17,542
edits
(+1) |
(+1) |
||
Line 84: | Line 84: | ||
ઇશુની પ્રથમ સહસ્ત્રાબ્દીની પ્રારંભિક સદીઓમાંરોમનસામ્રાજ્યનીપૂર્વીયપાંખો-અને પછીથી, બાયઝેન્ટાઈનસામ્રાજ્યની–એ એક પ્રતિસ્પર્ધી ઝોનનું સર્જન કર્યું. આ બંને સામ્રાજ્યોએ, પાશ્ચાત્ય જગતમાં પોતાનું વર્ચસ્વ અને નેતૃત્વ સ્થાપવા, Arsacid અને Sasanianપર્શિયનવંશીયશાસકો સાથે ભારે યુદ્ધોમાંડ્યાં. ૬ઠ્ઠી સદી સુધીમાં પશ્ચિમ યુરોપ, રાજકીય ઉથલપાથલ, ધાંધલ-ધમાલના એક અંધકાર યુગમાં પ્રવેશ્યું. આથી વિપરીત, અરેબિયનદ્વીપકલ્પમાં, સબળ ધાર્મિક ઓળખધારી એક નવી સહયોગી સત્તાધરી સર્જાઈ. | ઇશુની પ્રથમ સહસ્ત્રાબ્દીની પ્રારંભિક સદીઓમાંરોમનસામ્રાજ્યનીપૂર્વીયપાંખો-અને પછીથી, બાયઝેન્ટાઈનસામ્રાજ્યની–એ એક પ્રતિસ્પર્ધી ઝોનનું સર્જન કર્યું. આ બંને સામ્રાજ્યોએ, પાશ્ચાત્ય જગતમાં પોતાનું વર્ચસ્વ અને નેતૃત્વ સ્થાપવા, Arsacid અને Sasanianપર્શિયનવંશીયશાસકો સાથે ભારે યુદ્ધોમાંડ્યાં. ૬ઠ્ઠી સદી સુધીમાં પશ્ચિમ યુરોપ, રાજકીય ઉથલપાથલ, ધાંધલ-ધમાલના એક અંધકાર યુગમાં પ્રવેશ્યું. આથી વિપરીત, અરેબિયનદ્વીપકલ્પમાં, સબળ ધાર્મિક ઓળખધારી એક નવી સહયોગી સત્તાધરી સર્જાઈ. | ||
૬૧૦ECમાં મક્કા પાસેની | ૬૧૦ECમાં મક્કા પાસેની Quraysh જાતિના મુહમ્મદ નામના વેપારીને કાંઈક દૈવી સંકેતો, ઈશ્વરીય જ્ઞાન પ્રાપ્ત થયું. તે માનવા લાગ્યો કે ભગવાને મને તેના દેવદૂત તરીકે પસંદ કર્યો છે. બહુઈશ્વરવાદી આરબ જગતમાં, મુહમ્મદ ‘ખુદા-અલ્લા-અબ્રાહમ સર્વશક્તિમાન એક જ છે.’ એવું કહેનાર એકલો પડી ગયો. પણ સમય જતાં, સમજાતાં તેનો ઉપદેશ અને સંદેશ પ્રસર્યો અને સ્વીકારાયો. ઇસ્લામના નેજા હેઠળ આરબો એક થયા અને તેમની એક સંગઠિત પ્રજા તરીકેની ઓળખ બની. આ ધર્મનો ફેલાવો થોડો તલવારને જોરે પણ થયો. મુહમ્મદ અને તેમના અનુયાયીઓ રણમેદાને વિજયી થયા અને તેમણે દક્ષિણ એરેબિયાની જાતિઓને ઇસ્લામ અપનાવવાની ફરજ પાડી. અને પછી એનાં પરિણામો સપાટી પર આવવા લાગ્યાં. હવે સીલ્કરોડ્સ મુસ્લિમોના પ્રભાવક્ષેત્રમાં આવવા લાગ્યા. | ||
લગભગ ૭૦૦ECની આસપાસ, ઇસ્લામ વિજય-વિસ્તાર દીવાલ પરનું લખાણ બની ગયો. | લગભગ ૭૦૦ECની આસપાસ, ઇસ્લામ વિજય-વિસ્તાર દીવાલ પરનું લખાણ બની ગયો. અગાઉનાં બાયઝેન્ટાઈન અને પર્શિયન સુપરપાવર સામ્રાજ્યોનાં આર્થિક કેન્દ્રોને આરબોએ જીતી લીધાં. અને પછી એ જૂની રાજસત્તાઓ ધીરે ધીરે નામશેષ થઈ ગઈ. પરિણામ સ્વરૂપે, મુસ્લિમો, આરબ પ્રદેશ અને ચીનને જોડતા માર્ગો, બંદરો, શહેરો, રણદ્વીપનાં ટાઉન્સના વિશાળ નેટવર્ક કબજે કરવા સમર્થ બની રહ્યા. આ પ્રદેશમાં વેપાર દ્વારા, રેશમ માર્ગો દ્વારા માલસમાન ખડકાતો ગયો અને તેઓ ધનવાન, સંપત્તિવાન બનતા ગયા. | ||
ધર્મની સાથે અથવા કહો કે પગલે પગલે કલા, વિજ્ઞાન, સંસ્કૃતિ, જીવનશૈલી પણ પ્રસરી. અને વેપાર દ્વારા સમગ્ર વિકાસનો એક નવો સુવર્ણયુગ મંડાયો. ચાઈનીઝ રેશમ, પોર્સેલીન જેવી લક્ઝરીઆઈટમ આ પ્રદેશમાં ઠલવાવાલાગી. તો પછી શિક્ષણ કેમ પાછળ રહે? શૈક્ષિણકપાઠ્યપુસ્તકો-જ્ઞાન-વિજ્ઞાન-સાહિત્ય પણ પધાર્યાં. મુસ્લિમ જગતે શિક્ષણને પણ મહત્ત્વ આપ્યું-ગણિત, ભૂગોળ, વિજ્ઞાન, ફિલસૂફી, ભાષાનો પણ વિકાસ થયો. આથી વિપરીત અંધકારયુગમાં જીવેલા યુરોપમાં બૌદ્ધિક વિકાસ જરા | ધર્મની સાથે અથવા કહો કે પગલે પગલે કલા, વિજ્ઞાન, સંસ્કૃતિ, જીવનશૈલી પણ પ્રસરી. અને વેપાર દ્વારા સમગ્ર વિકાસનો એક નવો સુવર્ણયુગ મંડાયો. ચાઈનીઝ રેશમ, પોર્સેલીન જેવી લક્ઝરીઆઈટમ આ પ્રદેશમાં ઠલવાવાલાગી. તો પછી શિક્ષણ કેમ પાછળ રહે? શૈક્ષિણકપાઠ્યપુસ્તકો-જ્ઞાન-વિજ્ઞાન-સાહિત્ય પણ પધાર્યાં. મુસ્લિમ જગતે શિક્ષણને પણ મહત્ત્વ આપ્યું-ગણિત, ભૂગોળ, વિજ્ઞાન, ફિલસૂફી, ભાષાનો પણ વિકાસ થયો. આથી વિપરીત અંધકારયુગમાં જીવેલા યુરોપમાં બૌદ્ધિક વિકાસ જરા પાછળ ઠેલાયો, કારણ કે ખ્રિસ્તી ચર્ચે તો વૈજ્ઞાનિક અભ્યાસો અને નૂતન જ્ઞાન જિજ્ઞાસાને કચડવાની વૃતિ-પ્રવૃત્તિ આદરી હતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 96: | Line 96: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મુસ્લિમ સામ્રાજ્ય નવી ઊંચાઈ સર કરતું ગયું તે દરમ્યાન ગુલામોની માંગ પણ ઘણી વધી.પૂર્વીયયુરોપમાંથી મોટા પ્રમાણમાં ગુલામો, વાઈકીંગ(દરિયાઈ ચાંચિયાઓ) દ્વારા મુસ્લિમ જગતમાં લાવવામાં આવ્યા. મૂળભૂત રીતે આ લોકોના જૂથને Slavsકહેવાતું, તેના પરથી Slave(ગુલામ) શબ્દ બન્યો છે. ગુલામોનો વેપાર વિકસવાનાં લાંબા ગાળાનાંપરિણામોપણ જગતે જોયાં. યુરોપમાં ઠલવાતીલક્ષ્મી દ્વારા તેમને હવે દવાઓ, મસાલાઓ જેવી અતિ ઈચ્છિત લક્ઝરીઆઈટેમ્સ આયાત કરવાની માંગ/ઈચ્છા ઊઠી. | મુસ્લિમ સામ્રાજ્ય નવી ઊંચાઈ સર કરતું ગયું તે દરમ્યાન ગુલામોની માંગ પણ ઘણી વધી.પૂર્વીયયુરોપમાંથી મોટા પ્રમાણમાં ગુલામો, વાઈકીંગ(દરિયાઈ ચાંચિયાઓ) દ્વારા મુસ્લિમ જગતમાં લાવવામાં આવ્યા. મૂળભૂત રીતે આ લોકોના જૂથને Slavsકહેવાતું, તેના પરથી Slave(ગુલામ) શબ્દ બન્યો છે. ગુલામોનો વેપાર વિકસવાનાં લાંબા ગાળાનાંપરિણામોપણ જગતે જોયાં. યુરોપમાં ઠલવાતીલક્ષ્મી દ્વારા તેમને હવે દવાઓ, મસાલાઓ જેવી અતિ ઈચ્છિત લક્ઝરીઆઈટેમ્સ આયાત કરવાની માંગ/ઈચ્છા ઊઠી. | ||
કીમતી પૂર્વીય પેદાશોની ડોમીનો ઈફેક્ટ યુરોપમાં તરત જ વર્તાવા લાગી. તેથી યુરોપીયનોએ પૂર્વ તરફ નજર દોડાવી અને તેમને સાંકળનારી ઈશુખ્રિસ્ત અને તેમની પાવન જન્મભૂમિની મુલાકાત લેવાની અને તેને જીતી લેવાની લાલસા જાગી. | |||
હવે | ખ્રિસ્તી સશસ્ત્ર યોદ્ધાઓ ધર્મયુદ્ધ માટે જેરુસલેમ પહોંચ્યા. અને 15 જુલાઈ, ૧૦૯૯એ જેરુસલેમનું પતન થયું. અને એકીઝાટકે એક નૂતન યુગ ઊભરી આવ્યો—પાશ્ચાત્ય યુરોપના પ્રભાવનો યુગ ! મુસ્લિમોએ ચાર સદી સુધી(પછી વધુ નહિ) જેરુસલેમને કબજામાં રાખ્યું હતું. પણ રસપ્રદ બાબત એ છે કે, ખ્રિસ્તી કબજેદારો સામેનો પ્રારંભિક વિરોધ સ્થાનિક અને મર્યાદિત જ રહ્યો. તેથી ક્રૂઝેડ્સ(ધર્મયુદ્ધો)નો ઉપયોગ યુરોપીયનોએવધુને વધુ સત્તા અને સંપત્તિ હાંસલ કરવાના સ્પ્રીંગબોર્ડ તરીકે કર્યાનું લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ધર્મયુદ્ધ, આજે આપણે જે અર્થમાં લઈએ છીએ, તે અર્થમાં ધર્મને માટેનાં યુદ્ધ હતાં જ નહિ, પણ વાસ્તવમાં એ ધર્મની કુસેવા હતી, અને આર્થિક-રાજકીય સમીકરણોવાળાં સમરાંગણો હતાં. | ||
હવે જયારે જેરુસલેમ ખ્રિસ્તીઓના હાથમાં આવ્યાથી ફરી એક વખત વ્યાપારનું સંતુલન શીફ્ટ થયું. યુરોપીયનોને નબળા પાડનાર જેરુસલેમનો એક જ મુદ્દો નહોતો. બારમી સદીના યુરોપની સામાજિક-આર્થિક પરિસ્થિતિને સુધારવામાં કોન્સ્ટન્ટીનોપલ અને એલેક્ઝાંડ્રિયા સાથેના વેપારનો પણ મોટો ફાળો છે. | |||
ખાસ કરીને, જીનિવા, પિઝા અને વેનિસનાંઇટલિનાં નગર-રાજ્યો પણ ફારઈસ્ટ સુધી વેપારમાં સંકળાયાં તેથી સમૃદ્ધ થયાં. | ખાસ કરીને, જીનિવા, પિઝા અને વેનિસનાંઇટલિનાં નગર-રાજ્યો પણ ફારઈસ્ટ સુધી વેપારમાં સંકળાયાં તેથી સમૃદ્ધ થયાં. | ||
Line 116: | Line 117: | ||
===(૫) યુરોપિયનોની સાહસિક સાગર સફરોએ આફ્રિકા, અમેરિકન પ્રદેશો અને એશિયા દ્વારા જગતને જોડી તો દીધું, પણ તેનાથી ભયાનક યાતનાઓ-પીડા પણ પ્રગટી. === | ===(૫) યુરોપિયનોની સાહસિક સાગર સફરોએ આફ્રિકા, અમેરિકન પ્રદેશો અને એશિયા દ્વારા જગતને જોડી તો દીધું, પણ તેનાથી ભયાનક યાતનાઓ-પીડા પણ પ્રગટી. === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બ્લેક ડેથ પ્લેગનો મરણાંક અભૂતપૂર્વ હતો, છતાં પ્લેગ પછીનું યુરોપ એક જુદી જ જગ્યા બની રહ્યું. તેની વસ્તીમાં ભારે નાટ્યાત્મક ઘટાડો તો થયો, પણ ત્યાર પછી કિસાનવર્ગ સશક્ત થયો અને સમૃદ્ધ વર્ગ નબળો પડ્યો. વ્યાજના દરો ઘટી ગયા, સંપત્તિ અથવા ધનનું સપ્રમાણ વિતરણ-વિસ્તરણ થયું. યુરોપના સામાજિક-આર્થિક પરિદૃશ્યને પલટી નાખનારાં આ બે પરિવર્તનોએઅર્થતંત્રને વેગ આપ્યો અને નવી ટેકનોલોજીના વિકાસને મદદ કરી...ખાસ કરીને મિલિટરી અને નેવલ(દરિયાઈ જહાજ)ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ થઈ. ૧૫મી સદી સુધીમાં, નવા દરિયાઈ માર્ગો શોધવાનીસાગરખેડૂસફરો થવા માંડી. આવી સાહસ સફરો માટે પોર્ટુગલ અને સ્પેનપોર્ટ ઓફ ડીપાર્ચર બની રહ્યા. આના ઘણા સમય પહેલાં, યુરોપિયનોએ કરેલાં નેવલએક્ષ્પીડીશન્સ આફ્રિકા, અમેરિકા અને એશિયા જઈ ચૂક્યા હતા. જેણે દુનિયા નાની બનાવી દીધી હતી. પોર્ટુગિઝો આ બાબતમાં પ્રારંભ કરવામાં પહેલા હતા. તેઓએ ઇસ્ટર્નએટલાંટિક અને પશ્ચિમ આફ્રિકાના કિનારે આગળ વધતાં વધતાંકેનરીઆઈલેન્ડ્સ, મડેરિયા અને અઝોર્સ જેવાં દ્વીપ સમૂહો શોધી કાઢ્યા. | |||
આ બધામાં, હિંદુસ્તાન તરફનો નવો દરિયાઈ માર્ગ શોધવા, ૧૯૪૨માં સ્પેનિશ ફ્લેગ હેઠળ નીકળેલો સાગર ખેડૂકોલંબસ ખૂબ પ્રખ્યાત થયો. અને એના મિશનમાં અમેરિકા વચ્ચે આવી ગયું. હિંદ આવવા નીકળેલકોલંબસ અમેરિકા જઈ ચડ્યો. ત્યાર પછી થોડા જ સમયમાં, ૧૯૪૭માં, બીજો પોર્ટુગિઝ સાગર માર્ગ સંશોધક-વાસ્કો ડી ગામા, કોલંબસ જેમાં નિષ્ફળ ગયો હતો તે હિંદ આવવાના સાગર માર્ગ શોધવામાં સફળ થયો. ૧૫૧૯માં, | આ બધામાં, હિંદુસ્તાન તરફનો નવો દરિયાઈ માર્ગ શોધવા, ૧૯૪૨માં સ્પેનિશ ફ્લેગ હેઠળ નીકળેલો સાગર ખેડૂકોલંબસ ખૂબ પ્રખ્યાત થયો. અને એના મિશનમાં અમેરિકા વચ્ચે આવી ગયું. હિંદ આવવા નીકળેલકોલંબસ અમેરિકા જઈ ચડ્યો. ત્યાર પછી થોડા જ સમયમાં, ૧૯૪૭માં, બીજો પોર્ટુગિઝ સાગર માર્ગ સંશોધક-વાસ્કો ડી ગામા, કોલંબસ જેમાં નિષ્ફળ ગયો હતો તે હિંદ આવવાના સાગર માર્ગ શોધવામાં સફળ થયો. ૧૫૧૯માં, ફર્ડીનાન્ડ મેગેલને પહેલીવાર સાગર માર્ગે પૃથ્વીની પ્રદક્ષિણા કરી. | ||
આ બધાં સાગર સાહસોને પરિણામે, યુરોપને કેંદ્રમાં રાખી નવા દરિયાઈ વેપાર માર્ગો શોધાયા-સ્થપાયા. આથી યુરોપને ઘણો ફાયદો થયો-અમેરિકાની સોના-ચાંદીનીખાણોમાંથી સંપત્તિ ખેંચી, ચીનથીપોર્સલીન અને સિલ્કની આયાત કરી, અને ખાસ મહત્ત્વનું તો એમનો આહાર ઝમકદાર બનાવનાર પીપર, તજ-લવિંગ-જાયફળ જેવા કીમતી મરી મસાલા એશિયાથી લાવી શક્યા. જો કે યુરોપના આ આર્થિક વિકાસ અને સંપન્નતાની બીજી કાળી બાજુ એ પણ રહી કે તેને કારણે બાકીની દુનિયાને ઘણું સહન કરવું પડ્યું. | આ બધાં સાગર સાહસોને પરિણામે, યુરોપને કેંદ્રમાં રાખી નવા દરિયાઈ વેપાર માર્ગો શોધાયા-સ્થપાયા. આથી યુરોપને ઘણો ફાયદો થયો-અમેરિકાની સોના-ચાંદીનીખાણોમાંથી સંપત્તિ ખેંચી, ચીનથીપોર્સલીન અને સિલ્કની આયાત કરી, અને ખાસ મહત્ત્વનું તો એમનો આહાર ઝમકદાર બનાવનાર પીપર, તજ-લવિંગ-જાયફળ જેવા કીમતી મરી મસાલા એશિયાથી લાવી શક્યા. જો કે યુરોપના આ આર્થિક વિકાસ અને સંપન્નતાની બીજી કાળી બાજુ એ પણ રહી કે તેને કારણે બાકીની દુનિયાને ઘણું સહન કરવું પડ્યું. | ||
મેસોઅમેરિકાનું શક્તિશાળી એમેઝોન સામ્રાજ્ય પતન પામ્યું, સ્પેનિશ વિજયવીરોએ ત્યાંના મૂળ સ્થાનિકોને મારી નાખ્યા. એ બિચારા દેશી રેડઈંડિયનો માત્ર તલવાર/શસ્ત્રોથી જ ન મરાયા, પણ યુરોપીયનસૈન્યો શીતળા, ઓરી-અછબડા જેવા ચેપીરોગો પણ ત્યાં લેતા ગયા, જેની સ્થાનિકો પાસે કોઈ પ્રતિકારક ઉપચાર-દવા નહોતી, એટલે બિચ્ચારા | મેસોઅમેરિકાનું શક્તિશાળી એમેઝોન સામ્રાજ્ય પતન પામ્યું, સ્પેનિશ વિજયવીરોએ ત્યાંના મૂળ સ્થાનિકોને મારી નાખ્યા. એ બિચારા દેશી રેડઈંડિયનો માત્ર તલવાર/શસ્ત્રોથી જ ન મરાયા, પણ યુરોપીયનસૈન્યો શીતળા, ઓરી-અછબડા જેવા ચેપીરોગો પણ ત્યાં લેતા ગયા, જેની સ્થાનિકો પાસે કોઈ પ્રતિકારક ઉપચાર-દવા નહોતી, એટલે બિચ્ચારા રોગના ખપ્પરમાં હોમાયા. | ||
આ યુરોપિયનોએ બીજી એક અત્યંત | આ યુરોપિયનોએ બીજી એક અત્યંત અમાનવીય ઘૃણાસ્પદ બાબત આ યુગમાં કરી, તે હતો : વિશ્વમાં ગુલામોનો વેપાર ! અમેરિકાના વિશાળ ખેતરોમાં અને રસ્તા નિર્માણ કે કારખાનામાં કામ કરવા જરૂરી શ્રમશક્તિ માટે આફ્રિકન હબસીઓને જહાજોનાં ભંડકિયામાં ઘેટાં-બકરાંની જેમ ભરી તેમને ગુલામી પ્રથામાં ધકેલ્યા, કેટલું બધું અમાનવીય! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
===(૬) નવા વ્યાપારમાર્ગોએ નવાં આર્થિક સામ્રાજ્યો સર્જ્યાં, તેમ વિવિધ યુરોપીય સત્તાઓ એક પછી એક પ્રકાશમાં આવતી ગઈ. === | ===(૬) નવા વ્યાપારમાર્ગોએ નવાં આર્થિક સામ્રાજ્યો સર્જ્યાં, તેમ વિવિધ યુરોપીય સત્તાઓ એક પછી એક પ્રકાશમાં આવતી ગઈ. === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
યુરોપીયન સાગરખેડૂઓનાં સાહસોને સાભાર સલામ કરવી ઘટે કારણ કે તેમના લીધે યુરોપ વિશ્વના કેન્દ્રસ્થાને વીરાજ્યું. | |||
ઇ.સ.૧૫૦૦ સુધીમાં, યુરોપ ખંડની શક્તિશાળી રાજ્યસત્તાઓ તરીકે પોર્ટુગલ અને સ્પેન ઉદય પામ્યા. પણ તેમનું શાસન અલ્પકાલીન રહ્યું. ૧૬મી સદીમાં ઉત્તર યુરોપ વધુ પ્રગતિ અને પ્રકાશમાંપાંગર્યું. | ઇ.સ.૧૫૦૦ સુધીમાં, યુરોપ ખંડની શક્તિશાળી રાજ્યસત્તાઓ તરીકે પોર્ટુગલ અને સ્પેન ઉદય પામ્યા. પણ તેમનું શાસન અલ્પકાલીન રહ્યું. ૧૬મી સદીમાં ઉત્તર યુરોપ વધુ પ્રગતિ અને પ્રકાશમાંપાંગર્યું. | ||
ઇંગ્લેન્ડનાદક્ષિણનાપાડોશીઓ દરિયો ખેડવાનીસર્યા તેમ ઇંગ્લેન્ડ પોતે પણ નિષ્ક્રિય ન રહ્યું. અંગ્રેજોએ પણ નવાં વેપાર સંબંધો બાંધવા, બધી દિશાઓમાં તેના સાહસિકોનેસરકાવ્યા. ૧૬મી સદીના અંત સુધીમાં તો એણે શ્રેણીબદ્ધ વેપાર કંપનીઓ સ્થાયી, અને તેમને દરેકને જે તે દેશ-પ્રદેશમાં વેપાર કરવાનો એકાધિકાર આપ્યો. ધ લેવન્ટ કંપની, ધ ટર્કી કંપની, (હિંદ આવેલી)ઇસ્ટ ઇંડિયા કંપની | ઇંગ્લેન્ડનાદક્ષિણનાપાડોશીઓ દરિયો ખેડવાનીસર્યા તેમ ઇંગ્લેન્ડ પોતે પણ નિષ્ક્રિય ન રહ્યું. અંગ્રેજોએ પણ નવાં વેપાર સંબંધો બાંધવા, બધી દિશાઓમાં તેના સાહસિકોનેસરકાવ્યા. ૧૬મી સદીના અંત સુધીમાં તો એણે શ્રેણીબદ્ધ વેપાર કંપનીઓ સ્થાયી, અને તેમને દરેકને જે તે દેશ-પ્રદેશમાં વેપાર કરવાનો એકાધિકાર આપ્યો. ધ લેવન્ટ કંપની, ધ ટર્કી કંપની, (હિંદ આવેલી)ઇસ્ટ ઇંડિયા કંપની વગેરે ઇંગ્લેન્ડના અતિસફળ વેપારી થાણા તરીકે વિકસી. | ||
તો વળી, ડચ લોકો પણ પાછળ ન રહ્યા. તેમણે પણ એવી જ કંપનીઓ ઊભી કરી, તેમાંની ખૂબ પ્રખ્યાત થઈ-ઇસ્ટઈંડીઝ કંપની અને વેસ્ટઈંડીઝ કંપની... આમ કરવામાં, ડચ લોકોએ આધુનિક કોર્પોરેશનનો ખ્યાલ શોધી કાઢ્યો, જે દ્વારા કોર્પોરેશનના અનેક રોકાણકારો પાસેથી ફંડ ભેગું કરી શકાય અને તેમની વચ્ચે ધંધાનું રીસ્ક(જોખમ)પણ, વહેંચી શકાય આવો કન્સેપ્ટ તેમણે વિકસાવ્યો. | તો વળી, ડચ લોકો પણ પાછળ ન રહ્યા. તેમણે પણ એવી જ કંપનીઓ ઊભી કરી, તેમાંની ખૂબ પ્રખ્યાત થઈ-ઇસ્ટઈંડીઝ કંપની અને વેસ્ટઈંડીઝ કંપની... આમ કરવામાં, ડચ લોકોએ આધુનિક કોર્પોરેશનનો ખ્યાલ શોધી કાઢ્યો, જે દ્વારા કોર્પોરેશનના અનેક રોકાણકારો પાસેથી ફંડ ભેગું કરી શકાય અને તેમની વચ્ચે ધંધાનું રીસ્ક(જોખમ)પણ, વહેંચી શકાય આવો કન્સેપ્ટ તેમણે વિકસાવ્યો. | ||
Line 144: | Line 145: | ||
===(૭) ૨૦મી સદીના ઉદય કાળે, પર્શિયન ખનિજ તેલ ભંડારો માટે, પશ્ચિમનાસત્તાશાસકોએ લાઈન લગાવી દીધી. === | ===(૭) ૨૦મી સદીના ઉદય કાળે, પર્શિયન ખનિજ તેલ ભંડારો માટે, પશ્ચિમનાસત્તાશાસકોએ લાઈન લગાવી દીધી. === | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પર્શિયાનાપેટાળમાં વિશાળ તેલ ભંડારો આવેલા છે એવું ઘણા લાંબા સમયથી જગત જાણતું હતું. પરંતુ ઇ.સ. ૧૯૦૦ પહેલાં કોઈ દેશે આ કાળા સોના(ખનિજતેલ), તેની દરકાર કરી નહોતી. બ્રિટનના વિલિયમનોક્ષ ડી | પર્શિયાનાપેટાળમાં વિશાળ તેલ ભંડારો આવેલા છે એવું ઘણા લાંબા સમયથી જગત જાણતું હતું. પરંતુ ઇ.સ. ૧૯૦૦ પહેલાં કોઈ દેશે આ કાળા સોના(ખનિજતેલ), તેની દરકાર કરી નહોતી. બ્રિટનના વિલિયમનોક્ષ ડી આર્સીએ પર્શિયાના શાહને મનાવ્યા કે ખનિજતેલ સુધી તેમને પહોંચવા દે. | ||
૧૯૦૧માં, પર્શિયન શાહ મોઝફ્ફરઅદ્-દીન શાહ કજારે, નોક્ષ ડી આર્સી જોડે એવા કરાર પર સહી કરી કે તે ૬૦ વર્ષ સુધી | ૧૯૦૧માં, પર્શિયન શાહ મોઝફ્ફરઅદ્-દીન શાહ કજારે, નોક્ષ ડી આર્સી જોડે એવા કરાર પર સહી કરી કે તે ૬૦ વર્ષ સુધી પર્શિયાનો નેચરલ ગેસ અને પેટ્રોલિયમ લઈ શકે અને તેના બદલામાં શાહને ૨૦ હજાર પાઉન્ડ કેશ અને બીજા ૨૦ હજાર પાઉન્ડના નવી સ્થાપેલી કંપનીના શેર મળે. તદુપરાંત, દર વર્ષે તેના નફાનો ૧૬% હિસ્સો મળતો રહે. આ કરાર Knox D’Arcy Concession તરીકે ઓળખાય છે. | ||
જોકે શાહના પક્ષે તો આ જુગાર જ હતો, અને શાહ તે હારી ગયા. તેના કરતાં બ્રિટિશરોને ખૂબ ઘણો લાભ થયો. પણ આ કન્સેશન કરાર ૨૦મી સદીનો એક બહુમૂલ્ય દસ્તાવેજ બની રહ્યો. શાહના આવા ખોટા નિર્ણયે, ૮૦ વર્ષ પછી, | જોકે શાહના પક્ષે તો આ જુગાર જ હતો, અને શાહ તે હારી ગયા. તેના કરતાં બ્રિટિશરોને ખૂબ ઘણો લાભ થયો. પણ આ કન્સેશન કરાર ૨૦મી સદીનો એક બહુમૂલ્ય દસ્તાવેજ બની રહ્યો. શાહના આવા ખોટા નિર્ણયે, ૮૦ વર્ષ પછી, પર્શિયન રાજાશાહીના પતનનાં બીજ વાવ્યાં. | ||
દુનિયાના મહાસાગરોમાંતરતાં–ફરતાંજહાજોને તેલ તો જોઈએ જ, તેથી ખનિજતેલની માંગ ઝડપથી વધતી ગઈ. ડી આર્સી કંપનીનો ધંધો તો આથી મલ્ટીબિલિયનડૉલરનો બની રહ્યો. ૧૯૧૪માં, બ્રિટિશ સરકારે આ કંપનીમાં ૫૧% ભાગ પ્રાપ્ત કર્યો. અને થોડા દાયકાઓમાં તે બ્રિટિશ પેટ્રોલિયમ(BP)કંપની બની ગઈ. | દુનિયાના મહાસાગરોમાંતરતાં–ફરતાંજહાજોને તેલ તો જોઈએ જ, તેથી ખનિજતેલની માંગ ઝડપથી વધતી ગઈ. ડી આર્સી કંપનીનો ધંધો તો આથી મલ્ટીબિલિયનડૉલરનો બની રહ્યો. ૧૯૧૪માં, બ્રિટિશ સરકારે આ કંપનીમાં ૫૧% ભાગ પ્રાપ્ત કર્યો. અને થોડા દાયકાઓમાં તે બ્રિટિશ પેટ્રોલિયમ(BP)કંપની બની ગઈ. | ||
પર્શિયાનું તેલ શોષીને બ્રિટન તો તગડું થવા માંડ્યું જેના બદલામાં પર્શિયન પ્રજાને ભાગ્યે જ કંઈ હાથ લાગ્યું, તેથી શાહનું રાજકીય વજન અને લોકપ્રિયતા તળિયે બેઠાં. | પર્શિયાનું તેલ શોષીને બ્રિટન તો તગડું થવા માંડ્યું જેના બદલામાં પર્શિયન પ્રજાને ભાગ્યે જ કંઈ હાથ લાગ્યું, તેથી શાહનું રાજકીય વજન અને લોકપ્રિયતા તળિયે બેઠાં. ઇંગ્લેન્ડના ગોરાઓ વિરુદ્ધ પ્રજા જુવાળ વધતો ગયો અને લાગ્યું કે બ્રિટિશરોને તો હવે અટકાવવા માટે કાંઈક કરવું જ પડશે. અને તેથી, ૧૯૨૦માં, બ્રિટિશરોની વ્યથા-વ્યગ્રતા વધારતી ઘટના બની. અમેરિકાની ‘સ્ટેન્ડર્ડ ઓઈલ’ નામની એક ઓઈલ કંપનીને ઉત્તર પર્શિયામાંથી તેલ લેવાનો ૫૦ વર્ષનો કોન્ટ્રાક્ટા અપાયો. આ ઉત્તર ભાગમાં Knox D’Arcyએ એપ્લાય કર્યું નહોતું. | ||
પર્શિયનોને આશા હતી કે અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ આ પ્રદેશમાં બ્રિટિશ | પર્શિયનોને આશા હતી કે અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ આ પ્રદેશમાં બ્રિટિશ પ્રભુત્વને પડકારશે, પણ એવું કાંઈ થયું નહિ. ઉલટાનું, અમેરિકનો તો પર્શિયાનું તેલ ચૂસવામાં બ્રિટિશરો કરતાં સવાયા નીકળ્યા, એવું એક પર્શિયન પ્રતિનિધિએ નોંધ્યું છે. | ||
આ પ્રદેશ તો હજાર વર્ષથી રેશમ-માર્ગો દ્વારા વેપારનું કેન્દ્ર હતો. તેને માટે હવે શરમને અપમાનજનક સ્થિતિ આવી પડી. તેલની પાઈપલાઈનોએ પાશ્ચાત્ય જગતમાં સમૃદ્ધિ વહાવી જેના બદલામાં પર્શિયનોને ખાસ કાંઈ ના મળ્યું. તેમના શાહે તેલ કૂવાઓ લોભિયાઓ માટે ખુલ્લા મૂકી દીધા. | આ પ્રદેશ તો હજાર વર્ષથી રેશમ-માર્ગો દ્વારા વેપારનું કેન્દ્ર હતો. તેને માટે હવે શરમને અપમાનજનક સ્થિતિ આવી પડી. તેલની પાઈપલાઈનોએ પાશ્ચાત્ય જગતમાં સમૃદ્ધિ વહાવી જેના બદલામાં પર્શિયનોને ખાસ કાંઈ ના મળ્યું. તેમના શાહે તેલ કૂવાઓ લોભિયાઓ માટે ખુલ્લા મૂકી દીધા. | ||
Line 161: | Line 162: | ||
=== (૮) હિટલરે દક્ષિણ રશિયાની ફળદ્રુપ ભૂમિ જીતી લેવા પ્રયાસ કર્યો, પરંતુ તેની નીચી ઉત્પાદકતાને લીધે મોટી કત્લેઆમ સર્જાઈ. === | === (૮) હિટલરે દક્ષિણ રશિયાની ફળદ્રુપ ભૂમિ જીતી લેવા પ્રયાસ કર્યો, પરંતુ તેની નીચી ઉત્પાદકતાને લીધે મોટી કત્લેઆમ સર્જાઈ. === | ||
{{Poem2Open}}ઑગસ્ટ ૧૯૩૯માં, નાઝી જર્મની અને સોવિયેટ યુનિયન(રશિયા)વચ્ચે બિનઆક્રમણ સંધિ થઈ. પરંતુ એ કરારમાં એક પાયાનું રહસ્ય છૂપું હતું : હિટલર અને સ્ટાલિને એવું નક્કી કરેલું કે પોલેન્ડ, જર્મની અને રશિયા વચ્ચે વહેંચાઇ જશે. અને તેથી ૧ સપ્ટેમ્બર, ૧૯૩૯ના રોજ જર્મન Wehrmachtએ તેના પૂર્વીયપાડોશી ઉપર આક્રમણ કર્યું, જયારે રશિયાએ એ દરમ્યાન કશું ના કર્યું. પરંતુ હિટલરે પણ પોતાની પાસે કંઈક છૂપાવ્યું હતું, તેની પણ કંઈક ગુપ્ત ગણતરીઓ હતી કે તે દક્ષિણ-પૂર્વીય યુરોપમાં રેશમમાર્ગો સુધી પહોંચી જશે. આથી નાઝી જર્મનીનેજોઈતા ઘઉં અને ખનિજ તેલનાપુરવઠા મળી રહે- અને ખાસ તો-એક આંતરખંડીય યુદ્ધ છેડાઈ શકે. સ્ટાલિનને તો ખ્યાલ જ ન આવ્યો કે હિટલરના મનમાં આવું ચાલતું હશે. તેને પૂરી ચાલબાજીયુક્ત ગોઠવાયેલી પરિસ્થિતિનો અંદાજ ન આવ્યો. | {{Poem2Open}}ઑગસ્ટ ૧૯૩૯માં, નાઝી જર્મની અને સોવિયેટ યુનિયન(રશિયા)વચ્ચે બિનઆક્રમણ સંધિ થઈ. પરંતુ એ કરારમાં એક પાયાનું રહસ્ય છૂપું હતું : હિટલર અને સ્ટાલિને એવું નક્કી કરેલું કે પોલેન્ડ, જર્મની અને રશિયા વચ્ચે વહેંચાઇ જશે. અને તેથી ૧ સપ્ટેમ્બર, ૧૯૩૯ના રોજ જર્મન Wehrmachtએ તેના પૂર્વીયપાડોશી ઉપર આક્રમણ કર્યું, જયારે રશિયાએ એ દરમ્યાન કશું ના કર્યું. પરંતુ હિટલરે પણ પોતાની પાસે કંઈક છૂપાવ્યું હતું, તેની પણ કંઈક ગુપ્ત ગણતરીઓ હતી કે તે દક્ષિણ-પૂર્વીય યુરોપમાં રેશમમાર્ગો સુધી પહોંચી જશે. આથી નાઝી જર્મનીનેજોઈતા ઘઉં અને ખનિજ તેલનાપુરવઠા મળી રહે- અને ખાસ તો-એક આંતરખંડીય યુદ્ધ છેડાઈ શકે. સ્ટાલિનને તો ખ્યાલ જ ન આવ્યો કે હિટલરના મનમાં આવું ચાલતું હશે. તેને પૂરી ચાલબાજીયુક્ત ગોઠવાયેલી પરિસ્થિતિનો અંદાજ ન આવ્યો. | ||
તેમ છતાં, આવા આદર્શવાદી શત્રુઓ વચ્ચેનો કરાર કદીટકવાનો નથી એવું સ્ટાલિન અને હીટલર બંને અંદરખાને સમજતા હતા. તોયે જર્મનીએ તરત જ અનપેક્ષિત રીતે હુમલો કરી દીધો ત્યારે સ્ટાલિન ઊંઘતા ઝડપાયા. હીટલરે સોવિયેત યુનિયન પોતાની સેના વાળી અને ૨૨ જૂન, ૧૯૪૧ની પરોઢે તેની લશ્કરી ટૂકડીઓએ રશિયન સરહદ ઓળંગી. આ સવારનો સમય આવું કરવા માટે જરા વિચિત્ર લાગે, પણ જર્મનીનીએ ગુપ્ત ચાલ હતી.તેમણે પશ્ચિમમાં ફ્રાન્સ ઉપર હુમલો કરી ઓલરેડી કબજો કરી લીધો હતો, અને હવે પૂર્વ તરફ બીજી સરહદે ખેલવાનું ને તેને ખોલવાનુંલશ્કરી કૃત્ય પાગલપન જણાતું હતું. પણ હિટલરનું લક્ષ્ય બિલકુલ સીધું હતું- દક્ષિણ રશિયાનાં ઘઉં પકવતાં ફળદ્રુપ મેદાનો ! અને Reichની વસ્તી તથા સૈનિકોને અનાજ પૂરું પાડવા યુક્રેનનો ઉપયોગ થઈ શકે તેવી હિટલરની ચાલ હતી. આથી રશિયાને મળતો અનાજ પૂરવઠો અટકી જાય, અને રશિયનો ભૂખે મરે એવી તેની ગણતરી. | |||
શરૂમાં તો જર્મનોની આગેકૂચ વણથંભી રહી. પરંતુ કુદરત પાઠ ભણાવે છે કુકર્મ કરનારને ! એ ન્યાયે, અતિશય ઠંડાગાર રશિયન શિયાળા-બર્ફીલા ક્ષેત્રની સામે હિટલર સેના ઘૂંટણિયે પડી ગઈ. અધૂરામાં પૂરું, તેની પૂરવઠા લાઈન પણ નબળી પડતી ગઈ. બરફનાં તોફાનોમાં લશ્કરી સરંજામ અને અન્ન તથા અન્ય પૂરવઠા કેવી રીતે પહોંચે? વળી ઓર એક ગણતરી ઊંધી પડી કે એ રશિયા અને યુક્રેનની ભૂમિમાં અપેક્ષા મુજબના મબલખ ઘઉં પાકતા નહોતા. તો પછી આટલી ભારે લશ્કરી મથામણનો મતલબ શી રહે? આથી નાઝીઓએ તેમના એન્ટી-સેમીટીકએજન્ડાને આગળ વધારવા માટે અછતનું બહાનું કાઢ્યું. એડોલ્ફએઇશમાન–Final Solutionના ઘડનારે જાહેર કરી દીધું કે ‘બધા યહૂદીઓને હવે વધુ વખત ખવડાવી શકાય તેટલો પૂરવઠો નથી.’ હા, એટલું જરૂર કે નાઝીઓએ યહૂદીઓને છાવણીઓમાં પહેલેથી ભેગા કરી રાખ્યા હતા-તેમના સામૂહિક સંહાર માટે ! લેખક નોંધે છે કે અપેક્ષિત અન્ન પૂરવઠાનો અભાવ એ ક્રૂર કત્લેઆમ તરફ દોરી ગયો. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits