કાવ્યમંગલા/માનવી માનવ: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|માનવી માનવ|}} <poem> <center>[મિશ્રોપજાતિ]</center> પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી હું માનવી માનવ થાઉં તો ઘણું. અનન્ત વિશ્વે લઘુ બિન્દુ પૃથ્વી પરે હું ચૈતન્ય તણો જ બિન્દુ, ચૈતન્યશાળી થઈ ચેત...")
 
(પ્રૂફ)
Line 16: Line 16:
અમાનુષી શક્તિ જ જાચવી ના.
અમાનુષી શક્તિ જ જાચવી ના.


દિક્કાળનાં સર્વ પેટાળ ભેદી,
દિક્‌કાળનાં સર્વ પેટાળ ભેદી,   ૧૦
નેપથ્ય સૌ સ્થૂલતણા જ છેદી,
નેપથ્ય સૌ સ્થૂલતણા જ છેદી,
સૂર્યોતણી જોઈ નિહારિકાઓ
સૂર્યોતણી જોઈ નિહારિકાઓ
Line 22: Line 22:


ઊડી ઊડી આભતણાં ઊંડાણે,
ઊડી ઊડી આભતણાં ઊંડાણે,
સમુદ્રનાં ગહ્વરના પટાળે,
સમુદ્રનાં ગહ્‌વરના પટાળે,
ભમીભમીને પગ ઠારવા તો
ભમીભમીને પગ ઠારવા તો
ને શ્વાસ લેવા અહીં આવવાનું.
ને શ્વાસ લેવા અહીં આવવાનું.
Line 31: Line 31:
આ ઊંડળે આભ સમાય શાનું?
આ ઊંડળે આભ સમાય શાનું?
પંચતત્વે ઘટ જે ઘડાયો,
પંચતત્ત્વે ઘટ જે ઘડાયો,
જે માનવી અંગ મને મળેલાં,
જે માનવી અંગ મને મળેલાં,
સાર્થક્ય તે અંગ થકી જ સાધું
સાર્થક્ય તે અંગ થકી જ સાધું
Line 39: Line 39:
અંગાંગ એનું સઘળું નિહાળું,
અંગાંગ એનું સઘળું નિહાળું,
આ વિશ્વનો અંશ જ જો ધરા તો  
આ વિશ્વનો અંશ જ જો ધરા તો  
કને તજી દૂર જ કેમ ઘૂમું?
કને તજી દૂર જ કેમ ઘૂમું?   ૩૦
ધરાતણો અંશ જ પિણ્ડ આ તો  
ધરાતણો અંશ જ પિણ્ડ આ તો  
બ્રહ્માણ્ડ આ પિણ્ડ વિષે જ ખોળું.
બ્રહ્માણ્ડ આ પિણ્ડ વિષે જ ખોળું.
Line 47: Line 47:
આંખે ભર્યા સૂર્યતણા પ્રકાશો,
આંખે ભર્યા સૂર્યતણા પ્રકાશો,
દેહે બધા દેવતણો જ વાસો;
દેહે બધા દેવતણો જ વાસો;
પરમાણુંમાં સર્વવ્યાપી સમાયો,
પરમાણુમાં સર્વવ્યાપી સમાયો,
બુદ્દબુદે ચેતનઅબ્ધિ ધાર્યો,
બુદ્‌બુદે ચેતનઅબ્ધિ ધાર્યો,
આ વૈખરીથી જ ચગમ્ય ગાયો,
આ વૈખરીથી જ ચગમ્ય ગાયો,
આ સ્થૂલમાં સુક્ષ્મતમે વિલાસ્યો.
આ સ્થૂલમાં સુક્ષ્મતમે વિલાસ્યો. ૪૦
રે, સુક્ષ્મથી સ્થૂલ પ્રકાશ પામ્યું,
રે, સૂક્ષ્મથી સ્થૂલ પ્રકાશ પામ્યું,
નિશ્ચેષ્ટથી ચેષ્ટિતને સર્વ જામ્યું,
નિશ્ચેષ્ટથી ચેષ્ટિત સર્વ જામ્યું,
રે, સ્થૂલ ને ચેષ્ટિતને ઉપાસી
રે, સ્થૂલ ને ચેષ્ટિતને ઉપાસી
અતીત તે સુક્ષ્મ મથું હું જોવા.
અતીત તે સૂક્ષ્મ મથું હું જોવા.


મારા પદે આ પડી મૃતિકા જે  
મારા પદે આ પડી મૃત્તિકા જે  
તે ખોબલે લૈ મસળું, નિહાળું,
તે ખોબલે લૈ મસળું, નિહાળું,
કણે કણે ત્યાં સ્ફુરતી શું વાણી :
કણે કણે ત્યાં સ્ફુરતી શું વાણી :
આકાશ, વાયુ જળ, તેજ, પૃથ્વી-
આકાશ, વાયુ જળ, તેજ, પૃથ્વી-
એ પાંચની પંચવટી સમાણી
એ પાંચની પંચવટી સમાણી
આ ખોબલામાં, કણ આ સમાથી  
આ ખોબલામાં, કણ આ સમાથી ૫૦
હિમાલયો કૈં પ્રગટ્યા ઉંચેરા,
હિમાલયો કૈં પ્રગટ્યા ઉંચેરા,
ખંડો રચાયા પણ આ કણોથી ,
ખંડો રચાયા પણ આ કણોથી ,
Line 70: Line 70:
અનેક ધાન્યો, ફળ પુષ્ટ કૈં કૈં
અનેક ધાન્યો, ફળ પુષ્ટ કૈં કૈં
ઊગે, ફૂટે, પાંગરતાં, ફળંતાં,
ઊગે, ફૂટે, પાંગરતાં, ફળંતાં,
એ સર્વથી આ નિજ દેહ પોષતી,
એ સર્વથી આ નિજ દેહ પોષતી, ૬૦
કીટાદિથી માનવની સુધીની
કીટાદિથી માનવની સુધીની
આ જીવસૃષ્ટિ સ્ફુરતી નિહાળું.
આ જીવસૃષ્ટિ સ્ફુરતી નિહાળું.
Line 81: Line 81:
ફૂંકે ઉડંતા કણ આ જ ક્યાં ને  
ફૂંકે ઉડંતા કણ આ જ ક્યાં ને  
ક્યાં ભેદતી આંખ દિગન્તરાળો?
ક્યાં ભેદતી આંખ દિગન્તરાળો?
નિશ્ચેષ્ટ માટીકણ આ પડેલો,
નિશ્ચેષ્ટ માટીકણ આ પડેલા,
સચેષ્ટ માટીકણ આ બનેલા;  
સચેષ્ટ મારા કણ આ બનેલા;  
નિશ્ચેષ્ટને વાયુ જગે વિખેરે,
નિશ્ચેષ્ટને વાયુ જગે વિખેરે,
સચેષ્ટ મારા કણ હું વિખેરું;
સચેષ્ટ મારા કણ હું વિખેરું;
Line 92: Line 92:
આ ભૂમિ મારી, મુજ ભાંડુઓ જે
આ ભૂમિ મારી, મુજ ભાંડુઓ જે
તે કાજ આ સૌ કણ દૌં વિખેરી,
તે કાજ આ સૌ કણ દૌં વિખેરી,
વીંટા દઉં સૌ ઋણના ઉભેરી.
વીંટા દઉં સૌ ઋણના ઉભેરી. ૮૦


આ ચેતનાના કણ કાજ આંહીં
આ ચેતનાના કણ કાજ આંહીં
Line 103: Line 103:
હજી ઘણાં છે રણ સીંચવાનાં,
હજી ઘણાં છે રણ સીંચવાનાં,
હજી ઘણી રાત્રિ ઉજાળવાની,
હજી ઘણી રાત્રિ ઉજાળવાની,
દિનો ઘણા છે હજી ઠારવાના;
દિનો ઘણા છે હજી ઠારવાના;   ૯૦
રે, ધુમ્મસો કૈં છ ઉડાડવાનાં,
રે, ધુમ્મસો કૈં છ ઉડાડવાનાં,
રે, આતશો કૈં છ જ્લાવવાના,
રે, આતશો કૈં છ જલાવવાના,
હિમાદ્રીઓ કૈંક પિગાળવાના,
હિમાદ્રિઓ કૈંક પિગાળવાના,
જ્વાલા મુખી કૈંક શમાવવાના.
જ્વાલા મુખી કૈંક શમાવવાના.


વિકાસની દિક્ નિત મોકળી હ્યાં,
વિકાસની દિક્ નિત મોકળી હ્યાં,
હ્યાં સત્વ ઉચ્ચોચ્ચ ખિલાવવાના,
હ્યાં સત્ત્વ ઉચ્ચોચ્ચ ખિલાવવાના,
નિઃસીમ છે કાર્યપટો બિછાવ્યા.
નિઃસીમ છે કાર્યપટો બિછાવ્યા.


આ શક્તિદાત્રી, પુરુષાર્થદાત્રી,
આ શક્તિદાત્રી, પુરુષાર્થદાત્રી,
મનોવિધાત્રી, મુદપ્રાણદાત્રી,
મનોવિધાત્રી, મુદપ્રાણદાત્રી,
હૈયે ઉઠંતા સહુ ભાવકેરી
હૈયે ઉઠંતા સહુ ભાવકેરી       ૧૦૦
આ માનવી ભૂમિ જ કામધેનુ,
આ માનવી ભૂમિ જ કામધેનુ,
ભૂગર્ભરત્ના વસુધા જનેતા
ભૂગર્ભરત્ના વસુધા જનેતા
Line 126: Line 126:
પ્રજ્વાળવા ઈચ્છું અહીં અહીં જ,
પ્રજ્વાળવા ઈચ્છું અહીં અહીં જ,
આ ભૂમિમાં, માનવદેહમાંહે
આ ભૂમિમાં, માનવદેહમાંહે
પુનઃપુનઃ પ્રાર્થું હું જન્મ મારો.
પુનઃ પુનઃ પ્રાર્થું હું જન્મ મારો. ૧૧૦


ને આમ ઉત્ક્રાન્તિપથે પળંતો
ને આમ ઉત્ક્રાન્તિપથે પળંતો
Line 135: Line 135:
આ અલ્પ દેહે પ્રભુની પ્રતિષ્ઠા,
આ અલ્પ દેહે પ્રભુની પ્રતિષ્ઠા,
સ્થપાયલી શાશ્વત સત્યનિષ્ઠા,
સ્થપાયલી શાશ્વત સત્યનિષ્ઠા,
સત્કાર્યદીક્ષા હૃદયે દ્રઢીને,
સત્કાર્યદીક્ષા હૃદયે દૃઢીને,
અનંતનો દીપકવાહી હું આ-
અનંતનો દીપકવાહી હું આ-
મનુષ્ય જન્મ્યો, મનુ-જન્મકેરું
મનુષ્ય જન્મ્યો, મનુ-જન્મકેરું ૧૨૦
રહસ્ય હું પૂર્ણનું પૂર્ણ પામું :
રહસ્ય હું પૂર્ણનું પૂર્ણ પામું :
આ ભૂમિમાં પાય છતાં અનંતે  
આ ભૂમિમાં પાય છતાં અનંતે  
Line 144: Line 144:
વસુંધરાને વસુ આપી વિશ્વનાં,
વસુંધરાને વસુ આપી વિશ્વનાં,
વસુંધરાનું વસુ થાઉં સાચું,
વસુંધરાનું વસુ થાઉં સાચું,
હું માનવી માનવ થાઉં તો ઘણું.
હું માનવી માનવ થાઉં તો ઘણું. ૧૨૭


(૮ ઓગસ્ટ, ૧૯૩૨)
(૮ ઑગસ્ટ, ૧૯૩૨)
(૩૦ જુલાઈ, ૧૯૫૩)
(૩૦ જુલાઈ, ૧૯૫૩)


17,602

edits

Navigation menu