અન્વેષણા/૪. વેદોમાં સમાજ અને રાજ્યની રક્ષા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 13: Line 13:
ઇન્દ્રના બાહુ બળવાન છે. તેના હોઠ સુન્દર છે અને પોતાની શુભ્ર દાઢી તે કૌતુકપૂર્વક હલાવે છે. એની અંગકાન્તિ સુવર્ણવર્ણી છે, એની વિશાળતા એવી છે કે પૃથ્વી અને આકાશ બંને મળીને એની મેખલા બનવાને પણ પૂરતાં નથી. સામર્થ્યને કારણે ‘વૃષભ’ સંજ્ઞા એને ખૂબ આદરપૂર્વક અપાયેલી છે. ઇન્દ્રદેવ એના ઉપાસકોની મહત્ત્વાકાંક્ષી વીરતાનું પ્રતીક છે.

આવી વીરતા અને વિજયની ભાવનાઓનું ઉત્તમ સામાજિક પ્રતિબિંબ ઋગ્વેદના સંગ્રામાશિષ સૂક્તમાં પડ્યું છે. ઋગ્વેદના છઠ્ઠા મંડળનું એ ૭૫મું સૂક્ત છે. એના ઋષિ પાયુ ભારદ્રાજ છે. એ ઋષિએ અભ્યાવર્તિન્ ચાયમાન અને પ્રસ્તોક સાર્જંયનાં આયુધોને મંત્રપૂત કર્યાં હોવાનો ઉલ્લેખ ‘બૃહદદેવતા’માં છે. સંગ્રામાશિષ સૂક્તમાં કુલ ૧૯ ઋચાઓ છે. એ વીરરસપૂર્ણ કવિત્વમય સૂક્તનું સારગ્રાહી ભાષાંતર અહીં રજૂ કરું છું. એમાં પાયુ ભારદ્વાજ ગાય છે—

‘સંગ્રામને મોખરે જતા કવચધારી યોદ્ધાનું સ્વરૂપ ગર્જના કરતા મેઘ જેવું છે. અક્ષત શરીર સાથે તું જય પામ ! તારા કવચનો મહિમા તારું રક્ષણ કરો. (૧) ધનુષ વડે અમે ગાયો મેળવીએ, ધનુષ વડે યુદ્ધમાં જય મેળવીએ, ધનુષ વડે તીવ્ર સંગ્રામોમાં વિજયી બનીએ. ધનુષ શત્રુને શોકાતુર બનાવે છે; ધનુષ વડે સર્વ દિશાઓમાં અમે વિજય કરીએ. (૨) ધનુષની આ પ્રત્યંચા જે સમરભૂમિમાં અમારું રક્ષણ કરે છે તે એના પ્રિય સખા બાણને આલિંગન કરતી, એના કાનમાં મુખી રાખી વાત કરતી હોય તેમ, યુવતીની જેમ ઝીણો ગણગણાટ કરે છે. (૩) आर्त्नी  અથવા ધનુષના બે છેડા, સ્ત્રી અને પુરુષની જેમ એકબીજા પ્રત્યે આકર્ષાઈને, પોતાના બાળક બાણને અંકમાં ધારણ કરે છે. બાણ ફેંકફેંકતી વખતે પરસ્પરથી એકાએક અલગ થતા, ધનુષ્યના બે છેડા અમારા દ્વેષી શત્રુઓને વેરવિખેર કરી નાખો. (૪) યોદ્ધાની પીઠ ઉપર રહેલો ભાથો બાણરૂપી અનેક પુત્રો અને પુત્રીઓનો પિતા છે; યુદ્ધભૂમિ ઉપર જતાં એનું તેજ પ્રકાશે છે; સર્વ વિરોધી સેનાઓ અને બળો ઉપર પોતાની સંતતિરૂપ બાણો વડે તે વિજય મેળવે છે. (૫) રથમાં ઊભેલો નિપુણ સારથિ ઇચ્છે તેની સામે પોતાના ઘોડાઓને દોરી જાય છે. અશ્વોને કાબૂમાં રાખનાર લગામ પાછળનું સામર્થ્ય જુઓ અને તેની પ્રશંસા કરો ! એમાં રહેલી ઇચ્છાશક્તિનો મહિમા પ્રગટ થાય છે. (૬) રથ સાથે જોડાયેલા અશ્વો, પોતાનું સામર્થ્ય બતાવતા અને ખરીઓ વડે ધૂળની ડમરી ઉરાડતા, જોરથી હણહણાટ કરે છે. પોતાના આગલા પગ વડે શત્રુઓ ઉપર તૂટી પડતા તે અશ્વો, જરાયે કંપ્યા વિના, તેમને કચડી નાખે છે. (૭) આ યોદ્ધાના હવિનું નામ રથવાહન છે, ત્યાં એક કવચ અને આયુધ મૂકવામાં આવે છે. આનંદપૂર્ણ હૃદયવાળા અને પ્રતિદિન અમારા સહાયકારી રથનું સન્માન કરીએ. (૮) વિજય વડે મેળવેલી લક્ષ્મીથી આનંદ પામતા, અન્ન વહેંચતા, સંકટમાં આશ્રય આપતા, શક્તિ અર્થાત્ ભાલો ધારણ કરનારા, ગંભીર, આકર્ષક રીતે ગોઠવાયેલા, બાણરૂપી બળવાળા, અસત્ય નહિ બોલનારા, વીર, પ્રચંડ તથા અનેક યુદ્ધોમાં વિજય મેળવનારા એવા રથના રક્ષકો છે. (૯) બ્રાહ્મણો અને પિતૃઓ, સોમપાન માટે એકત્ર થાઓ! અતુલ એવાં દ્યાવાપૃથિવી અમારું કલ્યાણ કરો ! હે પૂષન્, દુરિતમાંથી અમારું રક્ષણ કરો ! ઋતનું પાલન કરનાર તત્ત્વો અમારું સંગોપન કરો ! અનિષ્ટ આચરનારનું અમારા ઉપર વર્ચસ્ન થાઓ. (૧૦) મૃગ એ બાણના દાંત છે (કેમ કે બાણની અણી મૃગના શિંગડાની બનેલી છે), ગરુડનાં પીછાંનો એનો વેશ છે: ગાયના ચામડાથી બંધાયેલ બાણ ધનુષમાંથી ઊડે છે. વીર પુરુષો જ્યાં આમતેમ દોડે છે એ રણક્ષેત્રમાં એ બાણ અમને આશ્રય અને રક્ષણ આપો. (૧૧) સામોસામ ઊડતાં એ બાણના સપાટામાં અમે ન આવીએ ! અમારાં શરીર શિલા જેવાં દૃઢ થાઓ ! સોમ કૃપા કરીને અમારી સાથે સંવાદ કરો ! અદિતિ અમને સુખ આપો! (૧૨) સારથિ અશ્વોની પીઠ ઉપર ચાબુક મારે છે, એમની જંઘા ઉપર ચાબુક લગાવે છે. અશ્વોને દોડાવનાર ચાબુક, તું અમારા પાણીદાર અશ્વોને સમરભૂમિમાં પ્રેર. (૧૩) પ્રત્યંચાનો આઘાત ખાળવા માટે ડાબા ખભા અને બાહુ ઉપર પહેરેલો હસ્તઘ્ન સાપના ભરડાની જેમ હાથને વીંટાઈ વળે છે, પોતાનાં સર્વ કર્તવ્યને જાણનાર તે પરાક્રમી હસ્તઘ્ન, આ પુરુષનું ચારે કોરથી રક્ષણ કરો. (૧૪) અણી ઉપર વિષથી લેપાયેલાં, મૃગના શિંગડાની અણીવાળાં, લોઢાની અણીવાળાં, પર્જન્યના તેજથી ઉત્પન્ન થયેલાં (અર્થાત્ વર્ષાઋતુમાં ઊગેલા નેતરનાં બનેલા), દિવ્ય બાણને બૃહત્ નમસ્કાર. (૧૫) અમારી પ્રાર્થનાથી તીવ્રતર બનેલ હે બાણ, પ્રત્યંચામાંથી છૂટીને તારા નિશાન તરફ ઊડ! અમારા શત્રુઓ ઉપર જા, તેમના ઉપર બરાબર ઘા કર, એમનામાંથી એક પણ ન બચે. (૧૬) જેમના માથાના વાળ હજી ઉતાર્યાં નથી એવા કુમારોની જેમ બાણો જ્યાં ઊડે છે એવી રણભૂમિમાં બ્રહ્મણસ્પતિ અને અદિતિ અમારું રક્ષણ કરો! સર્વદા અમને આશ્રય આપો! (૧૭) તારા મર્મ ભાગોને હું કવચથી ઢાંકું છું; રાજા સોમ તારા ઉપર અમૃતનું આવરણ કરો; વરુણ દેવ તને મહાન પુરુષોમાં પણ મહાન કરો; તારા વિજયમાં દેવો પણ આનંદ પામો. (૧૮) અમારા વધ કરવા ઇચ્છે-પછી તે અજાણ્યા શત્રુ હોય કે અમારામાંનો જ કોઈ હોય-તે સર્વનો દેવો પરાભવ કરો ! મારું આંતરિક કવચ એ મારી પ્રાર્થના છે. (૧૯)’  

{{Poem2Close}}
{{Poem2Close}}

{{right|[‘નવચેતન’, નવેમ્બર ૧૯૬૬]}}
{{right|[‘નવચેતન’, નવેમ્બર ૧૯૬૬]}}
<hr>
{{reflist}}

<br>
<br>

Navigation menu