18,249
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિદાય|}} <poem> <center>(શિખરિણી)</center> ખર્યું ના ત્યાં આંસુ, વદન હસ્તે હસ્ત હસ્ત ગ્રહિયા, જવાના ઘોંઘાટે નયન રડવું યે વિસરિયું, થવાના ખ્યાલોમાં ક્ષણ ભર મને ના ઉતરિયું, ડર્યું ના હૈયું, સૌ...") |
(પ્રૂફ) |
||
Line 5: | Line 5: | ||
<center>(શિખરિણી)</center> | <center>(શિખરિણી)</center> | ||
ખર્યું ના ત્યાં આંસુ, વદન | ખર્યું ના ત્યાં આંસુ, વદન હસતે હસ્ત ગ્રહિયા, | ||
જવાના ઘોંઘાટે નયન રડવું યે વિસરિયું, | જવાના ઘોંઘાટે નયન રડવું યે વિસરિયું, | ||
થવાના ખ્યાલોમાં ક્ષણ ભર મને ના ઉતરિયું, | થવાના ખ્યાલોમાં ક્ષણ ભર મને ના ઉતરિયું, | ||
Line 13: | Line 13: | ||
રવે ગેબી રોવે, સ્મરણ સઘળાં જીવિત થતાં, | રવે ગેબી રોવે, સ્મરણ સઘળાં જીવિત થતાં, | ||
ઉઠે સૂતાં સ્વપ્નો, નિરજિવ છબીઓ વદી પડે, | ઉઠે સૂતાં સ્વપ્નો, નિરજિવ છબીઓ વદી પડે, | ||
રુઠે પાદે પાદે ભવન સઘળું સો | રુઠે પાદે પાદે ભવન સઘળું સો દૃગ વડે. | ||
ગયા સંગી ! વાહ્યા સમયસરિતાએ ઉદધિમાં, | ગયા સંગી ! વાહ્યા સમયસરિતાએ ઉદધિમાં, | ||
સર્યા ઓ ! ઓ ! ધોળા સઢ ક્ષિતિજ કેરી અવધિમાં, | સર્યા ઓ ! ઓ ! ધોળા સઢ ક્ષિતિજ કેરી અવધિમાં, ૧૦ | ||
ભરી એ નૌકાઓ પવનસહચારે ઉપડશે, | ભરી એ નૌકાઓ પવનસહચારે ઉપડશે, | ||
હરિ, સૂકી, ગાઢી, નિરજન જમીને રવડશે. | હરિ, સૂકી, ગાઢી, નિરજન જમીને રવડશે. | ||
પછી સૌ | પછી સૌ ખેડંતા સફર જળની કે વનતણી, | ||
મળીશું કો દી કે જલધિતણી થાશું જલકણી? | મળીશું કો દી કે જલધિતણી થાશું જલકણી? | ||
(મે, ૧૯૨૯) | (મે, ૧૯૨૯) |