17,546
edits
(પ્રૂફ) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|જી’બા | ઝવેરચંદ મેઘાણી}} | {{Heading|જી’બા | ઝવેરચંદ મેઘાણી}} | ||
<hr> | <hr> | ||
<center> | |||
◼ | |||
<br> | <br> | ||
{{#widget:Audio | {{#widget:Audio | ||
Line 10: | Line 12: | ||
જી'બા • ઝવેરચંદ મેઘાણી • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ | જી'બા • ઝવેરચંદ મેઘાણી • ઑડિયો પઠન: ક્રિષ્ના વ્યાસ | ||
<br> | <br> | ||
<center>◼ | |||
</center> | |||
<hr> | <hr> | ||
{{Poem2Open}} | |||
જીવી કંઈ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી – બધીયે ખબર હતી – કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેની અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેટેથી કળી કાઢતી હતી; તો પછી મથુર પણ શું પોતાને નહિ પારખી કાઢતો હોય? | જીવી કંઈ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી – બધીયે ખબર હતી – કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેની અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેટેથી કળી કાઢતી હતી; તો પછી મથુર પણ શું પોતાને નહિ પારખી કાઢતો હોય? | ||
edits