17,546
edits
(+1) |
(+1) |
||
Line 9: | Line 9: | ||
આ પ્રકારની ‘પ્રબન્ધ’ તરીકે ઓળખાતી રચનાઓમાં ગુજરાતી ‘ત્રિભુવનદીપક પ્રબંધ' સૌથી જૂનો છે. એના કર્તા જયશેખરસૂરિ અંચલ ગચ્છના એક જૈન આચાર્ય હતા. ‘ત્રિભુવનદીપક પ્રબન્ધ'માં રચના વર્ષ આપ્યું નથી, પણ જયશેખરસૂરિએ પોતે જ સં.૧૪૬૨માં સંસ્કૃતમાં રચેલ ‘પ્રબોધચિન્તામણિ’નો એ ગુજરાતી પદ્યાનુવાદ છે, એટલે સં.૧૪૬ર પછી, વિક્રમના પંદરમા શતકના ઉત્તરાર્ધમાં ક્યારેક એ રચાયો હશે એમ ગણી શકાય. જયશેખરસૂરિ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીના વ્યુત્પન્ન વિદ્વાન હતા, અને એ ત્રણે ભાષાઓમાં એમણે સાહિત્ય રચ્યું છે. સં. ૧૪૩૬માં તેમણે ‘ઉપદેશ ચિન્તામણિ' નામનો ૧૨૦૦૦ શ્લોક પ્રમાણનો બૃહત્ સંસ્કૃત ગ્રન્થ તથા સં. ૧૪૬રમાં ‘ધમ્મિલચરિત' મહાકાવ્ય રચ્યું છે. ‘જૈન કુમારસંભવ' પણ એમની એક વિશિષ્ટ સંસ્કૃત રચના છે. આ ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃતમાં એમની કેટલીક નાની કૃતિઓ મળે છે. ગુજરાતી રચનાઓમાં ૫૮ કડીનો ‘નેમિનાથ ફાગુ', આપણા મધ્યકાલીન સાહિત્યપ્રકારોમાંના ફાગુનો એક સારો નમૂનો રજૂ કરતો હોઈ, નેાંધપાત્ર છે. ગુજરાતી ગદ્યકાવ્ય ‘પૃથ્વીચંદ્રચરિત્ર'ના કર્તા માણિક્યસુન્દરે આ જયશેખરસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. એવું તેમણે પોતે જ એક સ્થળે કહ્યું છે. | આ પ્રકારની ‘પ્રબન્ધ’ તરીકે ઓળખાતી રચનાઓમાં ગુજરાતી ‘ત્રિભુવનદીપક પ્રબંધ' સૌથી જૂનો છે. એના કર્તા જયશેખરસૂરિ અંચલ ગચ્છના એક જૈન આચાર્ય હતા. ‘ત્રિભુવનદીપક પ્રબન્ધ'માં રચના વર્ષ આપ્યું નથી, પણ જયશેખરસૂરિએ પોતે જ સં.૧૪૬૨માં સંસ્કૃતમાં રચેલ ‘પ્રબોધચિન્તામણિ’નો એ ગુજરાતી પદ્યાનુવાદ છે, એટલે સં.૧૪૬ર પછી, વિક્રમના પંદરમા શતકના ઉત્તરાર્ધમાં ક્યારેક એ રચાયો હશે એમ ગણી શકાય. જયશેખરસૂરિ સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતીના વ્યુત્પન્ન વિદ્વાન હતા, અને એ ત્રણે ભાષાઓમાં એમણે સાહિત્ય રચ્યું છે. સં. ૧૪૩૬માં તેમણે ‘ઉપદેશ ચિન્તામણિ' નામનો ૧૨૦૦૦ શ્લોક પ્રમાણનો બૃહત્ સંસ્કૃત ગ્રન્થ તથા સં. ૧૪૬રમાં ‘ધમ્મિલચરિત' મહાકાવ્ય રચ્યું છે. ‘જૈન કુમારસંભવ' પણ એમની એક વિશિષ્ટ સંસ્કૃત રચના છે. આ ઉપરાંત સંસ્કૃત અને પ્રાકૃતમાં એમની કેટલીક નાની કૃતિઓ મળે છે. ગુજરાતી રચનાઓમાં ૫૮ કડીનો ‘નેમિનાથ ફાગુ', આપણા મધ્યકાલીન સાહિત્યપ્રકારોમાંના ફાગુનો એક સારો નમૂનો રજૂ કરતો હોઈ, નેાંધપાત્ર છે. ગુજરાતી ગદ્યકાવ્ય ‘પૃથ્વીચંદ્રચરિત્ર'ના કર્તા માણિક્યસુન્દરે આ જયશેખરસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. એવું તેમણે પોતે જ એક સ્થળે કહ્યું છે. | ||
‘પ્રબોધચિન્તામણિ’ના અનુવાદરૂપે રચાયેલા આ ‘ત્રિભુવનદીપક પ્રબન્ધ’ને એમાંના અધ્યાત્મોપદેશને કારણે કેટલીક હસ્તપ્રતોમાં ‘પરમહંસ પ્રબન્ધ’ કે ‘હંસવિચાર પ્રબન્ધ' એવું નામ આપવામાં આવ્યું છે. ‘હંસવિચાર’ નામ કર્તાને પોતાને પણ અભિમત છે, કેમકે કાવ્યના આરંભમાં, ૮મી કડીમાં તેમણે કહ્યું છે- | ‘પ્રબોધચિન્તામણિ’ના અનુવાદરૂપે રચાયેલા આ ‘ત્રિભુવનદીપક પ્રબન્ધ’ને એમાંના અધ્યાત્મોપદેશને કારણે કેટલીક હસ્તપ્રતોમાં ‘પરમહંસ પ્રબન્ધ’ કે ‘હંસવિચાર પ્રબન્ધ' એવું નામ આપવામાં આવ્યું છે. ‘હંસવિચાર’ નામ કર્તાને પોતાને પણ અભિમત છે, કેમકે કાવ્યના આરંભમાં, ૮મી કડીમાં તેમણે કહ્યું છે- | ||
પુણ્ય—પાપ બે ભઇ ટલઇં, દીસઇ મુકખુ—દુયારુ; | {{Poem2Close}} | ||
-સાવધાન તે સંભલઉ, હરષિઇં હંસ વિચારુ. | {{Block center|<poem>પુણ્ય—પાપ બે ભઇ ટલઇં, દીસઇ મુકખુ—દુયારુ; | ||
-સાવધાન તે સંભલઉ, હરષિઇં હંસ વિચારુ.</poem>}} | |||
{{Poem2Open}} | |||
અર્થાત્ પુણ્ય અને પાપ ટળી જાય છે અને મોક્ષનું દ્વાર દેખાય છે; સાવધાન થઈને તમે આ ‘હંસવિચાર’ સાંભળો. | અર્થાત્ પુણ્ય અને પાપ ટળી જાય છે અને મોક્ષનું દ્વાર દેખાય છે; સાવધાન થઈને તમે આ ‘હંસવિચાર’ સાંભળો. | ||
હમણાં કહ્યું તેમ, આ કાવ્યકૃતિ એક આધ્યાત્મિક રૂપક છે. એમાંનાં પાત્રો જુદા જુદા ગુણોના પ્રતીક રૂપે આવે છે; એથી એવી રચનાઓમાંનો ધર્મોપદેશ સામાન્ય માણસો સહેલાઈથી ગ્રહણ કરી શકે છે, પણ સામે પક્ષે નિરૂપણ જડ અને યંત્રવત્ બની જવાનો સંભવ રહે છે. આપણા સાહિત્યમાં જૂનામાં જૂનું ઉપલબ્ધ રૂપક, તેરમા સૈકામાં રચાયેલું જિનપ્રભાચાર્યનું ‘ભવ્યચરિત’, જેમાં મોહરાજા ઉપર તીર્થંકરનો વિજય વર્ણવાયો છે, તે છે. રાજા કુમારપાળનો જૈનધર્મસ્વીકાર નિરૂપતું, યશઃપાલનું ‘મોહરાજ પરાજય' એ આ પ્રકારનુ એક સંસ્કૃત નાટક છે, અને તે ઉત્તર ગુજરાતમાં થરાદમાં ભજવાયું હોવાનો પણ ઉલ્લેખ મળે છે. એની સાથે સરખાવી શકાય એવું કૃષ્ણમિશ્રનું ‘પ્રબોધચન્દ્રોદય’ નાટક છે, જેમાં વેદાન્તદર્શનની શ્રેષ્ઠતા નિરૂપાઈ છે. એનો ગુજરાતી પદ્યાનુવાદ ‘પ્રબોધપ્રકાશ' નામથી, સોળમા સૈકાના વિષ્ણુદાસ ભીમ કવિએ કરેલો છે. પછીના સમયની ગુજરાતી રૂપકગ્રન્થિઓમાં પ્રેમાનંદનો ‘વિવેક વણજારો’ તથા જીવરામ ભટ્ટ કૃત ‘જીવરાજ શેઠની મુસાફરી’ સૌ પહેલાં ધ્યાનમાં આવે છે. એ બંને વાણિજ્ય મૂલક રૂપકો છે, અને તેમાં જીવને એક વેપારી તરીકે આલેખી, એના પુણ્યપાપનું સરવૈયુ આપ્યું છે. આ પ્રકારનાં બીજાં પણ કેટલાંક રૂપકો મળે છે. | હમણાં કહ્યું તેમ, આ કાવ્યકૃતિ એક આધ્યાત્મિક રૂપક છે. એમાંનાં પાત્રો જુદા જુદા ગુણોના પ્રતીક રૂપે આવે છે; એથી એવી રચનાઓમાંનો ધર્મોપદેશ સામાન્ય માણસો સહેલાઈથી ગ્રહણ કરી શકે છે, પણ સામે પક્ષે નિરૂપણ જડ અને યંત્રવત્ બની જવાનો સંભવ રહે છે. આપણા સાહિત્યમાં જૂનામાં જૂનું ઉપલબ્ધ રૂપક, તેરમા સૈકામાં રચાયેલું જિનપ્રભાચાર્યનું ‘ભવ્યચરિત’, જેમાં મોહરાજા ઉપર તીર્થંકરનો વિજય વર્ણવાયો છે, તે છે. રાજા કુમારપાળનો જૈનધર્મસ્વીકાર નિરૂપતું, યશઃપાલનું ‘મોહરાજ પરાજય' એ આ પ્રકારનુ એક સંસ્કૃત નાટક છે, અને તે ઉત્તર ગુજરાતમાં થરાદમાં ભજવાયું હોવાનો પણ ઉલ્લેખ મળે છે. એની સાથે સરખાવી શકાય એવું કૃષ્ણમિશ્રનું ‘પ્રબોધચન્દ્રોદય’ નાટક છે, જેમાં વેદાન્તદર્શનની શ્રેષ્ઠતા નિરૂપાઈ છે. એનો ગુજરાતી પદ્યાનુવાદ ‘પ્રબોધપ્રકાશ' નામથી, સોળમા સૈકાના વિષ્ણુદાસ ભીમ કવિએ કરેલો છે. પછીના સમયની ગુજરાતી રૂપકગ્રન્થિઓમાં પ્રેમાનંદનો ‘વિવેક વણજારો’ તથા જીવરામ ભટ્ટ કૃત ‘જીવરાજ શેઠની મુસાફરી’ સૌ પહેલાં ધ્યાનમાં આવે છે. એ બંને વાણિજ્ય મૂલક રૂપકો છે, અને તેમાં જીવને એક વેપારી તરીકે આલેખી, એના પુણ્યપાપનું સરવૈયુ આપ્યું છે. આ પ્રકારનાં બીજાં પણ કેટલાંક રૂપકો મળે છે. |
edits