17,546
edits
(+1) |
(+1) |
||
Line 31: | Line 31: | ||
– સંગીતકાવ્ય : Nomic Poetry. એરિસ્ટોટલના સમયમાં આ કાવ્યસ્વરૂપ રૌદ્રકાવ્યથી બહુ ભિન્ન નહોતું. એક બાબતમાં એ જુદું હતું – રૌદ્રકાવ્ય કંડિકાઓમાં વહેંચાયેલું રહેતું, જ્યારે આ કાવ્યરૂપમાં સળંગ પંક્તિરચના રહેતી. એના વિકાસશીલ સ્વરૂપમાં તે તંતુવાદ્ય સાથે એકાદ વ્યક્તિ વડે ગવાતું, મોટેભાગે એપોલોની સ્તુતિ રૂપે. | – સંગીતકાવ્ય : Nomic Poetry. એરિસ્ટોટલના સમયમાં આ કાવ્યસ્વરૂપ રૌદ્રકાવ્યથી બહુ ભિન્ન નહોતું. એક બાબતમાં એ જુદું હતું – રૌદ્રકાવ્ય કંડિકાઓમાં વહેંચાયેલું રહેતું, જ્યારે આ કાવ્યરૂપમાં સળંગ પંક્તિરચના રહેતી. એના વિકાસશીલ સ્વરૂપમાં તે તંતુવાદ્ય સાથે એકાદ વ્યક્તિ વડે ગવાતું, મોટેભાગે એપોલોની સ્તુતિ રૂપે. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 2</center> | <center>પ્રકરણ : 2</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 51: | Line 51: | ||
– ફિલોક્સેનસ: સિથેરાવાસી પ્રસિદ્ધ સ્તોત્રકાર ઈ.સ. પૂર્વે 435 થી 380માં થઈ ગયો. | – ફિલોક્સેનસ: સિથેરાવાસી પ્રસિદ્ધ સ્તોત્રકાર ઈ.સ. પૂર્વે 435 થી 380માં થઈ ગયો. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 3</center> | <center>પ્રકરણ : 3</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 68: | Line 68: | ||
– ‘ડ્રાન’ : ‘ડ્રામા’ શબ્દ ક્રિયાપદ ‘ડ્રાન’ પરથી આવ્યો છે. ‘ડ્રાન’ એટલે ‘કરવું’. જુઓ ડોર્શ : “The word ‘drama’ means literally ‘a thing done’.” | – ‘ડ્રાન’ : ‘ડ્રામા’ શબ્દ ક્રિયાપદ ‘ડ્રાન’ પરથી આવ્યો છે. ‘ડ્રાન’ એટલે ‘કરવું’. જુઓ ડોર્શ : “The word ‘drama’ means literally ‘a thing done’.” | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 4</center> | <center>પ્રકરણ : 4</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 75: | Line 75: | ||
– ગુરુ–લઘુ–ક્રમયુક્ત દ્વિમાત્રિક ચતુષ્પદી: Trochaic Tetrametre. જે footમાં ગુરુ–લઘુનો ક્રમ રહે છે તેને ટ્રોકી કહેવામાં આવે છે. ટેટ્રામીટર એટલે ચતુષ્પદી વૃત્ત. | – ગુરુ–લઘુ–ક્રમયુક્ત દ્વિમાત્રિક ચતુષ્પદી: Trochaic Tetrametre. જે footમાં ગુરુ–લઘુનો ક્રમ રહે છે તેને ટ્રોકી કહેવામાં આવે છે. ટેટ્રામીટર એટલે ચતુષ્પદી વૃત્ત. | ||
પ્{{ | પ્{{Poem2Close}} | ||
<center> | <center>પ્રરકરણ : 5</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 82: | Line 82: | ||
– ક્રેટિસ : ઈ.સ. પૂર્વે 470માં થઈ ગયો. પ્રસિદ્ધ વિનોદિકાકાર. વિનોદિકાને વ્યક્તિગત ઉપહાસમાંથી ઊંચે ઉઠાવીને તેમાં તેણે જીવાતા જીવનના રંગો પૂર્યા. સોફોક્લિસનો સમકાલીન કવિ. | – ક્રેટિસ : ઈ.સ. પૂર્વે 470માં થઈ ગયો. પ્રસિદ્ધ વિનોદિકાકાર. વિનોદિકાને વ્યક્તિગત ઉપહાસમાંથી ઊંચે ઉઠાવીને તેમાં તેણે જીવાતા જીવનના રંગો પૂર્યા. સોફોક્લિસનો સમકાલીન કવિ. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 6</center> | <center>પ્રકરણ : 6</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 89: | Line 89: | ||
ઝેયુક્સીસ : ઈ.સ. પૂર્વે 468ની લગભગ થઈ ગયેલો સિસિલીનો વિખ્યાત ચિત્રકાર. | ઝેયુક્સીસ : ઈ.સ. પૂર્વે 468ની લગભગ થઈ ગયેલો સિસિલીનો વિખ્યાત ચિત્રકાર. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 8</center> | <center>પ્રકરણ : 8</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 96: | Line 96: | ||
ઓડિસી : ઓડિસિયસ અથવા યુલિસિસની જીવનકથા આલેખતું હોમરનું મહાકાવ્ય. | ઓડિસી : ઓડિસિયસ અથવા યુલિસિસની જીવનકથા આલેખતું હોમરનું મહાકાવ્ય. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 9</center> | <center>પ્રકરણ : 9</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 109: | Line 109: | ||
આર્ગોસ : ગ્રીસનું પ્રાચીન નગર. | આર્ગોસ : ગ્રીસનું પ્રાચીન નગર. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 10</center> | <center>પ્રકરણ : 10</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 116: | Line 116: | ||
– અભિજ્ઞાન : Recognition. મૂળ ગ્રીક શબ્દ Anagnorisis. | – અભિજ્ઞાન : Recognition. મૂળ ગ્રીક શબ્દ Anagnorisis. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 11</center> | <center>પ્રકરણ : 11</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 129: | Line 129: | ||
– ઓરેસ્ટિસ : એગેમેમ્નોન અને ક્લિટેમિનેસ્ટ્રાનો પુત્ર. ઇફિજેનિયાનો ભાઈ. ક્લિટેમિનેસ્ટ્રા અને એગેસ્થિસે એગેમેમ્નોનની હત્યા કરી. મોટો થયા પછી ઓરેસ્ટિસે એનો બદલો લીધો. | – ઓરેસ્ટિસ : એગેમેમ્નોન અને ક્લિટેમિનેસ્ટ્રાનો પુત્ર. ઇફિજેનિયાનો ભાઈ. ક્લિટેમિનેસ્ટ્રા અને એગેસ્થિસે એગેમેમ્નોનની હત્યા કરી. મોટો થયા પછી ઓરેસ્ટિસે એનો બદલો લીધો. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 12</center> | <center>પ્રકરણ : 12</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– એનેપિસ્ટ : ગ્રીક પંગિળમાં આવતો એક ગણ જેમાં લઘુ-ગુરુ-ગુરુનો ક્રમ રહે છે. | – એનેપિસ્ટ : ગ્રીક પંગિળમાં આવતો એક ગણ જેમાં લઘુ-ગુરુ-ગુરુનો ક્રમ રહે છે. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 13</center> | <center>પ્રકરણ : 13</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 149: | Line 149: | ||
– યુરિપિડિસ : જન્મ ઈ.સ. પૂર્વે 480માં. સુવિખ્યાત કરુણિકાકાર. મલ્લવિદ્યા, તત્ત્વજ્ઞાન અને વક્તૃત્વકલામાં પ્રવીણ. એણે લગભગ 90 નાટકો લખ્યાં હતાં. ‘મીડિયા’ એની વિખ્યાત કરુણિકા છે. એણે નાટકમાં જીવંત પાત્રો આપ્યાં અને એમનું માનવીકરણ – humanization – કર્યું. | – યુરિપિડિસ : જન્મ ઈ.સ. પૂર્વે 480માં. સુવિખ્યાત કરુણિકાકાર. મલ્લવિદ્યા, તત્ત્વજ્ઞાન અને વક્તૃત્વકલામાં પ્રવીણ. એણે લગભગ 90 નાટકો લખ્યાં હતાં. ‘મીડિયા’ એની વિખ્યાત કરુણિકા છે. એણે નાટકમાં જીવંત પાત્રો આપ્યાં અને એમનું માનવીકરણ – humanization – કર્યું. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 14</center> | <center>પ્રકરણ : 14</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 166: | Line 166: | ||
– હેલે : એથેમસ અને નેફેલીની પુત્રી. ‘હેલે’નો રચયિતા અજ્ઞાત છે. | – હેલે : એથેમસ અને નેફેલીની પુત્રી. ‘હેલે’નો રચયિતા અજ્ઞાત છે. | ||
પ્{{ | પ્{{Poem2Close}} | ||
<center> | <center>પ્રરકરણ : 15</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 179: | Line 179: | ||
– એકિલિસ : ટ્રોયના યુદ્ધમાં એક મુખ્ય ગ્રીક યોદ્ધો. | – એકિલિસ : ટ્રોયના યુદ્ધમાં એક મુખ્ય ગ્રીક યોદ્ધો. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 16</center> | <center>પ્રકરણ : 16</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 198: | Line 198: | ||
– ફિનેડેઈ : યુરુપિડિસની એક અનુપલબ્ધ કૃતિ. | – ફિનેડેઈ : યુરુપિડિસની એક અનુપલબ્ધ કૃતિ. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 17</center> | <center>પ્રકરણ : 17</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 207: | Line 207: | ||
– પોસેઈડોન : સમુદ્ર પર સત્તા ચલાવનાર એક દેવ. ગ્રીક પુરાણકથા અનુસાર ઝિયુસનો નાનો ભાઈ અને કેરોનોસનો પુત્ર. એપોલોની સાથે મળીને ટ્રોયની દીવાલની રચના એણે કરી હતી. ટ્રોયવાસીઓનો તે શત્રુ હતો. | – પોસેઈડોન : સમુદ્ર પર સત્તા ચલાવનાર એક દેવ. ગ્રીક પુરાણકથા અનુસાર ઝિયુસનો નાનો ભાઈ અને કેરોનોસનો પુત્ર. એપોલોની સાથે મળીને ટ્રોયની દીવાલની રચના એણે કરી હતી. ટ્રોયવાસીઓનો તે શત્રુ હતો. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 18</center> | <center>પ્રકરણ : 18</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 228: | Line 228: | ||
– સિસિફસ : કોરિન્થનો રાજા. ધૂર્તતા માટે જાણીતો હતો. | – સિસિફસ : કોરિન્થનો રાજા. ધૂર્તતા માટે જાણીતો હતો. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 19</center> | <center>પ્રકરણ : 19</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– પ્રોટાગોરસ : ગ્રીક તત્ત્વવેત્તા. ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં થઈ ગયો. એણે ઈશ્વરી સત્તાનો ઇન્કાર કર્યો હતો; અને કહ્યું હતું કે બધું જ્ઞાન માનવસાપેક્ષ છે. આને કારણે એનો ગ્રંથ એક સભામાં બાળી મૂકવામાં આવ્યો અને એને દેશનિકાલ કરવામાં આવ્યો. | – પ્રોટાગોરસ : ગ્રીક તત્ત્વવેત્તા. ઈ.સ. પૂર્વે પાંચમી સદીમાં થઈ ગયો. એણે ઈશ્વરી સત્તાનો ઇન્કાર કર્યો હતો; અને કહ્યું હતું કે બધું જ્ઞાન માનવસાપેક્ષ છે. આને કારણે એનો ગ્રંથ એક સભામાં બાળી મૂકવામાં આવ્યો અને એને દેશનિકાલ કરવામાં આવ્યો. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 20</center> | <center>પ્રકરણ : 20</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 240: | Line 240: | ||
– ‘માનવીની વ્યાખ્યા’ – મૂળ ગ્રીક વ્યાખ્યાનું ટ્વીનિંગે કરેલું ભાષાન્તર આ પ્રમાણે છે : ‘A terrestrial animal with two feet.’ આમાં ક્રિયાપદ નથી. | – ‘માનવીની વ્યાખ્યા’ – મૂળ ગ્રીક વ્યાખ્યાનું ટ્વીનિંગે કરેલું ભાષાન્તર આ પ્રમાણે છે : ‘A terrestrial animal with two feet.’ આમાં ક્રિયાપદ નથી. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 21</center> | <center>પ્રકરણ : 21</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
– એરિસ : ગ્રીકોનો યુદ્ધદેવતા. | – એરિસ : ગ્રીકોનો યુદ્ધદેવતા. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 22</center> | <center>પ્રકરણ : 22</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 254: | Line 254: | ||
– એરિફ્રેડિસ : માહિતી ઉપલબ્ધ નથી. | – એરિફ્રેડિસ : માહિતી ઉપલબ્ધ નથી. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 24 | <center>પ્રકરણ : 24 | ||
Line 262: | Line 262: | ||
– હેક્ટર : ‘ઇલિયડ’માં પ્રાયમના પુત્રોમાંનો એક અને ઉત્તમ યોદ્ધો. એકિલિસે એનો વધ કર્યો હતો. | – હેક્ટર : ‘ઇલિયડ’માં પ્રાયમના પુત્રોમાંનો એક અને ઉત્તમ યોદ્ધો. એકિલિસે એનો વધ કર્યો હતો. | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 25</center> | <center>પ્રકરણ : 25</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
Line 305: | Line 305: | ||
9. જુઓ ‘મીડિયા.’ | 9. જુઓ ‘મીડિયા.’ | ||
{{ | {{Poem2Close}} | ||
<center>પ્રકરણ : 26</center> | <center>પ્રકરણ : 26</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} |
edits