17,546
edits
(+1) |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
<center><big><big>૩. ફળિયું</big></big></center> | <center><big><big>'''૩. ફળિયું'''</big></big></center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ફળિયું. ત્યારે તો ફળિયાની પેલે પાર કોઈ જીવન હોવાનો ખ્યાલ જ નહીં મળે, જીવન પણ ફળિયાની સરહદોમાં અસીમતા અનુભવતું ડૂબી રહેતું, ત્યાં જ ઊછળતું, કૂદતું, ઊગતું, આથમતું – આજે એ ફળિયું કેટલું તો વેગળું વહી ગયું છે, જનમોની પેલે પાર રહી ગયું છે જાણે. ફળિયું શમણું. આંખો મીંચી લઉં તો દેખાય, આ રહ્યું એ ફળિયું. | ફળિયું. ત્યારે તો ફળિયાની પેલે પાર કોઈ જીવન હોવાનો ખ્યાલ જ નહીં મળે, જીવન પણ ફળિયાની સરહદોમાં અસીમતા અનુભવતું ડૂબી રહેતું, ત્યાં જ ઊછળતું, કૂદતું, ઊગતું, આથમતું – આજે એ ફળિયું કેટલું તો વેગળું વહી ગયું છે, જનમોની પેલે પાર રહી ગયું છે જાણે. ફળિયું શમણું. આંખો મીંચી લઉં તો દેખાય, આ રહ્યું એ ફળિયું. |
edits