અન્વેષણા/૩૨. ખેડાવાળ બ્રાહ્મણોની ત્રણ અટકો : વાગ્વ્યાપારની દૃષ્ટિએ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 10: Line 10:

પારસીઓની ‘મસાણી’ અટકને ‘મસાણ’ સાથે સંબંધ નથી, પણ તેનું મૂળ સં. महासाधनिक> પ્રા, महासाहणीअ> જૂ. ગુજ. मसाहणीમાં છે એ અગાઉ બતાવવામાં આવ્યું છે, <ref>૩ એ જ, આગસ્ટ ૧૯૫૧ માં ‘કાન્હડદેપ્રબન્ધના ત્રણ વિશિષ્ટ શબ્દપ્રયોગો' એ લેખ,</ref> ગુજરાતના નાગરો, કાયસ્થો, બ્રહ્મક્ષત્રિયો, અનાવિલો, પાટીદારો અને બીજી કેટલીક જ્ઞાતિઓમાં રાજ્યાધિકારવાચક સંખ્યાબંધ અટકો જોવામાં આવે છે; એમાંની ‘દેસાઈ', ‘મહેતા', ‘પટેલ’ વગેરે સર્વ સામાન્ય અટકો બાજુએ રાખીએ તો, મોટા ભાગની અટકો ફારસી-અરબી મૂલની હોઈને ઘણુંખરું  મુસ્લિમ કાળમાં જે તે કુટુંબોને પ્રાપ્ત થયેલી છે. એ અટકોનો અર્થ પણ, એ કારણે, મોટે ભાગે સ્પષ્ટ હોય છે.

અત્રે આપણે ખેડાવાળ બ્રાહ્મણોની ત્રણ અટકોની ચર્ચા કરીશું. એ ત્રણે અટકો મુસ્લિમ કાળ પૂર્વેની હોઈ સંસ્કૃતમાંથી પ્રાકૃત દ્વારા ગુજરાતીમાં ઊતરી આવેલી છે અથવા મુસ્લિમેતર દેશ્ય મૂળની છે. ત્રણેય અટકો એક અથવા બીજી રીતે રાજ્યાધિકાર સાથે સંબધ ધરાવે છે; અને ત્રણેયના વાચક શબ્દો સૈકાઓ થયાં ગુજરાતીમાં વ્યાપક પ્રચારમાંથી લગભગ લુપ્ત થયા છે; માત્ર ઉપર્યુક્ત અટકોના સ્વરૂપમાં જ, અપવાદરૂપે, ટકી રહ્યા છે. જે ત્રણ અટકોની હું ચર્ચા કરવા માગું છું તે નીચે પ્રમાણે છે: શેલત, ધગટ, અને ડણાક,

{{center|[१]}}
<center>[१]</center>
{{center|शेलत}}
<center>शेलत</center>
‘શેલત’ શબ્દના, મને જૂની ગુજરાતીમાંથી મળેલા કેટલાક પ્રયાગો નીચે પ્રમાણે છેઃ—

:[१] संघपति सोहडदेउ वीनवीई तीरथजात्र जाइवउं गोसामीय ।  
:[ १ ] संघपति सोहडदेउ वीनवीई तीरथजात्र जाइवउं गोसामीय ।  
:सेलहूत सीषामणह बहुय परघउ पणवि रहावीय ।  
:सेलहूत सीषामणह बहुय परघउ पणवि रहावीय ।  
:वहथमल्ल लेउ पत्तनि आवीय संघ देवालइ नरोपीउ ए ॥  

::::::::::-મંડલિકકૃત પેથડરાસ (સં. ૧૩૬૦ આસપાસ),

::::::::::કડી ૨૨, પ્રા. ગુર્જ. કા.સં., પરિશિષ્ટ પૃ. ૨૫

:[२] करइ तलार ओसधर प्रमाद, सेल्लहत्थ मद मोटउ नाद;   
:[ २ ] करइ तलार ओसधर प्रमाद, सेल्लहत्थ मद मोटउ नाद;   
:फिरटइ २ परिवाद, हासा शोक माल नितु वाद.  
:फिरटइ २ परिवाद, हासा शोक माल नितु वाद.  
::::::::::—જયશેખરસૂરિકૃત ત્રિભુવનદીપકપ્રબન્ધ  

::::::::::(સં. ૧૪૬૨ પછી), કડી ૬૮
::::::::::(સં. ૧૪૬૨ પછી), કડી ૬૮
:[३] सिद्धि बुद्धि बे चामरहारि, सील सेलहथ सभा-मझारि;  
:[ ३ ] सिद्धि बुद्धि बे चामरहारि, सील सेलहथ सभा-मझारि;  
:सामाइकु तसु सारथि सार, कर्मविवर नामि पडिहार

::::::::::- એ જ, કડી ૧૭૩  
::::::::::- એ જ, કડી ૧૭૩  
Line 32: Line 30:
:सेल्लहत्थ - सिरि दिट्ठ प्रहार, सभिकतिस्युं गिउ दूरितलार.

::::::::::— એ જ, કડી ૩૭૭
::::::::::— એ જ, કડી ૩૭૭
:[५] जीणि नगरि महाधर मंडलीक सेलहत्थ वरवीर राउत...  
:[ ५ ] जीणि नगरि महाधर मंडलीक सेलहत्थ वरवीर राउत...  
:जेठी यंत्रवाहा भंडारी कोठारी प्रभृति राजलोक वसइं,  

:सर्वज्ञभवन देषी मन उल्लसइ ।
:सर्वज्ञभवन देषी मन उल्लसइ ।
::::::::::-માણિક્યસુન્દરસૂરીકૃત પૃથ્વીચંદ્રચરિત (સં. ૧૪૭૮),

::::::::::પ્રા. ગુર્જ. કા. સં., પૃ. ૧૨૮
::::::::::પ્રા. ગુર્જ. કા. સં., પૃ. ૧૨૮
 
:[ ६ ] तु श्रीगरणि वांची वही; सवि बारगीर तेजी लहि;  
:[६] तु श्रीगरणि वांची वही; सवि बारगीर तेजी लहि;  
:चाचु सुहट, भलु रहीउत, चुरासी तेड्या सेलहुत. <ref><poem>४. सेलहुत – शेलहुतમાં વ્યત્યય થતાં બનેલો सेहलुत-शहेलुत શબ્દ  

ગણપતિના ‘માધવાનલ-કામકંદલા પ્રબન્ધ'માં વપરાયેલો છે. જેમ કે—

परधानि काइं परि करीं, साथि लिंघ शहेलुत |  

वीनव्वा एक वीनती, 'देव ! दीइजु मुहुत' ॥
वीनव्वा एक वीनती, 'देव ! दीइजु मुहुत' ॥
ખંડ ૭, કડી ૪૮૨
ખંડ ૭, કડી ૪૮૨
मया करी मोकलामणी, सु करी समप्यां पान ।  
मया करी मोकलामणी, सु करी समप्यां पान ।  
Line 50: Line 47:
::::::::::—પદ્મનાભકૃત કાન્હડદેપ્રબન્ધ (સં. ૧૫૧૨),

::::::::::ખંડ ૩, કડી ૪૦
::::::::::ખંડ ૩, કડી ૪૦
:[७] श्रीगरणा वइगरणा भला, साणहिता महिता राउला,  
:[ ७ ] श्रीगरणा वइगरणा भला, साणहिता महिता राउला,  
नगर तल्हार, देस सेलहुत, देहरासरि विप्र, प्रोहित.

::::::::::–  એ જ, ખંડ ૪, કડી ૪૦  
::::::::::–  એ જ, ખંડ ૪, કડી ૪૦  
:[८] मन्त्रमांहि डाहा सेलहुत शीखामण हुइ |  
:[ ८ ] मन्त्रमांहि डाहा सेलहुत शीखामण हुइ |  
::::::::::–એ જ, પૃ. ૧૧૫ (પરિશિષ્ટ अ- બીજી આવૃત્તિ)

:[९] सेना सह पूठइं - थिकी, सिरि सल्लहत्थ प्रधान ।  
:[ ९ ] सेना सह पूठइं - थिकी, सिरि सल्लहत्थ प्रधान ।  
भंडारी वारी वतूं, मसाहणी बहू मान ॥  
भंडारी वारी वतूं, मसाहणी बहू मान ॥  
::::::::::—ગણપતિકૃત માધવાનલ-કામકંદલા પ્રબંધ  

Line 79: Line 76:
   
{{center|[२]}}
<center>[२]</center>
{{center|धगट}}
<center>धगट</center>
ખેડાવાળ બ્રાહ્મણોની અટક તરીકે ‘ધગટ' શબ્દના મર્યાદિત પ્રયોગને બાજુએ રાખીએ તો, અર્વાચીન ગુજરાતીમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં એનું સ્વરૂપાન્તર ‘ધગડો' શબ્દ ‘મજબૂત, તોફાની માણસ’ના અર્થમાં વપરાતા મેં સાંભળ્યો છે, જૂના ગુજરાતી સાહિત્યમાં શ્રીધર વ્યાસકૃત ‘રણમલ્લ છંદ' (સં. ૧૪૫૪ આસપાસ) અને પદ્મનાભકૃત ‘કાન્હડદેપ્રબન્ધ' એ બે કાવ્યોમાં ‘ધગડ' શબ્દ ‘મુસ્લિમ યોદ્ધા'ના અર્થમાં વારંવાર વપરાયો છે. શ્રીધર વ્યાસે તો સંસ્કૃતમાં પણ તે પ્રયોજ્યો છે—

:(१) यदि न भवति शकशल्यः रणमल्लः यवनकटकानाम् ।  

Line 97: Line 94:
મુસ્લિમેતર પ્રજાવર્ગ પૈકી કોઈને માટે ‘ધગડ' કે 'ધગટ’ શબ્દ જૂના ગુજરાતી સાહિત્યમાં પ્રયોજાયેલો મળી આવે તે ઐતિહાસિક દૃષ્ટિએ પણ એ રસપ્રદ ગણાય, પણ મારા જોવામાં તે આવ્યો નથી. મુસ્લિમ સૈન્ય સાથે જે ખેડાવાળ બ્રાહ્મણોને નિકટનો સંપર્ક હશે, એમનો નિર્દેશ મુસ્લિમ યોદ્ધાઓ માટેના ‘ધગડ-ધગટ’ શબ્દ દ્વારા થયો હોય એમ બનવું અસંભવિત નથી. ‘ઢગરો’ અથવા ‘ધગડો’ શબ્દ હજી પણ હલકા પગારના સિપાઈ કે પટાવાળા માટે વપરાય છે એમ વિદ્યાપીઠના જોડણીકોશમાં આપેલા અર્થો ઉપરથી જણાય છે. આ શબ્દ દેશ્ય મૂળનો છે.

{{center|[ રૂ ]}}
<center>[ રૂ ]</center>
{{center|डणाक}}
<center>डणाक</center>
આ શબ્દનો કોઈ જૂનો સાહિત્યિક પ્રયોગ હું ખોળી શક્યો નથી. ‘ડણાક’ કુટુંબના સભ્યો અને બીજા ખેડાવાળ બ્રાહ્મણો એનું મૂળ સંસ્કૃત दण्डनायक શબ્દ હોવાનું સૂચવે છે. ખેડાવાળોની બીજી અટકોમાં રાજ્યાધિકારવાચક જૂના શબ્દો જળવાયા હોઈ આ બાબતમાં પણ એમ બનવું શકય છે. दण्डनायक પ્રા. <ref>૬. જુઓ નરિસંહરાવે આપેલો ( ‘ગુજરાતી ભાષા અને સાહિત્ય', ભાગ ૧-ગુજરાતી અનુવાદ - પૃ. ૩૭૯-૮૫ ) ‘વ્યંજનનાશ’નો ઉત્સર્ગ, જેમાં दक्षिणकः > दाहिणउ > डाह्यो; आश्विनकः > अस्सिणउ >आसो >उदासीन >उदासीणु >उदाश વગેરે શબ્દોમાં મૂર્ધન્ય णનો લોપ થાય છે.</ref> *डंडणाअक > डणणायक > णનો લોપ થતાં डणांक> डणाक એ રીતે એની વ્યુત્પત્તિ સાધી શકાય. જોકે આ શબ્દના થોડાક પણ સાહિત્યિક પ્રયોગો મળે તો એની વ્યુત્પત્તિને વધારે શાસ્ત્રીય ભૂમિકા ઉપર મૂકી શકાય.

[‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી ૧૯૫૨]  
[‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી ૧૯૫૨]  
Line 104: Line 101:

{{right|[‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી ૧૯૫૨]}}

<hr>
{{reflist}}

<br>
<br>
17,546

edits

Navigation menu