17,602
edits
No edit summary |
No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{Heading|ગોવાલણી | મલયાનિલ}} | {{Heading|ગોવાલણી | મલયાનિલ}} | ||
< | <hr> | ||
<center>◼ | <center> | ||
◼ | |||
<br> | <br> | ||
{{#widget:Audio | {{#widget:Audio | ||
Line 18: | Line 19: | ||
ગોવાલણી • મલયાનિલ • ઑડિયો પઠન: બ્રિજેશ પંચાલ | ગોવાલણી • મલયાનિલ • ઑડિયો પઠન: બ્રિજેશ પંચાલ | ||
<br> | <br> | ||
◼ | |||
<center> | </center> | ||
< | <hr> | ||
{{Poem2Open}} તે ઘણી જ જુવાન હતી. કોઈને પંદર વર્ષની ઉંમરે અધર પર ગુલાબ ફરકે છે. કોઈક તો સત્તર-અઢાર વર્ષે આંખમાં ચમક ચમકાવે છે. એને સોળમી શરદે કંઠમાં કોયલ ટહુકતી હતી. નિર્દોષતાએ હવે રજા લેવા માંડી હતી. નાનપણ હવે ખૂબસૂરતીને જગ્યા આપતું હતું. ઊઘડતી કળી હવે તસતસતી હતી. | {{Poem2Open}} તે ઘણી જ જુવાન હતી. કોઈને પંદર વર્ષની ઉંમરે અધર પર ગુલાબ ફરકે છે. કોઈક તો સત્તર-અઢાર વર્ષે આંખમાં ચમક ચમકાવે છે. એને સોળમી શરદે કંઠમાં કોયલ ટહુકતી હતી. નિર્દોષતાએ હવે રજા લેવા માંડી હતી. નાનપણ હવે ખૂબસૂરતીને જગ્યા આપતું હતું. ઊઘડતી કળી હવે તસતસતી હતી. | ||
edits