ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અશ્વિની બાપટ/તૃષ્ણા: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ રીડિંગ સંપન્ન
No edit summary
(પ્રૂફ રીડિંગ સંપન્ન)
Line 12: Line 12:
વિશાખા નોકરી કરવા જતી એટલે છોકરાંવ સાચવવામાં બાની બહુ મદદ પણ થઈ હતી. એ તો વિશુ પણ કબૂલે છે. બાપુજી મનીષ-નીતુને ભણાવતાં અને ગૌતમ હંમેશાં કહેતો, ‘જોયું, માબાપ તે આ! બાકી અમારી ઑફિસમાં હું એક એક કિસ્સા એવા સાંભળું છું – વડીલોની છત્રછાયા વિના એમનાં બાળકોની શી હાલત થાય છે તે.’

બધું સરસ હતું પણ જગ્યા ખૂબ નાની ને આઠ બાય આઠના રસોડામાં એમની પથારી થતી. સાવ સંકડાશ અને એ અડધી રૂમ ભલે જુદી હતી અને એને એક સરકનારો દરજ્જો પણ કરાવ્યો હતો તોય બા-બાપુજીની સાવ અડોઅડ જ. બેડરૂમ તો નહીં જ. આમ શયનખંડનો અભાવ એના મનને કોરી ખાતો. એને થતું કે વિશુ આ વિશે બહુ બોલતી નથી પણ એને પણ આ વસ્તુનો અભાવ વરતાયો તો હશે જ આટલાં વરસ. બે બાળકો થઈ ગયા પછી વિશુને તો ભલે એમનામાં જ ઓતપ્રોત થયેલી જોતો છતાં એ રાત્રે સૂતી વખતે એના પર જરા ચિડાઈને જ સૂતી એના પરથી એને લાગતું કે વિશુ આવા ઘરમાં ખુશ નથી. પણ બાપુજીની જીદ સામે એનું કશું ચાલતું નથી. એ લોકોને આ એરિયા છોડવો નથી અને ગૌતમને જુદો રહેવા દેવો પણ નથી.
બધું સરસ હતું પણ જગ્યા ખૂબ નાની ને આઠ બાય આઠના રસોડામાં એમની પથારી થતી. સાવ સંકડાશ અને એ અડધી રૂમ ભલે જુદી હતી અને એને એક સરકનારો દરવાજો પણ કરાવ્યો હતો તોય બા-બાપુજીની સાવ અડોઅડ જ. બેડરૂમ તો નહીં જ. આમ શયનખંડનો અભાવ એના મનને કોરી ખાતો. એને થતું કે વિશુ આ વિશે બહુ બોલતી નથી પણ એને પણ આ વસ્તુનો અભાવ વરતાયો તો હશે જ આટલાં વરસ. બે બાળકો થઈ ગયા પછી વિશુને તો ભલે એમનામાં જ ઓતપ્રોત થયેલી જોતો છતાં એ રાત્રે સૂતી વખતે એના પર જરા ચિડાઈને જ સૂતી એના પરથી એને લાગતું કે વિશુ આવા ઘરમાં ખુશ નથી. પણ બાપુજીની જીદ સામે એનું કશું ચાલતું નથી. એ લોકોને આ એરિયા છોડવો નથી અને ગૌતમને જુદો રહેવા દેવો પણ નથી.

આમ ને આમ ગયાં વરસો! યહી હૈ ઝિંદગી! વિશાખાને પચાસ પૂરાં થશે એ જ દિવસે એ લોકો નવા ઘરે રહેવા જશે એ કેવો યોગ! એને જન્મદિવસની ભેટમાં એક નહીં પણ બબ્બે બેડરૂમનો ફ્લૅટ મળશે. ગૌતમને નવયુવાનીના દિવસો યાદ આવ્યા. વિશાખાએ છાપામાં આવતી જાહેરાતો કાપી રાખી હતી. ઑફિસમાં બેઠાં બેઠાં બંને ફોન પર જગ્યાઓ વિસે વાત કરતાં, બા-બાપુજીથી છુપાવીને રવિવારે જગ્યા જોવા નીકળી પડતાં પણ પૈસાનું આડે આવતું. મોટા ફ્લૅટ માટે એણે પણ બાપુજીને સમજાવ્યા હતા.
આમ ને આમ ગયાં વરસો! યહી હૈ ઝિંદગી! વિશાખાને પચાસ પૂરાં થશે એ જ દિવસે એ લોકો નવા ઘરે રહેવા જશે એ કેવો યોગ! એને જન્મદિવસની ભેટમાં એક નહીં પણ બબ્બે બેડરૂમનો ફ્લૅટ મળશે. ગૌતમને નવયુવાનીના દિવસો યાદ આવ્યા. વિશાખાએ છાપામાં આવતી જાહેરાતો કાપી રાખી હતી. ઑફિસમાં બેઠાં બેઠાં બંને ફોન પર જગ્યાઓ વિશે વાત કરતાં, બા-બાપુજીથી છુપાવીને રવિવારે જગ્યા જોવા નીકળી પડતાં પણ પૈસાનું આડે આવતું. મોટા ફ્લૅટ માટે એણે પણ બાપુજીને સમજાવ્યા હતા.

એક વાર તો બોરિવલી-દહિસર વચ્ચે એમણે એક બહુ સરસ ફ્લૅટ જોયો હતો. બિલ્ડરનો માણસ ચાવી આપીને જતો રહ્યો હતો ત્યારે વિશાખા કેવી ખીલી ઊઠી હતી. લોનની વ્યવસ્થા થઈ જશે, થોડું દૂર પડે એટલું જ. બાકી આના જેવી કોઈ જગ્યા નથી અને એણે તો લગભગ માની જ લીધું હતું કે એ જગ્યા એમની જ થશે. ફર્નિચર, પડદા, વૉશિંગ મશીનની જગ્યા, ફ્રિજની જગ્યા બધું જ એણે ગોઠવી કાઢ્યું. બંનેના પગારમાંથી લોન તો ફેડાઈ જશે. બા થોડા દિવસ નારાજ રહેશે એટલું જ ને! મનીષ – નીતુ માટે અહીં ઉત્તમ કૉન્વેન્ટ સ્કૂલ છે, પારણાંઘર પણ છે વગેરે વગેરે. પણ એ વખતે ગૌતમે બાનાં આંસુ સામે નમતું જોખ્યું. અત્યારે રહી રહીને ગૌતમને બા પર ગુસ્સો આવી ગયો.

Line 22: Line 22:
કાંદિવલી સ્ટેશને ચાલતી ગાડીએ જ બીજાઓ સાથે ઊતરી પડ્યો. સ્ટેશન બહાર નીકળીને તરત જ રિક્ષા રોકી અને કહ્યું, ‘બાલાજી કૉમ્પ્લેક્સ’. બિલ્ડરને આપવાનો છેલ્લો ચેક એણે ફોલ્ડરમાં સાચવીને રાખ્યો હતો તે ફરી એક વાર જોઈ લીધો. રિક્ષા કૉમ્પ્લેક્સમાં આવી અને એ ગૌરવભેર ગેટની અંદર ગયો. વાહ! શું સિક્યૉરિટી છે! અનેક લોકો રહેવા આવી ગયા હતા. એમનો ફ્લૅટ આઠમા માળે. બિલ્ડરની ઑફિસ પહેલા માળે. ધીમંતભાઈને ચેક આપ્યો, ચાવી લીધી અને લિફ્ટમાં આઠમા માળે જવા ગયો પણ વળી થયું, હવે આવવાનું જ છે તો પરમ દિવસે બેઉ સાથે જ આવીશું એમ વિચારી ‘ગ્રાઉન્ડ ફ્લોર’નું બટન દબાવી દીધું અને દસમી મિનિટે તો એ કાંદિવલી સ્ટેશન તરફ રિક્ષામાં જઈ રહ્યો હતો. કદી નહોતી અનુભવી એટલી, ઘરે પહોંચવાની તાલાવેલી એને થઈ રહી હતી.

*
<center>*</center>

ઑફિસેથી છૂટ્યા પછી વિશાખા હંમેશ પ્રમાણે બસસ્ટૉપ પર આવી. કાલબાદેવીથી ઠાકુરદ્વાર આમ તો નજીક જ હતું પણ હમણાંની સાંજે એ થાકી જતી, એટલે બસમાં આવતી. બહુ વરસ ચાલ્યાં… હવે નિરાંત જોઈએ છે. સ્ટૉપ પર આવ્યા પછી એને યાદ આવ્યું કે આજે તો ગૌતમ મોડો આવવાનો હતો. ઘેર જઈને કરશે શું! નાનકડા ઘરમાં પણ ખાલીપો એનાથી સહન થતો નહીં. ચાર મહિના પહેલાં જ, નીતુનાં લગ્ન પછી તરત જ મનીષ પણ બાજુવાળા સાવંતની દીકરી સાથે ‘ભાગી’ ગયો હતો. તે ભાગીને જ લગ્ન કરવાં પડે ને! ગૌતમ પણ એના બાપુજી જેવી જિદ્દી હતો. ઓછાબોલો પણ કરે તો મનનું ધાર્યું જ. માબાપનાં વેણને કદી ઉથાપતો નહીં એટલું જ, બાકી જિદ્દી સ્વભાવનો તો ખરો જ. લગ્ન કરીને મનીષ ઘેર આવ્યો ત્યારે એણે એને ઘરમાં પગ પણ મૂકવા દીધો નહીં. શાંતિથી બારણાં બંધ કરીને એને સંભળાય તેમ વિશાખાને કહી દીધું. ‘એની સાથે કોઈ પણ વ્યવહાર કર્યાં છે તો જોઈ રાખજે.’ વિશાખા કેટલું કરગરી હતી! એણે એમ સુધ્ધાં કહી દીધું કે આજે બા-બાપુજી હોત તો એય માની જાત. એણે શું એવું પાપ કરી નાખ્યું’તું? છોકરીને નાનેથી મોટી થતાં જોઈ હતી. સુશીલ, સંસ્કારી અને કેટલી મીઠી છે. ગુજરાતી નથી તો શું થઈ ગયું? અને મનીષને પરણીને એય શાકાહારી થઈ જશે. સારું ભણેલી છે, સમજદાર છે અને નોકરી પણ કરે છે. મનીષ પણ મારો બેટો કેવો પાક્કો! વિશાખાને છેક સુધી કળાવા દીધું નહોતું. એને બરાબર જાણ હતી એના બાપના સ્વભાવની. એટલે જ એણે પહેલેથી જ ડોમ્બિવલીમાં ઘર લઈ લીધું હતું. બધી તૈયારી હતી. પણ માને કશી જ ગંધ નહીં. વિશાખાને બહુ મોટો ધક્કો લાગ્યો હતોપણ એથી વિશેષ ધક્કો ગૌતમે જ્યારે આ વસ્તુ માટે વિશાખાને જ જવાબદાર ગણાવી તેનો લાગ્યો. વિશાખાને તો જાણે બધી ખબર જ હતી! પણ વિશાખાને એ છોકરી ગમતી હતી એટલે સ્વીકારી લેતાં વાર ન લાગી. આમેય વિશાખા તો બધું જ, હંમેશાં સ્વીકારતી જ આવી છે. બા-બાપુજી બંને એકની પાછળ બીજું એમ કરીને વરસ પહેલાં જ ગયાં. ગૌતમ, નીતુ, મનીષ બધાં જ પોતપોતાનાં કામથી મોડાં આવવાનાં હોય ત્યારે વિશાખા સાવ એકલી પડી જતી. બા-બાપુજીની વસ્તીને બહુ જ મિસ કરતી. આવું એકાંત એનાથી સહન થતું નહીં. છતાં કામમાં મન પરોવાતું. રસોઈ કરવી કે બધું ઊંચું-નીચું મૂકવું એમાં જ બધાનો આવવાનો વખત થઈ જતો અને એવું એકાંત પછી બહુ વસમું લાગતું નહીં પણ છેલ્લા ચારેક મહિનાથી, એ અનેક વાર સાંજે એકલી પડી જતી. ગૌતમ ઘણીય વાર મોડો આવતો. કેટલો બદલાઈ ગયો હતો એ મનીષનાં લગ્ન પછી. આવતાં તો એકદમ થાકેલો અને જાણે અબોલા જ હોય એમ માંડ ચાર શબ્દ પણ એની સાથે બોલતો નહીં. કોઈ કોઈ વાર કહીને જતો કે આજે મોડું થશે. આજે પણ કહીને ગયો હતો મોડું થશે અને બપોરે તો એણે ફોન કરીને કહ્યું કે કશું રાંધતી નહીં. તે શું બહાર જમવા લઈ જવાનો હતો? એના અવાજમાં પણ કોઈ ન સમજાય તેવો ઉત્સાહ હતો એટલે કદાચ બહાર જ લઈ જવાનો હશે. પણ કારણ? જન્મદિવસને તો હજી બે દિવસની વાર હતી. પણ હમણાંથી ગૌતમ એને કશું જ કહેતો નહીં. પહેલાં આવું ન હતું. બોલવાનો સમય ઓછો હોવા છતાં એના મનની વાત હંમેશાં વિશાખાને જણાવતો. હવે તો ઘરમાં બે જ જણ છતાં એકબીજાના મનની વાત જાણવાની જાણે દરકાર જ નથી. વિશાખાને આ સૌથી વધુ વસમું લાગતું.
ઑફિસેથી છૂટ્યા પછી વિશાખા હંમેશ પ્રમાણે બસ સ્ટૉપ પર આવી. કાલબાદેવીથી ઠાકુરદ્વાર આમ તો નજીક જ હતું પણ હમણાંની સાંજે એ થાકી જતી, એટલે બસમાં આવતી. બહુ વરસ ચાલ્યાં… હવે નિરાંત જોઈએ છે. સ્ટૉપ પર આવ્યા પછી એને યાદ આવ્યું કે આજે તો ગૌતમ મોડો આવવાનો હતો. ઘેર જઈને કરશે શું! નાનકડા ઘરમાં પણ ખાલીપો એનાથી સહન થતો નહીં. ચાર મહિના પહેલાં જ, નીતુનાં લગ્ન પછી તરત જ મનીષ પણ બાજુવાળા સાવંતની દીકરી સાથે ‘ભાગી’ ગયો હતો. તે ભાગીને જ લગ્ન કરવાં પડે ને! ગૌતમ પણ એના બાપુજી જેવો જિદ્દી હતો. ઓછાબોલો પણ કરે તો મનનું ધાર્યું જ. માબાપનાં વેણને કદી ઉથાપતો નહીં એટલું જ, બાકી જિદ્દી સ્વભાવનો તો ખરો જ. લગ્ન કરીને મનીષ ઘેર આવ્યો ત્યારે એણે એને ઘરમાં પગ પણ મૂકવા દીધો નહીં. શાંતિથી બારણાં બંધ કરીને એને સંભળાય તેમ વિશાખાને કહી દીધું. ‘એની સાથે કોઈ પણ વ્યવહાર કર્યાં છે તો જોઈ રાખજે.’ વિશાખા કેટલું કરગરી હતી! એણે એમ સુધ્ધાં કહી દીધું કે આજે બા-બાપુજી હોત તો એય માની જાત. એણે શું એવું પાપ કરી નાખ્યું’તું? છોકરીને નાનેથી મોટી થતાં જોઈ હતી. સુશીલ, સંસ્કારી અને કેટલી મીઠી છે. ગુજરાતી નથી તો શું થઈ ગયું? અને મનીષને પરણીને એય શાકાહારી થઈ જશે. સારું ભણેલી છે, સમજદાર છે અને નોકરી પણ કરે છે. મનીષ પણ મારો બેટો કેવો પાક્કો! વિશાખાને છેક સુધી કળાવા દીધું નહોતું. એને બરાબર જાણ હતી એના બાપના સ્વભાવની. એટલે જ એણે પહેલેથી જ ડોમ્બિવલીમાં ઘર લઈ લીધું હતું. બધી તૈયારી હતી. પણ માને કશી જ ગંધ નહીં. વિશાખાને બહુ મોટો ધક્કો લાગ્યો હતો પણ એથી વિશેષ ધક્કો ગૌતમે જ્યારે આ વસ્તુ માટે વિશાખાને જ જવાબદાર ગણાવી તેનો લાગ્યો. વિશાખાને તો જાણે બધી ખબર જ હતી! પણ વિશાખાને એ છોકરી ગમતી હતી એટલે સ્વીકારી લેતાં વાર ન લાગી. આમેય વિશાખા તો બધું જ, હંમેશાં સ્વીકારતી જ આવી છે. બા-બાપુજી બંને એકની પાછળ બીજું એમ કરીને વરસ પહેલાં જ ગયાં. ગૌતમ, નીતુ, મનીષ બધાં જ પોતપોતાનાં કામથી મોડાં આવવાનાં હોય ત્યારે વિશાખા સાવ એકલી પડી જતી. બા-બાપુજીની વસ્તીને બહુ જ મિસ કરતી. આવું એકાંત એનાથી સહન થતું નહીં. છતાં કામમાં મન પરોવાતું. રસોઈ કરવી કે બધું ઊંચું-નીચું મૂકવું એમાં જ બધાનો આવવાનો વખત થઈ જતો અને એવું એકાંત પછી બહુ વસમું લાગતું નહીં પણ છેલ્લા ચારેક મહિનાથી, એ અનેક વાર સાંજે એકલી પડી જતી. ગૌતમ ઘણીય વાર મોડો આવતો. કેટલો બદલાઈ ગયો હતો એ મનીષનાં લગ્ન પછી. આવતાં તો એકદમ થાકેલો અને જાણે અબોલા જ હોય એમ માંડ ચાર શબ્દ પણ એની સાથે બોલતો નહીં. કોઈ કોઈ વાર કહીને જતો કે આજે મોડું થશે. આજે પણ કહીને ગયો હતો મોડું થશે અને બપોરે તો એણે ફોન કરીને કહ્યું કે કશું રાંધતી નહીં. તે શું બહાર જમવા લઈ જવાનો હતો? એના અવાજમાં પણ કોઈ ન સમજાય તેવો ઉત્સાહ હતો એટલે કદાચ બહાર જ લઈ જવાનો હશે. પણ કારણ? જન્મદિવસને તો હજી બે દિવસની વાર હતી. પણ હમણાંથી ગૌતમ એને કશું જ કહેતો નહીં. પહેલાં આવું ન હતું. બોલવાનો સમય ઓછો હોવા છતાં એના મનની વાત હંમેશાં વિશાખાને જણાવતો. હવે તો ઘરમાં બે જ જણ છતાં એકબીજાના મનની વાત જાણવાની જાણે દરકાર જ નથી. વિશાખાને આ સૌથી વધુ વસમું લાગતું.

બસસ્ટૉપ પર ગિરદી વધી ગઈ હતી અને એક બસ આવી જે વિશાખાએ છોડી દીધી. તરત જ બીજી ખાલી બસ આવી પણ વિશાખાને ત્યારે જ એમ લાગ્યું કે ઘરે વહેલાં પહોંચીને શું કામ છે? જવા દે… ગૌતમ તો દસ વાગ્યે આવશે. વિશાખા પશ્ચિમ તરફ ચાલવા માંડી. ચાલતાં ચાલતાં મરીન ડ્રાઇવ સુધી પહોંચી ગઈ. ત્યાં હવે ભીડ તદ્દન ઓછી હતી. એણે રસ્તો ક્રૉસ કરી સમુદ્રને લગોલગ બનાવેલા ફૂટપાથ પર ચાલવા માંડ્યું.

Line 64: Line 64:
ગૌતમની દુખતી રગ દબાઈ ગઈ. એના તમામ ઉત્સાહ પર પાણી ફરી વળ્યું. એને વિશાખા પર બહુ જ ગુસ્સો આવ્યો. કેટલી કડવાશ ભરી છે એનામાં! વિશાખાએ ગૌતમના વિચાર વાંચી લીધા હોય એમ તરત જ બોલવા માંડી…
ગૌતમની દુખતી રગ દબાઈ ગઈ. એના તમામ ઉત્સાહ પર પાણી ફરી વળ્યું. એને વિશાખા પર બહુ જ ગુસ્સો આવ્યો. કેટલી કડવાશ ભરી છે એનામાં! વિશાખાએ ગૌતમના વિચાર વાંચી લીધા હોય એમ તરત જ બોલવા માંડી…

‘મારો અર્થ તું કરે છે તેવો નથી… તારો પ્રેમ સમજું છું. હું આવું બોલી ગઈ એ અત્યાર સુધીના અભાવને લીધે નહીં. મને ખબર છે તારી અસહાયતા. પણ તું જો ગૌતમ, આપણને શું મળ્યું — શું ન મળ્યું એ હકીકતને ગૌણ રાખીને જોઈએ તોપણ હવે આવી કોઈ વાતથી મને ફેર નહીં પડે. અત્યાર સુધી આપણે જે કંઈ કર્યું — પૈસા મેળવવા નોકરી કે બા-બાપુજીની ઇચ્છાઓને માન આપવું — એ બધું જ જાણે આપણને આપણી જાતથી દૂર કરી નાખવાની પેરવી જ હતી. માયાની આ વિરાટ યંત્રણામાં કોઈક ભોગવવામાં કે કોઈક અભાવના દુઃખમાં હોય છે. પણ આવાં સુખ-દુઃખ આવે અને જાય. આપણને શું હવે એટલું સમજાયું નથી કે આપણી ઇચ્છાઓનું કંઈ ગજું જ નથી. આપણે પોતાની રીતે ક્યાં ચાલી જ શકીએ છીએ? અને એટલે જ ફાવે તેમ દોડવાની હવે મોકળાશ મળી છે તોય દોડવું છે ખરું! એવું આપમે ક્યારે પૂછીશું?’
‘મારો અર્થ તું કરે છે તેવો નથી… તારો પ્રેમ સમજું છું. હું આવું બોલી ગઈ એ અત્યાર સુધીના અભાવને લીધે નહીં. મને ખબર છે તારી અસહાયતા. પણ તું જો ગૌતમ, આપણને શું મળ્યું — શું ન મળ્યું એ હકીકતને ગૌણ રાખીને જોઈએ તોપણ હવે આવી કોઈ વાતથી મને ફેર નહીં પડે. અત્યાર સુધી આપણે જે કંઈ કર્યું — પૈસા મેળવવા નોકરી કે બા-બાપુજીની ઇચ્છાઓને માન આપવું — એ બધું જ જાણે આપણને આપણી જાતથી દૂર કરી નાખવાની પેરવી જ હતી. માયાની આ વિરાટ યંત્રણામાં કોઈક ભોગવવામાં કે કોઈક અભાવના દુઃખમાં હોય છે. પણ આવાં સુખ-દુઃખ આવે અને જાય. આપણને શું હવે એટલું સમજાયું નથી કે આપણી ઇચ્છાઓનું કંઈ ગજું જ નથી. આપણે પોતાની રીતે ક્યાં ચાલી જ શકીએ છીએ? અને એટલે જ ફાવે તેમ દોડવાની હવે મોકળાશ મળી છે તોય દોડવું છે ખરું! એવું આપણે ક્યારે પૂછીશું?’

ગૌતમ વિશાખાની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. એને યાદ આવ્યું કે ગિરદીમાં કેવું ઝડપ — દિશા બધું પોતાની મરજીથી બહાર થઈ જતું હોય! આપણે કેવા સતત ધકેલાતા હોઈએ છીએ એમ જ મોટા ભાગના માણસો ધકેલાતા જતા હોય છે. પણ એનું શું?… એટલે શું બધું છોડી દેવું?

17,546

edits

Navigation menu