ગામવટો/૧. ગામ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>૧. ગામ</big></big></center>
<center><big><big>'''૧. ગામ'''</big></big></center>
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્યારે તો ગામને ગજવામાં ઘાલીને ફરતા. કિશોરવયમાં તમારો ને મારો — છાક જ જુદો. ગામ તો ખરું પણ કેટલીય વ્યક્તિઓનેય જાણે ગજવામાં રાખતા — ઘણા ‘મોટા’ થયા કેડેય ‘તારા જેવા તો કેટલાય મારા ગજવામાં રાખું છું.’ એમ કહીને ‘રોલો’ પાડતા કે ‘રૉફ’ મારતા દેખાય છે. અહમ્ વિના જાણે કે માણસજાતને ફાવતું જ નથી. ખેર... ! આખો સંસાર ગજવામાં ઘાલીને, વનની વાટે બધું ખોઈ દઈને, તપમાં બેસી જનારા સાધુસંતોથી ગામ છૂટી જતું હશે. આપણે તો સૌ ગામઘેલા; આપણા રાષ્ટ્રપતિ ને વડાપ્રધાન પણ ! આપણું ઘડતર–ચણતર કરનારું ગામ એમ છોડ્યું છૂટતું નથી. અંદર તો એ વળગેલું જ રહે છે. આપણો અસલનો મલક જ ગામ. બા૨ ઘ૨નું હોય કે બારસો ઘરનું, સો માણસોનું હોય કે હજારેકની વસ્તીવાળું – માઢ – મેડીઓ – ખડકીઓવાળું હોય કે હારબદ્ધ ઘરોની વચ્ચે ફળિયાંવાળું ગામ હોય – જે હોય તે, પણ એનાથી ઉત્તમ જગા આપણે માટે જાણે કે જગતમાં અન્ય કશે નથી. મન તો ત્યાં જ ઠરે છે. શ્વાસ ત્યાં જ તો હેઠે બેસે છે. ડિગ્રીઓ અને પદો ગામમાં પેસતાં જ ખરી પડે – ને એનીસ્તો મજા હોય છે! ગામમાં પહોંચીએ ને તરત આપણે એની માટી જેવાં, માટીનાં મનેખ જેવાં થઈ જઈએ છીએ. અંદરથી તો તરત. ગામમાં તો બધું ચાલે. ચંપલ ના પહેરો ને પહેરણ ઉતારીને ગંજી પહેરીને ફળિયે ફળિયે ફરો... લેંઘા નીચે બૂટ પહેરીને ખેતરે જતા મોટાભાઈ જેવા થઈ જવાનું આપણનેય ગમે છે ગામમાં! શિષ્ટતા છોડીને થોડી વાર માટેય ગામડિયા થઈ જવાનું સારું લાગે છે – કવિ જયંત પાઠક કહે છે :

17,546

edits

Navigation menu