17,754
edits
(+1) |
(+1) |
||
Line 2: | Line 2: | ||
<br> | <br> | ||
<center><big><big>''' | <center><big><big>'''૨૨. ચાડિયાનું ગીત'''</big></big></center> | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
ઊડો કાબર, ઊડો ચકલાં, | |||
ઊડો મેના પોપટ મોર; | |||
હું આ ખેતરનો રખવાળો, | |||
સઘળાં પેઠાં ક્યાંથી ચોર? | |||
થોર તણી આ વાડ ઉગાડી, | |||
છીંડે બાવળ-કાંટ ભરી; | |||
તોય તમે ક્યાંથી અહીં આવ્યાં? | |||
સંતાકૂકડી કેવી કરી? | |||
ઊડો કહું છું એટલું, હું શાણો રખવાળ; | |||
ખેડૂત આવી જો ચડે, ગોફણ ઘાવ ઉછાળ. | |||
મોતી-મૂઠશાં ડૂંડાં ઝૂલે, | |||
લીલો નીલમડો શો મૉલ; | |||
દાણો ઓછો એક ન થાશે, | |||
માલિકને મેં દીધો કૉલ. | |||
ખેડૂત આવે, ઊડી જાઓ, | |||
એ જાતાં હું સાદ કરીશ; | |||
ખોટા ખોટા ડોળા ફાડી, | |||
છુપાઈને દાણા ધરીશ. | |||
ઊડો કાબર, ઊડો ચકલાં, | |||
ઊડો મેના પોપટ મોર; | |||
હું આ ખેતરનો રખવાળો, | |||
સઘળાં પેઠાં ક્યાંથી ચોર? | |||
{{gap|8em}}<small></small></poem>}} | {{gap|8em}}<small>(કોડિયાં, પૃ. ૧૧૪-૧૧૫)</small></poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous | |previous = ૨૧. પાંખો કાપવી’તી તો...રે... (તીરથનાં ત્રણ ગીતોમાંથી) | ||
|next = ૨૩. વર્ષામંગલ | |||
}} | }} |
edits