<big>'''ગૌતમ બુદ્ધ અને ઇકબાલ સિંહ'''</big>}}
 
{{Poem2Open}}ગૌતમ બુદ્ધ અને ઇકબાલ સિંહ

{{Poem2Open}}
વિવિધ વિષયોના અભ્યાસી અને પત્રકાર ઇકબાલ સિંહનું પુસ્તક ‘ગૌતમ બુદ્ધ’ વાંચ્યું અને એ વિશેની થોડીક છાપ અને ખાસ કરીને મનમાં વસી ગયેલું બુદ્ધના સમયનું લેખકે દોરેલું તાદૃશ ચિત્ર – એ લઈ કંઈ લખવા ધાર્યું છે. પુસ્તકનો કંઈક અંશ જ અહીં લઈ શકાય – આખા પુસ્તકને તો આવરી લેવાનું જ અશક્ય. એ નોંધવું જોઈએ કે પુસ્તકનું અલંકારવિહીન તદ્દન સાદું મથાળું ‘ગૌત્તમ બુદ્ધ’ જચી ગયું. આખા પુસ્તકમાં મોટે ભાગે લેખક બુદ્ધને ગૌતમ તરીકે જ ઉદ્દેશે છે — and that sets the tenor of the book.

પ્રાચીનકાળ(Pre-Classical Period)માં જે બધી સંસ્કૃતિઓ પાંગરી એ બધાની પાછળ પુરાકથાઓનું જોમ હતું. એ યુગ એક યા બીજી રીતે પુરાકથાઓના અનંત વૈવિધ્યનો હતો. લેખકની માન્યતા પ્રમાણે આ પુરાકથાઓ સ્વાભાવિકપણે જ સીધા માનવીય બુદ્ધિના વિનિયોગને બાકાત રાખે છે કારણ કે કાં તો માણસ પોતાનામાં આસ્થા રાખે અથવા તો પુરાકથામાં માને. એ કાં તો પોતાના રીઝનના પ્રકાશમાં પ્રવૃત્ત થાય અથવા તો પોતાથી બહાર કોઈક કાલ્પનિક એજન્સીના આદેશો અનુસાર ચાલે. પ્રાચીન વિશ્વે પોતાનાં વ્યાવહારિક કાર્યોમાં પુરાકથાને એકદમ પ્રાધાન્ય આપ્યું અને આમ થતાં માનવીય વિચારણાને ખાસ કશો અવકાશ ન રહ્યો, રીઝન રહસ્યને આધીન રહ્યું. આદિમ માનવી માટે એ જે અવસ્થામાં હતો ત્યારે જગત એને માટે બિલકુલ અગમ્ય-ન સમજાય એવું હતું–કહો કે એ એની તીવ્ર અનુભૂતિ હતી. રહસ્યાત્મક તત્ત્વોએ એનો એવો તો કબજો લઈ લીધો હતો કે કોઈ મધ્યસ્થી કરે, એનું રક્ષણ કરે એવી એજન્સીની એને જરૂરિયાત લાગી. બીજી રીતે કહીએ તો મૃત્યુના ઓળા જેવું જ આ અગમ્ય વિશ્વનું રહસ્ય અને એનો બોજો હળવો કરવા માટે એણે પુરાકલ્પનની રચના કરી. પણ આ પુરાકલ્પનની રચનાનું કામ પરિસ્થિતિ બદલાઈ, રીઝનના યુગનો ઉદય થયો, જ્યારે એની જરૂર ન રહી ત્યારે પણ એ બંધ ન પડ્યું. ઊલટું, માનવીય કલ્પનામાં એણે વધારે ઊંડાં મૂળિયાં નાંખ્યાં. આદતથી કેવો માણસ મજબૂર હોય છે! લેખકને પૂછવાનું મન થાય કે બરાબર છે વિજ્ઞાન અને ટેક્નોલૉજીએ આજે મહાકાય ફાળ ભરી છે; પ્રકૃતિના ઠીક ઠીક નિયમો હાથ લાગ્યા છે, વાસ્તવનાં અનેક પાસાંઓ જોઈ શકાયાં છે. આ વિકાસ છતાં અંતિમ રહસ્ય શું આપણને હાથ લાગી ગયું છે? જરામૃત્યુ-રોગ શું માણસને એટલા જ ભયભીત નથી કરતાં? રીઝન શું અગમ્ય તત્ત્વને પાર કરી શક્યું છે? બુદ્ધિથી પાર સહજસ્ફૂર્ત સત્યને ઉદ્ઘાટિત કરવા માટે જીવનમાં શું કે સાહિત્યમાં શું પુરાકથાઓ માટે કોઈ અવકાશ રહ્યો નથી એમ કહી શકશે?

Line 30: Line 29:

{{right|તા. ૨૦-૯-૯૪}}
{{right|તા. ૨૦-૯-૯૪}}
સદાશિવ ચતુષ્પાદની અભિલેખયુક્ત મૂર્તિ, ખજુરાહોના આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના સંગ્રહાલયમાં મૂર્તિને છ પ્રત્યક્ષ મસ્તકો છે અને ઉપર લિંગ છે. અભિલેખમાં એમ કહ્યું છે કે આ સદાશિવની પ્રતિમા આચાર્ય ઊર્ધ્વશિવે સ્થાપી. આશરે ઈ. સ. ૧૦૦૦ આવી બીજી પ્રતિમા કંદરિયા મંદિરના મહામંડપમાં છે.
તસવીર : અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયન, વારાણસીના સૌજન્યથી

Navigation menu