કાવ્યમંગલા/રામજી એ તો: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|રામજી એ તો|}} <poem> ધરતીને ખોળે દેહ સુવાડીને, માતાને હૈયે કાન અડાડીને, ::: પોઢું થઈ નાનો બાળ, સૂણવા માંડું ત્યાં હૈયે વિશાળ માતાને ભમતાં પગલાંની કૈં કૈં કેવીક ચાલ. આવે આવે કોક...")
 
(પ્રૂફ)
 
Line 13: Line 13:
::: ગૂંથાતી શું ફૂલમાળ;
::: ગૂંથાતી શું ફૂલમાળ;
આછી આછી એના પડઘાની તાલ
આછી આછી એના પડઘાની તાલ
કાન પડે, આંખે ઘેન ચડે મીઠું લાલ ગુલાલ.
કાન પડે, આંખે ઘેન ચડે મીઠું લાલ ગુલાલ. ૧૦


આ તો આવે પાણિયારીના સંઘ,
આ તો આવે પાણિયારીના સંઘ,
Line 25: Line 25:
:::ચાલ્યાં ચાલ્યાં એ જાય,
:::ચાલ્યાં ચાલ્યાં એ જાય,
ધડબડ ધોડે, નાક ફૂંફોળે,
ધડબડ ધોડે, નાક ફૂંફોળે,
હૂંકારે હાંફતી ગાયો મને પાય નીંદરધાર.
હૂંકારે હાંફતી ગાયો મને પાય નીંદરધાર. ૨૦


રાજાજીની આ તો આવે સવારી,
રાજાજીની આ તો આવે સવારી,
Line 37: Line 37:
:::હળુહળુ નીંદર આવી,
:::હળુહળુ નીંદર આવી,
ગાયોની ડોકે, આવતી ઝોકે,
ગાયોની ડોકે, આવતી ઝોકે,
રાજાના ભોંકારે ઘોર ચઢી મારે અંગ અઢાર.
રાજાના ભોંકારે ઘોર ચઢી મારે અંગ અઢાર. ૩૦


સૂમ પડી મારી સૂવાની શેરી,
સૂમ પડી મારી સૂવાની શેરી,
દુનિયાની આંખે નીંદ રૂપેરી
દુનિયાની આંખે નીંદ રૂપેરી
::: પ્રભુજીએ વેરી,
::: પ્ર ભુ જી એ વેરી,
કોઈ હલે નહિ, કોઈ ચલે નહિ,
કોઈ હલે નહિ, કોઈ ચલે નહિ,
કેમ ત્યારે મારી ખખણી ઊઠે હૈયાની થાળ?
કેમ ત્યારે મારી ખખણી ઊઠે હૈયાની થાળ?
Line 49: Line 49:
::: મેરુ શા ઉરને મારા,
::: મેરુ શા ઉરને મારા,
કોની આ ભારી કાળકરાળી
કોની આ ભારી કાળકરાળી
જગાડે આવી પગલી દેતી વજ્જરભાર?
જગાડે આવી પગલી દેતી વજ્જરભાર? ૪૦


ઝબે જાગે મારી આંખડી ભાળે,
ઝબે જાગે મારી આંખડી ભાળે,
17,546

edits

Navigation menu