17,546
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 13: | Line 13: | ||
:::: લોકોનાં દળણાં દળતી રે. | :::: લોકોનાં દળણાં દળતી રે. | ||
:::: પાણીડાં કો’કનાં ભરતી રે, | :::: પાણીડાં કો’કનાં ભરતી રે, | ||
:::: કાઢી ખાય રોટલો કરતી કામ. | :::: કાઢી ખાય રોટલો કરતી કામ. ૧૦ | ||
શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કહેવાય, | શેઠની મોટી દૈત્ય હવેલી ગામનું નાક કહેવાય, | ||
Line 19: | Line 19: | ||
:::: ફળીના એક ખૂણામાં રે, | :::: ફળીના એક ખૂણામાં રે, | ||
:::: ગંધાતા કો’ક ખૂણામાં રે, | :::: ગંધાતા કો’ક ખૂણામાં રે, | ||
:::: | :::: માકોરના મહેલ ઉભેલા સુણાય. | ||
છત્રપલંગે શેઠ સૂતા હોય, રામ સીતાજીને ઘેર, | છત્રપલંગે શેઠ સૂતા હોય, રામ સીતાજીને ઘેર, | ||
Line 25: | Line 25: | ||
:::: પહેલો જ્યાં કૂકડો બોલે રે. | :::: પહેલો જ્યાં કૂકડો બોલે રે. | ||
:::: જાગેલો કૂકડો બોલે રે, | :::: જાગેલો કૂકડો બોલે રે, | ||
:::: તૂટે માકોરની નીંદર સેર. | :::: તૂટે માકોરની નીંદર સેર. ૨૦ | ||
માકોર ઊઠી અંગ મરોડે, પેટાવે દીપકજ્યોત, | માકોર ઊઠી અંગ મરોડે, પેટાવે દીપકજ્યોત, | ||
Line 37: | Line 37: | ||
:::: મૂઠીભર ધાન બચાવા રે, | :::: મૂઠીભર ધાન બચાવા રે, | ||
:::: સીતાના રામ રિઝાવા રે, | :::: સીતાના રામ રિઝાવા રે, | ||
:::: પેટાવ્યો પેટમાં કાળહુતાશ. | :::: પેટાવ્યો પેટમાં કાળહુતાશ. ૩૦ | ||
શેઠને ઘેરે, રામને મંદિર સાકરઘીનાં ફરાળ, | શેઠને ઘેરે, રામને મંદિર સાકરઘીનાં ફરાળ, | ||
Line 49: | Line 49: | ||
:::: દળી જો દાળ ના આપે રે, | :::: દળી જો દાળ ના આપે રે, | ||
:::: શેઠે દમડી ના આપે રે, | :::: શેઠે દમડી ના આપે રે, | ||
:::: બીજો ઉપવાસ માકોરને થાય. | :::: બીજો ઉપવાસ માકોરને થાય. ૪૦ | ||
ઘરર ઘરર આંજણહીણી ઘંટી ભારે થાય, | ઘરર ઘરર આંજણહીણી ઘંટી ભારે થાય, | ||
Line 61: | Line 61: | ||
:::: હજી દાળ અરધી બાકી રે, | :::: હજી દાળ અરધી બાકી રે, | ||
:::: રહી ના રાત તો બાકી રે, | :::: રહી ના રાત તો બાકી રે, | ||
:::: મથી મથી માકોર આવે વાજ. | :::: મથી મથી માકોર આવે વાજ. ૫૦ | ||
શેઠ જાગે ને રામજી જાગે, જાગે સૌ સંસાર. | શેઠ જાગે ને રામજી જાગે, જાગે સૌ સંસાર. | ||
Line 72: | Line 72: | ||
રામને મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ, | રામને મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ, | ||
:::: માકોરની મૂરછાટાણે રે, | :::: માકોરની મૂરછાટાણે રે, | ||
:::: ઘંટીના મોતના ગાણે રે, | :::: ઘંટીના મોતના ગાણે રે, | ||
:::: કાળો એક કાગ કળેળે નિસાસ, | :::: કાળો એક કાગ કળેળે નિસાસ, ૬૦ | ||
(૪ જુલાઈ, ૧૯૩૨) | (૪ જુલાઈ, ૧૯૩૨) |
edits