કાવ્યમંગલા/પતંગિયું અને ગરુડ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|પતંગિયું અને ગરુડ|}} <poem> [૧] <center>(શિખરિણી)</center> અહો, નાનાં અંગો ! શું કે સર્વે રંગો જગતભરના આંહિ ભરિયા, ઉષા, સન્ધ્યા, પુષ્પો, વિહગ, નભનાં વાદળ થકી ગ્રહ્યા વીણી વીણી મૃદુલ કરથ...")
 
(પ્રૂફ)
 
Line 15: Line 15:
કુંળી પાંખોવાળું, પરમ મૃદુતાના અણુ સમું,
કુંળી પાંખોવાળું, પરમ મૃદુતાના અણુ સમું,
અહો, શું ઊડે આ મુખથી ખરિયું હાસ્ય પ્રભુનું !
અહો, શું ઊડે આ મુખથી ખરિયું હાસ્ય પ્રભુનું !
હશે ક્ષુદ્રે દેહે સફળ ક્યમ એ જીવ્યું કરતું?
હશે ક્ષુદ્રે દેહે સફળ ક્યમ એ જીવ્યું કરતું?   ૧૦


<center>(પૃથ્વી)</center>
<center>(પૃથ્વી)</center>
Line 21: Line 21:
ઉડે કુસુમ એકથી અવર પે રસો ચાખવા?
ઉડે કુસુમ એકથી અવર પે રસો ચાખવા?
ભરી ઉદર જીવવું, અવર કામ એને ન શું?
ભરી ઉદર જીવવું, અવર કામ એને ન શું?
નહીં, નહિ જ, એમ જીવન ન એહને રુચતું !
નહીં, નહિ જ, એમ જીવન ન એહને રૂચતું !


<center>(સોરઠા)</center>
<center>(સોરઠા)</center>
Line 32: Line 32:
અને આ શી પાંખો ગગનતલને બાથ ભરતી !
અને આ શી પાંખો ગગનતલને બાથ ભરતી !
બધા ભાવો : સત્તા, વિજય, ગરિમા, ઉચ્ચતમતા-
બધા ભાવો : સત્તા, વિજય, ગરિમા, ઉચ્ચતમતા-
તણી આ મૂર્તિ શું પ્રગટ, પ્રભુ કેવો રચયિતા
તણી આ મૂર્તિ શું પ્રગટ, પ્રભુ કેવો રચયિતા   ૨૦
હશે જેણે સર્જી પ્રખર બળની રૂદ્ર મુરતિ !
હશે જેણે સર્જી પ્રખર બળની રુદ્ર મુરતિ !


ઊંડા તે આકાશે,
ઊંડા તે આકાશે,

Navigation menu