કાવ્યમંગલા/ધખના: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|ધખના|}} <poem> પ્રભુ, હું તો ભાળી ભાળીને મુઝાઉં, શાથી મારા મનડાની ધખના શમાવું? ધ્રુવ.... એક આંખે તારી અમૃત વરસે ને :::: બીજી ઝરે છે અંગારા, ત્રીજી આંખે હશે શું યે ભરેલું, :::: જીવન કે...")
 
(પ્રૂફ)
 
Line 14: Line 14:
:::: બીજીએ ઘોર અંધારાં,
:::: બીજીએ ઘોર અંધારાં,
તેજ-અંધારાંની પાછળ શાં પ્રભુ,
તેજ-અંધારાંની પાછળ શાં પ્રભુ,
:::: સંતાડયાં તત્વો ન્યારાં?  પ્રભુ....
:::: સંતાડ્યાં તત્ત્વો ન્યારાં?  પ્રભુ.... ૧૦


એક હથેળીમાં ઉઘડે કમળિયાં ને  
એક હથેળીમાં ઉઘડે કમળિયાં ને  
:::: બીજીમાં સમદર ખારા,
:::: બીજીમાં સમદર ખારા,
કરને સંચારત ઘટ રે તારામાં
કરને સંચારત ઘટ રે તારામાં
:::: ક્રિયા રે ભર્યા મેઘ ન્યારા?  પ્રભુ...
:::: કિયા રે ભર્યા મેઘ ન્યારા?  પ્રભુ...


એક આંગળિયે તરણું ના તોડે,
એક આંગળિયે તરણું ના તોડે,
Line 27: Line 27:


એક પગે તારે ઝાંઝર ઝમકે ને  
એક પગે તારે ઝાંઝર ઝમકે ને  
:::: બીજાએ કાળ નગારાં,
:::: બીજાએ કાળ નગારાં,     ૨૦
આસન વાળી તું બેસે ત્યારે કિયા
આસન વાળી તું બેસે ત્યારે કિયા
:::: ઊઠે ગેબી નાદ ન્યારા?  પ્રભુ....
:::: ઊઠે ગેબી નાદ ન્યારા?  પ્રભુ....
17,611

edits

Navigation menu