સંવાદસંપદા/પ્રોફેસર ભીખુ પારેખ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 24: Line 24:
એમનાં અમુક મૂલ્યો આજે કામમાં આવે, અમુક મૂલ્યો આજે કામમાં ન આવે. દાખલા તરીકે બ્રહ્મચર્યને એમણે આટલું બધું મહત્વ આપ્યું છે, એ આજે ન ચાલે. નહીં કે જમાનો બદલાયો છે, પણ એમનો બ્રહ્મચર્યનો વિચાર મારા મનમાં બેસતો નથી અને ઘણાના મનમાં નથી બેસતો. અથવા તો, અહિંસા એ એમનું જબરદસ્ત સાધન છે, પણ અહિંસા કદી નિષ્ફળ ન જાય એ વિચારને હું માનતો નથી અને ઈતિહાસ એની ગવાહી પૂરે છે. જ્યારે હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં આટલા બધા માણસોને મારી નાખવામાં આવ્યા ત્યારે એક યહૂદી નેતાએ ગાંધીજીને પત્ર લખ્યો કે આ માણસ અમારા સાઠ લાખ માણસોને ખતમ કરવા માંગે છે, હવે અમારે શું કરવું?તમારો સત્યાગ્રહ કઈ રીતે કામમાં આવે? એનો ગાંધીજી પાસે કંઈ જવાબ નહોતો.એટલે અહિંસા અને સત્યાગ્રહ એ ગાંધીજીના મહત્વના સિદ્ધાંતો, પણ એ સિદ્ધાંતોની મર્યાદાઓ પણ સમજવી જરૂરી છે.  

'''પ્રશ્ન:''' આપેગાંધીજીનાબ્રહ્મચર્યનાસિદ્ધાંતોનો ઉલ્લેખ સૌપ્રથમ કર્યો. આપ એમના આ વિચારોસાથેઅસહમતહોએવુંજણાયછે.પણજેવ્યક્તિનુંજીવનસેવાનીસાધનાબન્યુંહોયએપોતાનાવ્યક્તિગતઆનંદનેપ્રાધાન્યઆપીશકે?
'''પ્રશ્ન:''' આપે ગાંધીજીના બ્રહ્મચર્યના સિદ્ધાંતોનો ઉલ્લેખ સૌ પ્રથમ કર્યો. આપ એમના આ વિચારો સાથે અસહમત હો એવું જણાય છે.પણ જે વ્યક્તિનું જીવનસેવાની સાધના બન્યું હોય એ પોતાના વ્યક્તિગત આનંદને પ્રાધાન્ય આપી શકે?
ખરું, બ્રહ્મચર્ય એ પણ એક જાતની તપસ્યા ખરી. પણ એ તપસ્યા કરીને અટકતા નથી. બ્રહ્મચર્ય એ તપસ્યા છે અને તપ કરીને મારે એક શક્તિ ઉભી કરવી છે એવું એ કહે તો એ બરાબર છે. પણ એમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે તમારે કઈ જાતની શક્તિ ઉભી કરવી છે. એ એવું તપ કરવાનું કહે છે કે એમની શક્તિથી એ જે કહે તે સામા માણસને ગળે ઊતરે. પણ માફ કરજો, મેં એવું કોઈ તપ જોયું નથી, અને એવું તપ થઇ શકે એની પણ મને શંકા છે. એક સરસ વાત છે. રીચર્ડ એટનબરો જ્યારે ગાંધી પર ફિલ્મ બનાવવાની તૈયારી કરતા હતા ત્યારે એ પંડિત નહેરુને મળવા ગયા, એમને ગાંધીજીના ફોટા જોવા હતા. પંડિતજી પાસે સેંકડો ફોટા હતા, જે એમણે જોયા અને એમાંના કેટલાક ફોટા રીચર્ડ લઇ ગયા. ફોટા લઈને એ ગાડીમાં બેસવા જાય છે ત્યાં પંડિતજી દોડતા આવ્યા અને કહ્યું ‘Richard, remember one thing when you make the film. He was much too human to be a saint’- રિચર્ડ, ફિલ્મ બનાવો ત્યારે એક બાબત યાદ રાખજો, એમનામાં એટલું બધું મનુષ્યત્વ હતું કે એમને સંત ન કહી શકાય.એટલે ગાંધી મને ગમે છે કારણકે એ આપણા જેવા માણસ છે. એમણે જાતજાતના પ્રયત્નો કરેલા, કેટલીક વાર એ નિષ્ફળ જાય છે.આટલાં બધા વર્ષોના બ્રહ્મચર્ય પછી પણ એક-બે પ્રસંગો બન્યા ત્યારે ગાંધીજીનેપ્રશ્ન થયો કે આવા ખોટા વિચારો કેમ મારા મગજમાં આવે છે? પણ એ ન ટાળી શક્યા, છેલ્લે સુધી એ પ્રયોગો કરતા રહ્યા. અને બીજું કે એમના બ્રહ્મચર્યના ખ્યાલો એ પુરુષલક્ષી છે, સ્ત્રીલક્ષી નથી. એમણે બ્રહ્મચર્યનો આટલો બધો આગ્રહ કર્યો કારણકે વીર્યસ્ખલન ન થાય. હવે એ તો પુરુષનો પ્રશ્ન છે, સ્ત્રીનો પ્રશ્ન નથી.  

Navigation menu