સાર્ત્રનો અસ્તિત્વવાદ/૫. સાર્ત્રનું મનોવિજ્ઞાન: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} <br> <center><big><big><big>'''૫. સાર્ત્રનું મનોવિજ્ઞાન'''</big></big></big></center> {{Poem2Open}} સાર્ત્રનાં પુસ્તકોમાં તત્ત્વજ્ઞાનના વિષયોની ચર્ચા મુખ્યત્વે થયેલી જણાય છે. પરંપરાગત મનોવૈજ્ઞાનિકની હરોળમાં સાર્ત્ર...")
 
(+1)
 
Line 49: Line 49:
વફાદારી કે સચ્ચાઈ (Sincerity) વિશે પણ આ જ પરિસ્થિતિ છે. ‘તમારે પોતાની જાતને વફાદાર રહેવું’ એવો આદેશ એક રીતે મિથ્યા છે કારણ કે માણસનું વ્યક્તિત્વ ક્યારેય પૂરું બંધાઈ ગયું હોતું નથી. માણસ પોતે ભૂતકાળ પરત્વે સચ્ચાઈ દર્શાવી શકે છે અર્થાત્ પોતે જેવો ભૂતકાળમાં હતો તેવો પોતાનો સ્વીકાર કરવો જ જોઈએ. તે જ પ્રમાણે વર્તમાનકાળમાં તેનાં ધ્યેયો શું છે તે પ્રમાણિકતાથી સ્પષ્ટ કરવાં જોઈએ પરંતુ વ્યક્તિનું કે માનવજાતનું કોઈ નિશ્ચિત સ્વરૂપ કે ‘સત્ત્વ’ ન હોવાથી માણસનું મૂળભૂત એવું કોઈ સ્વરૂપ નથી કે જેને જાળવી રાખવું પડે. માનવીનું ‘સ્વરૂપ’ નિશ્ચિત છે તેમ માનવામાં આત્મપ્રપંચ છે.

(૬) પૂર્વગ્રહ
<center>'''(૬) પૂર્વગ્રહ'''</center>
પૂર્વગ્રહયુક્ત માનસનું પૃથક્કરણ સાર્ત્રના પુસ્તક ‘Anti-Semite and Jew’માં બહુ વિસ્તારથી કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં યહૂદીવિરોધી પૂર્વગ્રહની ચર્ચા કરવામાં આવી છે. સીડની હૂકે આ પુસ્તકને એક બહુ જ સમૃદ્ધ મનોવૈજ્ઞાનિક અભ્યાસ તરીકે વર્ણવ્યું છે.  

પૂર્વગ્રહ અને મંતવ્યનો તફાવત દર્શાવતાં સાર્ત્ર સૂચવે છે કે મંતવ્યો અનુભવથી ઘડાય છે અને તેની વિરુદ્ધ જતી કોઈ હકીકત જાણવા મળે ત્યારે મંતવ્યો બદલી નાખવામાં આવે છે. મંતવ્યના પક્ષે અને વિરુદ્ધમાં દલીલો કરી શકાય છે. તેને સાબિત કરી શકાય, દૃઢ કરી શકાય અથવા ખોટું પુરવાર કરી શકાય. મંતવ્યો બૌદ્ધિક ક્ષેત્રોમાં હોય છે. તેથી વિરુદ્ધ, પૂર્વગ્રહ અનુભવથી ઘડાતો નથી પણ અનુભવને ઘડે છે. દા.ત. એક સ્ત્રીને એક યહૂદી વેપારી છેતરી જાય તો તે સ્ત્રી એવી દલીલ કરશે કે તે ‘યહૂદી’ છેતરી ગયો અને અહીં ‘વેપારી’ તરીકે તેને ધિક્કારવાને બદલે યહૂદી તરીકે તેને ધિક્કારવામાં આવે છે. આ હકીકત દર્શાવે છે કે પહેલાં પસંદ કરેલા પૂર્વગ્રહના અનુસંધાનમાં અનુભવનો અર્થ ઘટાવવામાં આવે છે. પહેલાં યહૂદીઓ વિશે અમુક પૂર્વગ્રહ સ્વીકાર્યા પછી યહૂદીના વર્તનને તેવા જ રૂપમાં જોવું એ યહૂદી-વિરોધી માનસનું પરિણામ છે. પૂર્વગ્રહમાં આ હકીકતોની અવગણના થાય છે, ત્યાં તર્કની પ્રતિષ્ઠા નથી.

Line 56: Line 56:
પોતાની સામે પૂર્વગ્રહનું અસ્તિત્વ જાણનાર યહૂદીઓનું વર્તન પણ પ્રમાણિક અથવા અપ્રમાણિક બને છે. અપ્રમાણિક યહૂદી પોતાની પરિસ્થિતિનો બૌદ્ધિક સ્વીકાર કરવાને બદલે તેમાંથી છટકી જવાનો પ્રયત્ન કરે છે. યહૂદીઓમાંથી કેટલાક પોતે ‘યહૂદી’ છે તેવું ભાન દૂર કરવા માગે છે. તેઓ પોતાનું ‘યહૂદીપણું’ ગુમાવીને એન્ટી-સેમાઈટના સમાજમાં અનામી અસ્તિત્વ ઇચ્છે છે : આ સ્થિતિ વિશે સાર્ત્ર કટાક્ષ કરે છે ‘There is no one more anti-Semetic than the jew’ યહૂદી-વિરોધી પૂર્વગ્રહનું પૃથક્કરણ સાર્ત્રની દૃષ્ટિએ તમામ પ્રકારના પૂર્વગ્રહને માટે સાચું છે. લઘુમતી કોમને કે અન્ય ધર્મની પ્રજાને કચડી નાખી પોતાનું વર્ચસ્વ જાળવવાની વૃત્તિને લીધે આ આત્મપ્રપંચ સર્જાય છે.

(૭) અસ્તિત્વલક્ષી મનોવિશ્લેષણ Existential Psycho-analysis  
<center>'''(૭) અસ્તિત્વલક્ષી મનોવિશ્લેષણ Existential Psycho-analysis '''</center>
ફ્રૉઇડના મનોવિશ્લેષણની જેમ સાત્રે પણ મનોવિશ્લેષણનું દૃષ્ટિબિંદુ રજૂ કર્યું છે. જો કે સાર્ત્રે આ સંદર્ભમાં કોઈ સ્વતંત્ર પુસ્તક લખ્યું નથી પરંતુ તેમના ‘Being and Nothingness’ પુસ્તકમાં તેનો ખાસ નિર્દેશ કરવામાં આવ્યો છે.

સાર્ત્ર ચેતનાના સ્વરૂપ ઉપરથી એવો નિર્ણય તારવે છે કે ચેતનરૂપ અસ્તિત્વ (For itself) વસ્તુરૂપ (In itself) બની જવા માગે છે અર્થાત્ ચેતના નિષેધક છે—સામગ્રી વગરની છે–વસ્તુઓ સમક્ષ ઉપસ્થિત થાય છે; પરિણામે ચેતના પોતાની શૂન્યતાને સમૃદ્ધ કરવા માગે છે. વસ્તુઓથી ભરી દેવા માગે છે. તમામ માનવપ્રવૃત્તિઓના હેતુ વસ્તુઓને પોતાની કરી લેવાનો (Appropriation) છે. વ્યક્તિ વસ્તુઓ પોતાની કરીને તેની સાથે તાદાત્મ્ય કેળવવા માગે છે અને આમ વસ્તુમય થઈ જવાની તીવ્ર ઝંખના મનુષ્યવર્તનનું એક પ્રેરકબળ છે પરંતુ અંતે વ્યક્તિને અસંતોષ જ રહે છે કારણ કે ચેતના અને વસ્તુઓ વચ્ચે હમેશાં અંતર જ રહે છે. સાર્ત્ર આમ સંગ્રહ અને માલિકીની વૃત્તિને મૂળભૂત પ્રેરણા માને છે. કલાકાર પ્રતિમા બનાવે ત્યારે એને બેવડો આનંદ થાય છે; એક તો આ સર્જનમાં પોતાનો ફાળો છે અને સર્જનના પરિણામરૂપ જે કલાકૃતિ ઉદ્ભવી તેની માલિકીનો સંતોષ છે. જ્ઞાન, ખાવુંપીવું, જાતીય ક્રિયા, કલા વગેરે બધી પ્રવૃત્તિઓમાં મૂળ હેતુ તેના વિષયને પામવાનો, ઉપભોગ કરવાનો, તેમાંથી આનંદ મેળવવાનો અને વસ્તુઓની માલિકી મેળવી લેવાનો છે. ચેતના સ્વયં વસ્તુરૂપ નથી માટે વસ્તુઓ પામીને તે પોતાનું સત્ જાળવી રાખવા માગે છે. વસ્તુ મેળવ્યા પછી તેના માલિક અને તે વસ્તુ વચ્ચે એકતાનો સંબંધ સ્થપાય છે. અધૂરી ઇચ્છા વસ્તુઓને પામીને પૂર્ણ થાય છે. તેમ છતાં અસંતોષ રહ્યા જ કરે છે કારણ કે સાર્ત્રની વિચારણા મુજબ તાત્ત્વિક દૃષ્ટિએ ચેતનાનું લક્ષ્ય સંપૂર્ણ રીતે વસ્તુમય જગતને પામી લેવાનું છે. આ આદર્શ અંતે મિથ્યા (For-itself-in-itself) છે

Line 74: Line 74:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|previous = ૪. સાર્ત્રનું તત્ત્વચિંતન
|next = . સાર્ત્રનો પરિચય
|next = . સાર્ત્રના અસ્તિત્વવાદનું મૂલ્યાંકન
}}
}}

Navigation menu