અવલોકન-વિશ્વ/ડાયસ્પોરા સમજની એક નવી દિશા – રંજના હરીશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)

No edit summary

Line 56: Line 56:
ડાયસ્પોરા સાહિત્યની બોલબાલાના વર્તમાન સમયમાં ડાયસ્પોરા થિયરીનો ગજબનો જુવાળ આવ્યો છે. આ થિયરી મુજબ સ્વદેશ છોડી અન્યત્ર વસેલા ડાયસ્પોરિક પ્રજાના વિકાસના ત્રણ તબક્કા નિશ્ચિત થયેલ છે. પહેલો તબક્કો અનિચ્છાએ વિદેશ જઈને વસવાનો તથા ત્યાં જાણે કારાવાસની સજા પૂરી કરી રહ્યા હોય તે રીતે જીવવાનો. બીજો તબક્કો પરદેશના વસવાટને પ્રેમપૂર્વક સ્વીકારીને ત્યાં ગોઠવાઈ જવાના પ્રયત્નનો કે જેમાં એકલતા, ઘરઝુરાપો વગેરે સહજ હોય અને ત્રીજો તબક્કો સ્વેચ્છાપૂર્વક પસંદ કરેલ્જા દેશમાં વસવાટ કરીને તેની સાથે એકાકાર થવાની તૈયારીનો. વાસનજીની અંતિમ બે કૃતિઓ ‘એસેસિન્સ સોંગ’ તથા ‘ધ મેજિક ઓફ સાયદા’ મારી દૃષ્ટિએ એક ચોથા તબક્કાને લઈને આવે છે. જેમાં પરદેશમાં સફળતાપૂર્વક સ્થાયી થયેલો ડાયસ્પોરિક નાયક ત્યાંનું સઘળું છોડીને પોતાના મૂળની શોધમાં સ્વદેશ પાછો ફરે છે. આત્મખોજને પ્રાધાન્ય આપતી વાસનજીની આ બે કૃતિઓ ડાયસ્પોરિક થિયરીની એક નવી દિશા ખોલી આપે છે.

{{Poem2Close}}

{{Poem2Close}}

રંજના હરીશ

રંજના હરીશ

Line 66: Line 65:
અમદાવાદ.

અમદાવાદ.

ranjanaharish@gmail.com

ranjanaharish@gmail.com

98250 00736
98250 00736

{{HeaderNav2
{{HeaderNav2
|previous = BECOMING STILL ONE MUST BE ALERT... – SASQUATCH – દિલીપ ઝવેરી

|next = કવિતા અને ભાવકપ્રતિભા – મધુસૂદન કાપડિયા

Navigation menu