અવલોકન-વિશ્વ/માંદગીનું નહીં, મૃત્યુની ઓળખનું પુસ્તક – મધુસૂદન કાપડિયા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 13: Line 13:
કૃતિની શરૂઆત નાટ્યાત્મક છે. પોલ લખે છે, ‘મેં CT Scanની ઇમેજ એક પછી એક જોઈ. રોગનું નિદાન સ્પષ્ટ હતું. ફેફસાં કૅન્સરની અનેક ગાંઠથી ગંઠાઈ ગયેલાં. કરોડ વિકૃત થઈ ગયેલી, લીવરનો એક ભાગ ગ્રસ્ત થઈ ગયો હતો. કૅન્સર સાવ પ્રસરી ગયેલું. ન્યુરોસર્જરીના વિદ્યાર્થી તરીકે અને છેલ્લા વર્ષમાં રેસિડન્ટ તરીકે છ વર્ષમાં આવા તો અનેક સ્કેન મેં જોયેલા, એક જ ઉદ્દેશથી કે કોઈક દર્દીને ક્યારેક કદાચ કામ લાગે. પણ આ સ્કેન જુદો હતો – તે મારો પોતાનો હતો!

0
<center>*</center>

અને પછી પશ્ચાદ્દર્શન (flashback)થી આ સ્મરણયાત્રા શરૂ થાય છે.
અને પછી પશ્ચાદ્દર્શન (flashback)થી આ સ્મરણયાત્રા શરૂ થાય છે.
Line 27: Line 27:
પ્રસ્તાવનામાં ડો. એબ્રહામ વર્ગીઝ (પોલની જેમ ભારતીય મૂળના ડોક્ટર, સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં વ્યવસાય અને લેખક – છેલ્લું પુસ્તક My Own Country: A Doctor’s Story જેના પરથી મીરા નાયરે મૂવી ઉતાર્યું છે.) કહે છે તેમ પોલનું ગદ્ય આકર્ષક અને લયાન્વિત છે. કૃતિ જાણે ગદ્યકાવ્ય જ જોઈ લ્યો.

કૃતિને અંતે પોલે ટાંકેલા અને અપૂર્ણ કૃતિને પૂર્ણ કરતાં લ્યુસીએ ટાંકેલા બે કરુણમધુર અવતરણથી વિરમીએ:
કૃતિને અંતે પોલે ટાંકેલા અને અપૂર્ણ કૃતિને પૂર્ણ કરતાં લ્યુસીએ ટાંકેલા બે કરુણમધુર અવતરણથી વિરમીએ:
{{Poem2Close}}
::With what strife and pains we come into the world we know not, but, ‘tis commonly not easy matter to get out of it.

With what strife and pains we come into the world we know not, but, ‘tis commonly not easy matter to get out of it.
::(Sir Thomas Browne’s ‘Religio Medici’)

(Sir Thomas Browne’s ‘Religio Medici’)
::(આપણે કેટલા સંઘર્ષ અને વેદનામાં દુનિયામાં પ્રવેશ કરીએ છીએ તેની આપણને ખબર નથી. અને તેમાંથી બહાર નીકળવું પણ કંઈ સહેલું નથી.)

(આપણે કેટલા સંઘર્ષ અને વેદનામાં દુનિયામાં પ્રવેશ કરીએ છીએ તેની આપણને ખબર નથી. અને તેમાંથી બહાર નીકળવું પણ કંઈ સહેલું નથી.)
::You left me, sweet, two legacies

You left me, sweet, two legacies
::a legacy of love

a legacy of love
::***

***
::you left me boundaries of pain

you left me boundaries of pain
::Capacious as the sea,

Capacious as the sea,
::Between eternity and time,

Between eternity and time,
::Your consiousness and me

Your consiousness and me
::(Emily Dickinson)

(Emily Dickinson)
::(પ્રિયતમ, તેં મારા માટે વારસામાં બે વસ્તુ મૂકી છે: એક, પ્રેમનો વારસો… અને બીજું, વેદનાની સાગર જેટલી વિશાળ સીમાઓ. અનંતતા અને કાળ વચ્ચે, તારી ચેતના અને મારી વચ્ચે.’)

(પ્રિયતમ, તેં મારા માટે વારસામાં બે વસ્તુ મૂકી છે: એક, પ્રેમનો વારસો… અને બીજું, વેદનાની સાગર જેટલી વિશાળ સીમાઓ. અનંતતા અને કાળ વચ્ચે, તારી ચેતના અને મારી વચ્ચે.’)
::નોંધ: ડો. પોલ કલાનિધિનું આડત્રીસ વર્ષની યુવાન વયે કારકિર્દીના ઉચ્ચોચ્ચ શિખરે માર્ચ 2015માં અકાળ અવસાન થયું.
 
નોંધ: ડો. પોલ કલાનિધિનું આડત્રીસ વર્ષની યુવાન વયે કારકિર્દીના ઉચ્ચોચ્ચ શિખરે માર્ચ 2015માં અકાળ અવસાન થયું.
{{Poem2Close}}

<center>*<br>
<center>*<br>
17,556

edits

Navigation menu