War and Peace: Difference between revisions

Jump to navigation Jump to search
2,404 bytes removed ,  16:01, 6 November 2023
()
()
Line 159: Line 159:
નવલકથામાં વર્ણવેલા અને ચૂંટેલા ઐતિહાસિક પ્રસંગો, ઘટનાઓ અંગે લેખકે ઝીણવટભર્યું રિસર્ચ કર્યું છે, જેનાથી વાચકને નેપોલિયન યુગ અને રશિયન ભદ્રવર્ગીયનાં ચિત્રણ ચોકસાઈભર્યાં લાગે છે.
નવલકથામાં વર્ણવેલા અને ચૂંટેલા ઐતિહાસિક પ્રસંગો, ઘટનાઓ અંગે લેખકે ઝીણવટભર્યું રિસર્ચ કર્યું છે, જેનાથી વાચકને નેપોલિયન યુગ અને રશિયન ભદ્રવર્ગીયનાં ચિત્રણ ચોકસાઈભર્યાં લાગે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
== <span style="color: red">ચાવીરૂપ મુદ્દાઓ : </span>==
{{Poem2Open}}
'''(૧) ઐતિહાસિક મહાકાવ્ય જેવી નવલકથા :'''
૧૮૧૨માં રશિયા ઉપરના ફ્રાન્સના નેપોલિયનિક યુદ્ધની પાશ્વાદ્ ભૂમિકામાં આ નવલકથાનું સેટીંગ રચાયું છે. રશિયાનાં ઉચ્ચવર્ગીય પરિવારોનાં જીવન, તેમનાં પાત્રોનાં ભાગ્ય, આંતર સંબંધો ઉપર પ્રકાશ પાડે છે.
'''(૨) પાત્રોનો જીવનવિકાસ :'''
ટોલ્સટૉયની નવલકથાઓ તેનાં પાત્રોના ઊંચા જીવનવિકાસ માટે જાણીતી છે. એનાં પાત્રોનું ચરિત્રચિત્રણ સંકુલ અને વાસ્તવિક રીતે થયેલું છે, એમનાં માનસ, વિચારો અને લાગણીઓ પણ ઊંડાણથી દર્શાવાયાં છે.
'''(૩) વિષયવસ્તુઓ :'''
યુદ્ધની નિરર્થકતા, સત્તાનાં લક્ષણો, પ્રેમ, ક્ષમા, મૈત્રી, સમયપ્રવાહ જેવાં વિવિધ વસ્તુબીજો અહીં વિકસાવ્યાં છે. માણસની પસંદગીની સ્વતંત્રતા, free will, અને નિર્ણયાત્મકતા અંગે તાત્ત્વિક પ્રશ્નો પણ અહીં ઉપસાવ્યા છે.
'''(૪) ઐતિહાસિક ચોકસાઈ :'''
નવલકથામાં વર્ણવેલા અને ચૂંટેલા ઐતિહાસિક પ્રસંગો, ઘટનાઓ અંગે લેખકે ઝીણવટભર્યું રિસર્ચ કર્યું છે, જેનાથી વાચકને નેપોલિયન યુગ અને રશિયન ભદ્રવર્ગીયનાં ચિત્રણ ચોકસાઈભર્યાં લાગે છે.
{{Poem2Close}}

== <span style="color: red">અવતરણો : </span>==
== <span style="color: red">અવતરણો : </span>==

Navigation menu