17,611
edits
(+1) |
No edit summary |
||
Line 508: | Line 508: | ||
આ પ્રશ્ન સાહિત્યની દુનિયામાં એટલો બધો નાજુક ગણાય છે કે એની છેડતી કરવા જતાં આ યુવાન કવિને કદાચ કોઈ રીતે મારાથી અન્યાય થઈ જાય છતાં બની શકે તેટલી સ્વચ્છતાથી આ સંગ્રહમાંનાં કેટલાંક કાવ્યો વિશે જે થોડુંક જણાવવું જરૂરી લાગે છે તે રજૂ કરીશ. | આ પ્રશ્ન સાહિત્યની દુનિયામાં એટલો બધો નાજુક ગણાય છે કે એની છેડતી કરવા જતાં આ યુવાન કવિને કદાચ કોઈ રીતે મારાથી અન્યાય થઈ જાય છતાં બની શકે તેટલી સ્વચ્છતાથી આ સંગ્રહમાંનાં કેટલાંક કાવ્યો વિશે જે થોડુંક જણાવવું જરૂરી લાગે છે તે રજૂ કરીશ. | ||
‘દાન’ નામે ખંડકાવ્ય છે તે શ્રી રવીદ્રનાથ ઠાકુરના ‘કથા ઓ કાહિની’માંના ‘શ્રેષ્ઠ દાન’ નો ગુજરાતી અવતાર છે. મુક્ત નિર્ઝર – એ નાનકડું કાવ્ય પણ રવીદ્રનાથનાં નાનપણનાં કાવ્યોમાંના એક ‘નિર્ષરેર સ્વપ્નભંગ’ નામે આશરે સોએક લીટીના કાવ્ય ઉપરથી છે. ‘છેલ્લી પૂજા’–ખંડકાવ્ય શ્રી રવીદ્રનાથના પ્રસિદ્ધ કથાકાવ્ય ઉપરથી | ‘દાન’ નામે ખંડકાવ્ય છે તે શ્રી રવીદ્રનાથ ઠાકુરના ‘કથા ઓ કાહિની’માંના ‘શ્રેષ્ઠ દાન’ નો ગુજરાતી અવતાર છે. મુક્ત નિર્ઝર – એ નાનકડું કાવ્ય પણ રવીદ્રનાથનાં નાનપણનાં કાવ્યોમાંના એક ‘નિર્ષરેર સ્વપ્નભંગ’ નામે આશરે સોએક લીટીના કાવ્ય ઉપરથી છે. ‘છેલ્લી પૂજા’–ખંડકાવ્ય શ્રી રવીદ્રનાથના પ્રસિદ્ધ કથાકાવ્ય ઉપરથી યોજાયું છે. | ||
આ કૃતિઓને આપણે અનુવાદ કહી શકીએ તેમ નથી. એ રૂપાંતર પણ નથી. ત્યારે છે શું? સહેજ તપાસ કરતાં જોવા મળે છે કે તે તે કૃતિ દ્વારા શ્રી રવીદ્રનાથ જે અનુભવ શબ્દમંડિત કરવા ઉદ્યત થયા છે તે જ અનુભવનો આ કવિ પણ ગુજરાતી ભાષા દ્વારા પુરસ્કાર કરવા માગે છે. એટલે કૃતિ પાછળનું રહસ્ય તે આ કર્તાનું સર્જન નથી છતાં રહસ્ય સ્વીકારીને પણ કર્તાએ કહેવાનો પ્રકાર પોતાને મનફાવતો પસંદ કર્યો છે. આવી રચનાને આપણે તેમાંનું રહસ્ય ઉછીનું લેવાયું હોઈ, સર્જન ન કહી શકીએ એ બરોબર છે. આપણે એને અનુ-સર્જન કહીશું ? આપણા કવિ મેઘાણીની કેટલીક રચનાઓ તે નહિ અનુવાદ, નહિ રૂપાંતર, ઘણીવાર અનુસર્જનની કોટિની હોય છે. એમાં કર્તા પોતે સ્વતંત્ર સર્જન કરતો હોય તેટલી શિક્ત ઘણું ખરું વાપરતો હોય છે. | આ કૃતિઓને આપણે અનુવાદ કહી શકીએ તેમ નથી. એ રૂપાંતર પણ નથી. ત્યારે છે શું? સહેજ તપાસ કરતાં જોવા મળે છે કે તે તે કૃતિ દ્વારા શ્રી રવીદ્રનાથ જે અનુભવ શબ્દમંડિત કરવા ઉદ્યત થયા છે તે જ અનુભવનો આ કવિ પણ ગુજરાતી ભાષા દ્વારા પુરસ્કાર કરવા માગે છે. એટલે કૃતિ પાછળનું રહસ્ય તે આ કર્તાનું સર્જન નથી છતાં રહસ્ય સ્વીકારીને પણ કર્તાએ કહેવાનો પ્રકાર પોતાને મનફાવતો પસંદ કર્યો છે. આવી રચનાને આપણે તેમાંનું રહસ્ય ઉછીનું લેવાયું હોઈ, સર્જન ન કહી શકીએ એ બરોબર છે. આપણે એને અનુ-સર્જન કહીશું ? આપણા કવિ મેઘાણીની કેટલીક રચનાઓ તે નહિ અનુવાદ, નહિ રૂપાંતર, ઘણીવાર અનુસર્જનની કોટિની હોય છે. એમાં કર્તા પોતે સ્વતંત્ર સર્જન કરતો હોય તેટલી શિક્ત ઘણું ખરું વાપરતો હોય છે. |
edits