17,546
edits
(+1) |
No edit summary |
||
Line 22: | Line 22: | ||
<small>૨૩-૭-’૩૧</small> | <small>૨૩-૭-’૩૧</small> | ||
{{gap|8em}}<small>(કોડિયાં, પૃ. ૧૪૯)</small></poem>}} | {{gap|8em}}<small>(કોડિયાં, પૃ. ૧૪૯)</small> | ||
ઘંટ વાગતાં પ્રચંડ આશ્રમી સહુ પળે | |||
ઉપાસના સ્થળેઃ અનંત આંખડી હસે, લળે, | |||
વિતાનથીઃ નદીતણાં સુમંદ નીર મંજુલાં | |||
કવે કવિતઃ પાથરે સુગંધ વેણ-ફૂલડાં. | |||
કોઈ આવતું હતું, નિગૂઢ નેન પાથરી | |||
વસુંધરા પરેઃ પડે ચડે સુમંદ ચાખડી. | |||
સર્વ નેન એક ધ્યાન, લોહચુંબકે જડ્યાં, | |||
પતિતપાવના પગે, પદે પદે જઈ અડ્યાં. | |||
સળેકડા સમું શરીરઃ આંખમાં ભર્યાં અમીઃ | |||
વિદગ્ધ તોય છે સુહાસઃ રામમાં રહ્યા રમી. | |||
પોતડી ટૂંકી, વીંટેલ ઉત્તરીય છાતીએઃ | |||
પળંત ટેકવાઈ બે કુમારી કાખની નીચે. | |||
આસને સ્થિતિ કરીઃ જરીક નેન ઊઘડ્યાં ! | |||
ચહુ દિશે ફરી વળી, ફરી અનંતમાં મળ્યાં ! | |||
<small>૨૪-૭-’૩૧</small> | |||
{{gap|8em}}<small>(કોડિયાં, પૃ. ૧૫૧)</small> | |||
</poem>}} | |||
<br> | <br> |
edits