17,293
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સ્વ. શંકર દત્તત્રેય પાઠકને|}} <poem> <center>(ઉપજાતિ –વસંતતિલકા)</center> <center>-૧-</center> તે આજ મૂંગી, રવહીન મૂંગી, વિરક્ત વાયોલિન આજ તારી, પડી અહા પાઠક ! આ સતારી, ને સાજ સૂનો સઘળો પડ્યો આ, સંગી...") |
(પ્રૂફ) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|સ્વ. શંકર | {{Heading|સ્વ. શંકર દત્તાત્રેય પાઠકને|}} | ||
<poem> | <poem> | ||
<center>( | <center>(ઉપજાતિ–વસંતતિલકા)</center> | ||
<center>-૧-</center> | <center>-૧-</center> | ||
Line 16: | Line 16: | ||
સ્વરહીન મૂંગી, | સ્વરહીન મૂંગી, | ||
વિરક્ત સંગીતસભા પડી, હા ! | વિરક્ત સંગીતસભા પડી, હા ! | ||
છાયા અહીં મૃત્યુતણી ખડી, હા ! | છાયા અહીં મૃત્યુતણી ખડી, હા ! ૧૦ | ||
જે પ્રેરનારો કર આંગળીને, | જે પ્રેરનારો કર આંગળીને, | ||
ને અગ્નિને કર પડ્યો જ બળી બળીને. | ને અગ્નિને કર પડ્યો જ બળી બળીને. | ||
Line 31: | Line 31: | ||
એ ગીતધારા, | એ ગીતધારા, | ||
સંગીતધારા, | સંગીતધારા, | ||
પ્રચણ્ડ વ્હેતી તવ કણ્ઠથી જે, | પ્રચણ્ડ વ્હેતી તવ કણ્ઠથી જે, ૨૦ | ||
ને આંગળી રાગ ઉરે ગુંથી જે, | ને આંગળી રાગ ઉરે ગુંથી જે, | ||
એ મિષ્ટ ને ભદ્ર પ્રસન્ન ગાણાં, | એ મિષ્ટ ને ભદ્ર પ્રસન્ન ગાણાં, | ||
Line 41: | Line 41: | ||
એ રાગિણીકણ્ઠતણા વિવાહો, | એ રાગિણીકણ્ઠતણા વિવાહો, | ||
આ શુષ્ક લોકે ભજવી ગયો તું, | આ શુષ્ક લોકે ભજવી ગયો તું, | ||
સૂકું ધરાતલ રસાર્દ્ર કરી ગયો તું. | સૂકું ધરાતલ રસાર્દ્ર કરી ગયો તું. ૩૦ | ||
એ ગીતધારા, | એ ગીતધારા, | ||
Line 55: | Line 55: | ||
તવ વાદ્ય જંપ્યાં, | તવ વાદ્ય જંપ્યાં, | ||
ઝંખ્યાં હશે ધામ મળ્યાં તને તો, | ઝંખ્યાં હશે ધામ મળ્યાં તને તો, | ||
ડંખ્યાં મટે ગીત ક્યમે મને તો | ડંખ્યાં મટે ગીત ક્યમે મને તો ? ૪૦ | ||
સંગીતનાં ચાતક આ રડે હ્યાં, | સંગીતનાં ચાતક આ રડે હ્યાં, | ||
પ્રેમીઉરે મરણઘા વસમો પડે હા ! | પ્રેમીઉરે મરણઘા વસમો પડે હા ! | ||
Line 68: | Line 68: | ||
પ્હેલાં હતું ના, | પ્હેલાં હતું ના, | ||
હમણાં થતું ના, | હમણાં થતું ના, | ||
એ ગીત ક્યાંથી | એ ગીત ક્યાંથી પ્રગટ્યું ન જાણું, | ||
એ પ્રેરણા જીવનની શું માનું? | એ પ્રેરણા જીવનની શું માનું? | ||
અનંતનું ગીત અગમ્ય ન્યારું | અનંતનું ગીત અગમ્ય ન્યારું |
edits