17,543
edits
(+1) |
(+1) |
||
Line 2: | Line 2: | ||
<center><big><big>'''૧ : માર્ગમાં બળવો'''</big></big></center> | <center><big><big>'''૧ : માર્ગમાં બળવો'''</big></big></center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અગ્નિના ભડકામાં રુદ્રદત્તનો દેહ અદૃશ્ય થઈ ગયો. સહુનાં હૃદયો ઊંડી ઊંડી વ્યથાથી પીડાતાં હતાં. દુઃખ ઢાંકવાનો પ્રયત્ન નિરર્થક હતો. ગૌતમને હૃદયખંડની વેદના અપાર હતી. બેત્રણ ગોરા વ્યાપારીઓ અને તેમના કુટુંબોને બચાવી લેવાના કાર્યમાં તેણે એક આખો દિવસ રસ્તામાં ગુમાવ્યો તે વહેલો આવ્યો હોત તો? ગુરુજી જરૂર બચી જાત. શંકરથી હથિયાર ઉઠાવાત નહિ અને રુદ્રદત્ત અપક્વ વિપ્લવનું તંત્ર ધારણ કરત. તે સાથે કેટલાક નિર્દોષ ગોરાઓ, સ્ત્રી, બાળકો સાથે રહેંસાઈ જાત! ગુરુજીને એ ગમત ખરું? તેમણે જ ગોરાઓને બચાવતાં પ્રાણ ખોયો હતો ને? | અગ્નિના ભડકામાં રુદ્રદત્તનો દેહ અદૃશ્ય થઈ ગયો. સહુનાં હૃદયો ઊંડી ઊંડી વ્યથાથી પીડાતાં હતાં. દુઃખ ઢાંકવાનો પ્રયત્ન નિરર્થક હતો. ગૌતમને હૃદયખંડની વેદના અપાર હતી. બેત્રણ ગોરા વ્યાપારીઓ અને તેમના કુટુંબોને બચાવી લેવાના કાર્યમાં તેણે એક આખો દિવસ રસ્તામાં ગુમાવ્યો તે વહેલો આવ્યો હોત તો? ગુરુજી જરૂર બચી જાત. શંકરથી હથિયાર ઉઠાવાત નહિ અને રુદ્રદત્ત અપક્વ વિપ્લવનું તંત્ર ધારણ કરત. તે સાથે કેટલાક નિર્દોષ ગોરાઓ, સ્ત્રી, બાળકો સાથે રહેંસાઈ જાત! ગુરુજીને એ ગમત ખરું? તેમણે જ ગોરાઓને બચાવતાં પ્રાણ ખોયો હતો ને? | ||
edits