આંગણું અને પરસાળ/સમયની સાથેસાથે: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 11: Line 11:
જેવી ભૂતકાળપરસ્તી હોય છે ને, એવી જ વળી ભવિષ્યપરસ્તી હોય છે! એ લોકો પણ વર્તમાનની ધરી છોડી દે છે. આપણા શેખચલ્લીજી એનું ઉત્તમ ને રસપ્રદ ઉદાહરણ છે – તુક્કાબાજ, તરંગી, ભ્રાન્ત આશાવાદી એવા શેખચલ્લીઓનો પાર નથી. ભવિષ્ય તરફ તર્કપૂર્વક, સજ્જતાથી જવાનું હોય છે; વર્તમાનની ધરી છોડ્યા વિના જવાનું હોય છે. ભવિષ્યવેત્તાઓ, કહેવાતા જ્યોતિષીઓનો રાફડો ફાટ્યો છે તે આવા લોલુપ આશાવાદીઓને લીધે; ખરેખર તો એ નિરાશાવાદીઓ છે, નિષ્ફળ છે માટે જ એમને ભવિષ્યમાં આશા છે, અશક્ય ફળની અપેક્ષા હોય છે એમને. વર્તમાનનું વહેણ છોડીને એ લોકો ભવિષ્યના મૃગજળ પાછળ ધસે છે. પાણી છોડીને રણમાં દોડી જનારને આપણને શું કહીશું?

એટલે સમય ખરેખર બળવાન છે. એ બળવાન પણ છે ને કંઈક શરારતી, અળવીતરો પણ છે. તમને નડે ય ખરો, કનડે-પજવે ય ખરો, તમારી મશ્કરી કરે. એનો લય ચૂકો તો તમને ઘડીકમાં બેવકૂફ બનાવી દે. સમયની સાથે દોસ્તી કરવી પડે –એને માલિક પણ નથી ગણવાનો, ને તમારો ગુલામ તો એ છે જ નહીં. સામૂહિક નૃત્યમાં સમય તાલનું રીધમનું કામ કરે છે. આપણાં  પગલાં, આપણાં સ્ટૅપ્સ અનાયાસ જ એને અનુસરશે. એનો જ આનંદ હોય છે – સમયની સાથેસાથે રહેવાનો.

{{Poem2Open}}
{{Poem2Close}}

{{right|૨૫.૭.૨૦૦૮}}
{{right|૨૫.૭.૨૦૦૮}}