17,756
edits
No edit summary |
No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
આ અઢળક તડકો ખીલ્યો રે | |||
આ અઢળક તડકો ખીલ્યો રે | {{gap|8em}}એને પાંદડે પાંદડે ઝીલ્યો રે. | ||
{{gap|4em}}આ પંખીઓના ટૌકા રે | |||
{{gap|8em}}જાણે નભમાં વહેતી નૌકા રે. | |||
{{gap|4em}}આ વાદળના વણજારા રે | |||
{{gap|8em}}એને હૈયે જળના ક્યારા રે. | |||
આ લીલા ઘાસનો દરિયો રે | |||
આ લીલા ઘાસનો દરિયો રે | {{gap|8em}}એને પતંગિયાંથી ભરિયો રે. | ||
આ મબલક મારું હૈયું રે | |||
આ મબલક મારું હૈયું રે | {{gap|8em}}ને હૈયામાં સાંવરિયો રે. | ||
edits