કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/કવિ અને કવિતાઃ હસમુખ પાઠક: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(Created page with "{{SetTitle}} <br> <center><big><big>'''કવિ અને કવિતાઃ હસમુખ પાઠક'''</big></big></center> <center>૧</center> {{Poem2Open}} કવિ શ્રી હસમુખ પાઠકનો જન્મ ૧૨મી ફેબ્રુઆરી, ૧૯૩૦ના રોજ પાલિતાણામાં થયો હતો. ભોળાદના વતની. પ્રશ્નોરા નાગર. પિતા હરિલાલ...")
 
(+1)
 
Line 94: Line 94:
કવિ હસમુખ પાઠકની કવિતાનો બીજો દોર (૧૯૬૨-૧૯૬૮) શરૂ થયો તેમાં ગળથૂથીમાં પ્રાપ્ત થયેલા અધ્યાત્મના સંસ્કારો જોવા મળે છે. અહીં નગરજીવનની આધુનિકતા સાથે પરમ તત્ત્વ સાથેના સંબંધનો ઉઘાડ થતો જોવા મળે છે. જેનો અણસાર ‘અંતઘડીએ અજામિલ’ અને ‘ગજેન્દ્રચિંતન’ જેવી રચનાઓમાં પામી શકાય છે. ‘અંતઘડીએ અજામિલ’માં કવિ નારાયણને જ કોડિયામાં તેલ પૂરવાનું અને દીવો કરવાનું કહે છે. કવિને નારાયણની પાકી ઓળખ છે. જુઓઃ

તારા રૂપને ઓળખું છું, નારાયણ, તારા રૂપને ઓળખું છું.
{{Poem2Close}}
{{Block center|'''<poem>તારા રૂપને ઓળખું છું, નારાયણ, તારા રૂપને ઓળખું છું.
નથી સમજતો તે તારામાં છુપાયલા અરૂપને, નારાયણ!

નથી જેને પામી શકતો તેને જોવા ચાહું છું, તેથી

Line 100: Line 101:
તારા રૂપને ઓળખું છું.
તારા રૂપને ઓળખું છું.
આવ, આવ, નારાયણ, હજી આમ ઓરો આવ,
આવ, આવ, નારાયણ, હજી આમ ઓરો આવ,
ઓરો આવ…
ઓરો આવ…</poem>'''}}
{{Poem2Open}}
કવિને જેનો તલસાટ છે એ ‘નારાયણ’માં છુપાયેલા ‘અરૂપ’ને સમજવાનો, પામવાનો. ‘ગજેન્દ્રચિંતન’માં તો કવિ કહે છે કે, ‘કદાચ આ છેલ્લો દાવ હોય; આમ આ કાવ્યમાં અધ્યાત્મના મૂળ ઊંડે ઊંડે પ્રસરતાં-ફેલાતાં જણાય છે. આથી જ અંતે કવિ કહે છેઃ

મારું હૃદય
{{Poem2Close}}
{{Block center|'''<poem>મારું હૃદય
આ ગ્રાહની ઓસરતી પકડમાં, ચારે દિશાઓમાં
આ ગ્રાહની ઓસરતી પકડમાં, ચારે દિશાઓમાં
મંદારે, પારિજાતે, અશોકે, આમ્રે, તાલે, તમાલે, દ્રાક્ષે, કેળે,

Line 108: Line 111:
પ્રત્યક્ષ પ્રગટ થતા ચૈતન્યસ્વરૂપમાં,
પ્રત્યક્ષ પ્રગટ થતા ચૈતન્યસ્વરૂપમાં,
ઊર્ધ્વ થવા મથતું જાણે છે કે —
ઊર્ધ્વ થવા મથતું જાણે છે કે —
જીત કોની છે.
જીત કોની છે.</poem>'''}}
{{Poem2Open}}
‘મા જ્યારે વૈકુંઠ જશે’માં કવિએ ગોવિંદમય બનેલી માની સ્વર્ગે સિધાવાની ક્ષણોને કેવી અધ્યાત્મમય રીતે નિરૂપી છે! સાક્ષાત્ ગોવિંદ – ઉત્તરના દેવ માના વામ અંગે સ્પર્શીને કહેશે. ‘ચાલો મા, સમય થયો!’ ત્યારે મા જે રીતે ગોવિંદને જુએ છે તે સરસ દૃશ્યબદ્ધ થાય છે. અંત સમયનો પરિવેશ, વૈંકુઠમાં માતા-પિતાનું મિલન અને અંતે,

વૈકુંઠના ગર્ભદ્વારે
{{Poem2Close}}
{{Block center|'''<poem>વૈકુંઠના ગર્ભદ્વારે
માતાપિતાનાં પગલાં સંભળાશે,
માતાપિતાનાં પગલાં સંભળાશે,
“ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ!”
“ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ!”
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ</poem>'''}}
{{Poem2Open}}
જાણે બધું જ એકાકાર – ગોવિંદમય, પગરવમાં જાણે ‘ગોવિંદ ગોવિંદ’ પદરવ. પરમશાંતિ. તો ‘સંધ્યાવંદન’માં ધ્યાનસ્થ અવસ્થા, તેની ગતિ-સ્થિતિ તથા સ્વાનુભવ કાવ્યરૂપ પામે છે.

કવિની અધ્યાત્મની અનુભૂમિ તેમના કાવ્યસંગ્રહ ‘જાગરણ-પાછલી ખટઘડી’ (૧૯૯૧)માં વધારે સઘનતાથી તથા સાદાઈથી આલેખાઈ છે. પરિણામે ‘જાગરણ’, ‘ઠાકોરજી-મા’, ‘યશોદા-રીતિ’, ‘એકલતા’, ‘દીવાલ’, ‘બતાવ મને’, ‘અભેદના અંકોડા’ જેવી અધ્યાત્મના ઊંડાણવાળી રચનાઓ મળે છે. ‘તને મારે કેમ ચિતરવો?’માં જુઓઃ

આટલું લખતામાં, વહાલા, તું એવો સ્પર્શ કરે,
{{Poem2Close}}
{{Block center|'''<poem>આટલું લખતામાં, વહાલા, તું એવો સ્પર્શ કરે,
આંખમાંથી અશ્રુ સરે, હાથમાંથી કલમ...
આંખમાંથી અશ્રુ સરે, હાથમાંથી કલમ...
બોલ હવે, તને મારે કેમ કરી ચીતરવો?
બોલ હવે, તને મારે કેમ કરી ચીતરવો?</poem>'''}}
{{Poem2Open}}
કવિ (હેમિંગ્વેને ટાંકીને) કહે છે કે કવિતારૂપે જે રચનાઓ મળી છે એ તો સાગરમાં તરતી હિમશિલાની ટોચ જેવી એક અષ્ટમાંશ ભાગ જ છે. ‘જાગરણ-પાછલી ખટઘડી’ની પ્રસ્તાવનામાં કવિ કહે છે કે, ‘આ કવિતાઓ એક પીડમાંથી શરૂ થઈ છે, જે હજી શમી નથી.’ ૧૯૮૬માં કવિએ કવિતા લખવાનું બંધ કર્યું. પરંતુ નહીં શમેલી ‘પીડ’ એમની પાસે કવિતા કરાવીને જંપી. ખૂબ લાંબા સમયગાળા પછી ૨૦૦૪માં ‘એકાન્તિકી’ કાવ્યસંગ્રહ પ્રગટ થાય છે. આ સંગ્રહમાં ભગવદ્ પ્રેમનાં – કૃષ્ણપ્રેમનાં કાવ્યો મળે છે. વ્રજભાષામાં લખાયેલી ‘આનંદ ચોપાઈ’માં કવિનો શરણાગતિ ભાવ પામી શકાય છે;

Line 140: Line 148:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|– ઊર્મિલા ઠાકર}}
{{right|– ઊર્મિલા ઠાકર}}

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૨૭. સંવનન
|previous = ૫૧. હરખપદૂડાં
|next = ૨૯. જે કંઈ
|next =  
}}
}}

Navigation menu