17,542
edits
(Created page with "frameless|center   {{fine|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}

{{BookCover |cover_image = File:The Second Sexititle.jpg |title = The Second Sex  Simone de Beauvoir
{{color|red|'''ધ સેકન્ડ સેક્સ''...") |

Line 22: | Line 22: | ||
== લેખિકા પરિચય : == | == લેખિકા પરિચય : == | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સીમોં દ બુવા (૧૯૦૮-૧૯૮૬) ફ્રેંચ અસ્તિત્વવાદી ફિલોસોફર, લેખિકા, નારીવાદી ચિંતક છે. તેઓ અસ્તિત્વવાદી વિચારધારાનાં મુખ્ય પ્રવર્તક અને જ્યાઁ-પોલ-સાર્ત્રનાં નીકટનાં જીવનસાથી છે. The Second Sex જેવી તેમની અન્ય કૃતિઓની નારીવાદી થિયરીના આધુનિક વિકાસ ઉપર ઊંડો પ્રભાવ રહ્યો છે. નીતિશાસ્ત્ર, રાજકારણ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન જેવા વિવિધ વિષયો ઉપર તેમણે ઘણું લેખન કર્યું છે. ફીક્શન, નૉન-ફિક્શન, જીવનકથા-નિબંધ જેવા પ્રકારો પણ તેમણે ખેડ્યા છે. | સીમોં દ બુવા (૧૯૦૮-૧૯૮૬) ફ્રેંચ અસ્તિત્વવાદી ફિલોસોફર, લેખિકા, નારીવાદી ચિંતક છે. તેઓ અસ્તિત્વવાદી વિચારધારાનાં મુખ્ય પ્રવર્તક અને જ્યાઁ-પોલ-સાર્ત્રનાં નીકટનાં જીવનસાથી છે. The Second Sex જેવી તેમની અન્ય કૃતિઓની નારીવાદી થિયરીના આધુનિક વિકાસ ઉપર ઊંડો પ્રભાવ રહ્યો છે. નીતિશાસ્ત્ર, રાજકારણ, સાહિત્ય, તત્ત્વજ્ઞાન જેવા વિવિધ વિષયો ઉપર તેમણે ઘણું લેખન કર્યું છે. ફીક્શન, નૉન-ફિક્શન, જીવનકથા-નિબંધ જેવા પ્રકારો પણ તેમણે ખેડ્યા છે. |
edits