કાવ્યમંગલા/પગલાં: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|પગલાં|}} <poem> દરિયાને તીર એક રેતીની ઓટલી ::: ઊંચી અટૂલી અમે બાંધી જી રે, પગલું તે એક એક પાડે મહેમાન એમ ::: રામજીની આણ અમે દીધી જી રે. પહેલા મહેમાન તમે આવો, સૂરજદેવ, ::: પગલું સોના...")
 
(પ્રૂફ)
Line 14: Line 14:


બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
બીજા મહેમાન તમે આવો, પવનદેવ,
::: પગલું રૂપાનું એક પાડજો જી રે,
::: પગલું રૂપાનું એક પાડજો જી રે, ૧૦
પગલામાં વાત લાખો પરીઓના દેશની
પગલામાં વાત લાખો પરીઓના દેશની
::: ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.
::: ફૂલડાંની ફોરમ પૂરજો જી રે.
Line 26: Line 26:
::: પગલાં તે પાડજો જાળવી જી રે,
::: પગલાં તે પાડજો જાળવી જી રે,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
જોજો વિલાય ના એ પગલાંની પાંદડી,
::: બાળુડે ઓટલી બનાવી જી રે.
::: બાળુડે ઓટલી બનાવી જી રે. ૨૦


(૩૧ જુલાઈ૧૯૩૧)
(૩૧ જુલાઈ૧૯૩૧)

Navigation menu