17,555
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 12: | Line 12: | ||
::: મને ઊણી આંચ ન લાગે રે, | ::: મને ઊણી આંચ ન લાગે રે, | ||
::: ચોકીદાર અખંડ જાગે રે. | ::: ચોકીદાર અખંડ જાગે રે. | ||
વાયરા રોક્યા, તેજને રોક્યાં, રોક્યાં પામર લોક, | |||
ઘરમાં મૂક્યા વીજળી પંખા, ગીતનાં વાજાં થોક, | વાયરા રોક્યા, તેજને રોક્યાં, રોક્યાં પામર લોક, | ||
ઘરમાં મૂક્યા વીજળી પંખા, ગીતનાં વાજાં થોક, ૧૦ | |||
::: મારે રહ્યું કામ ન કોનું રે, | ::: મારે રહ્યું કામ ન કોનું રે, | ||
::: નહિ દીન મુખનું જોણું રે. | ::: નહિ દીન મુખનું જોણું રે. | ||
Line 25: | Line 26: | ||
ચૂપ કર્યા દરવાન દીવાન, કો ઊંઘ તોડે ન લગાર, | ચૂપ કર્યા દરવાન દીવાન, કો ઊંઘ તોડે ન લગાર, | ||
::: ઘરેરાટ ઘોરવા લાગ્યો રે, | ::: ઘરેરાટ ઘોરવા લાગ્યો રે, | ||
::: | ::: ઇજારો ઊંઘનો માગ્યો રે. ૨૦ | ||
આજ અચાનક આંખડી ખૂલે; બહાર મચ્યો ઘોંઘાટ, | આજ અચાનક આંખડી ખૂલે; બહાર મચ્યો ઘોંઘાટ, | ||
Line 33: | Line 34: | ||
મહેલ આ મારો જેલ બન્યો શું, ખંડ બન્યા વનવાટ, | મહેલ આ મારો જેલ બન્યો શું, ખંડ બન્યા વનવાટ, | ||
સેજનાં ફૂલ | સેજનાં ફૂલ ક્હોવાયાં સોડે, ધુમાય દીપકવાટ, | ||
::: પથારી ખાવા ધાતી રે, | ::: પથારી ખાવા ધાતી રે, | ||
::: મને ક્યાંય કળ ન થાતી રે. | ::: મને ક્યાંય કળ ન થાતી રે. | ||
બારણે જાવા ઊઠી દોડું, ભીંત શિરે ભટકાય, | બારણે જાવા ઊઠી દોડું, ભીંત શિરે ભટકાય, | ||
આ શું? પથ્થર કેરી દીવાલો પોલી કેમ સુણાય? | આ શું? પથ્થર કેરી દીવાલો પોલી કેમ સુણાય? ૩૦ | ||
::: અરે, થયાં બારણાં બોદાં રે, | ::: અરે, થયાં બારણાં બોદાં રે, | ||
::: તડોમાં નાચતાં ફોદાં રે. | ::: તડોમાં નાચતાં ફોદાં રે. | ||
Line 44: | Line 45: | ||
ખોલું ન ખોલું? બીકણ મારું મનડું આજ મૂંઝાય, | ખોલું ન ખોલું? બીકણ મારું મનડું આજ મૂંઝાય, | ||
તડકામાંથી હું દેખું તાકી ઊજળી લીલી છાંય, | તડકામાંથી હું દેખું તાકી ઊજળી લીલી છાંય, | ||
::: હવે ના દિલ | ::: હવે ના દિલ ર્હે બાંધ્યું રે, | ||
::: ભલે ઘર જાય છો ભાંગ્યું રે. | ::: ભલે ઘર જાય છો ભાંગ્યું રે. | ||
Line 50: | Line 51: | ||
તેજનાં પૂર ચઢે મુજ આંખે, વાયરા ઠેલે દ્વાર, | તેજનાં પૂર ચઢે મુજ આંખે, વાયરા ઠેલે દ્વાર, | ||
::: ઝબાકે આંખ મીંચાતી રે, | ::: ઝબાકે આંખ મીંચાતી રે, | ||
::: ઉસાસે ઊઠતી છાતી રે. | ::: ઉસાસે ઊઠતી છાતી રે. ૪૦ | ||
બારણાં ખોલી બહાર હું આવું, પાછળ શો ખખડાટ? | બારણાં ખોલી બહાર હું આવું, પાછળ શો ખખડાટ? | ||
Line 63: | Line 64: | ||
રંગ બેરંગી ઉષાનાં ઓઢણ, આજ હવે ઓઢીશ, | રંગ બેરંગી ઉષાનાં ઓઢણ, આજ હવે ઓઢીશ, | ||
તેજતણા અંબાર હું પીતો વાદળમાં પોઢીશ, | તેજતણા અંબાર હું પીતો વાદળમાં પોઢીશ, ૫૦ | ||
::: સલામો તારલા દેશે રે, | ::: સલામો તારલા દેશે રે, | ||
::: સમીરણ વીંઝણા લેશે રે. | ::: સમીરણ વીંઝણા લેશે રે. |
edits