સંવાદસંપદા/નિરંજનાબહેન કલાર્થી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 41: Line 41:
'''પ્રશ્ન: આ વાર્તાલાપનું સમાપન કરીએ ત્યારે, આપના જીવનમાં આપને સરદાર સાહેબ ઉપરાંત અનેક મહાપુરુષોનો સત્સંગ સાંપડ્યો. એમની પ્રસાદીરૂપ આપને ઘણું મળ્યું જે આપના જીવનઘડતરના પાયારૂપ બન્યું. જીવનના નિચોડરૂપેઆવુંકંઈક અમનેઆપના સંદેશ સ્વરૂપે આપી શકો?'''

બહુ જ બધા સંત પુરુષો મળ્યા. જેમ કે ગુરૂદયાળ મલ્લિક, સ્વામિ આનંદ, કાકાસાહેબ કાલેલકર, પૂજ્ય શ્રી મોટા. એમની પાસેથી એ શીખ્યા કે આપણને ભલે બધું ખબર છે અને આવડતું હોય પણ વિનમ્રતાથી જે પ્રયાસ થાય એ કરવા અનેઆપણા વિચારને આપણા જીવન થકી બતાવી શકીએ તો આ જરૂર શક્ય બને. અને બીજું એ કે આપણે બાહ્ય આનંદમાં જ અટવાઈ જઈએ એના કરતાં રાષ્ટ્ર માટે અને આપણા વિશ્વ માટે કંઈક કરતા થઈએ કારણકે આપણે તો‘જય જગત’ને પણ માનનારા લોકો છીએ અને આપણી સંસ્કૃતિ તો સત્યં, શિવં, સુન્દરમ્ વાળી છે. તો જો ઘણા બધા લોકો આ વિચારને અનુસરે તો આપણા દેશનું અને વિશ્વનું ભાવિ સારું થઇ શકશે એની મને શ્રધ્ધા છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>

Navigation menu