કાવ્યમંગલા/રૂડકી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 14: Line 14:
વાઘરી લાવ્યો વહુ બીજી ને રૂડકી રોવે ધોધ.  
વાઘરી લાવ્યો વહુ બીજી ને રૂડકી રોવે ધોધ.  
:::: ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
:::: ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
રૂડકી લેતી ટોપલો માથે; નાનકાં લેતી બાળ,
રૂડકી લેતી ટોપલો માથે; નાનકાં લેતી બાળ,   ૧૦
હાથે પગે એ હાલી નીકળે, રામ માથે રખવાળ.
હાથે પગે એ હાલી નીકળે, રામ માથે રખવાળ.
:::: ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
:::: ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
રૂડકી વેચે કાંચકી સોયા, દામમાં  રોટલા છાશ,
રૂડકી વેચે કાંસકી સોયા, દામમાં  રોટલા છાશ,
છાશનું દોણું કાંસકી સોય, એ જ એના ઘરવાસ.
છાશનું દોણું કાંસકી સોય, એ જ એના ઘરવાસ.
:::: ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
:::: ભૂંડી ભઠ્ઠ રૂડકી રે.
Line 26: Line 26:
<center>: ભૂખી :</center>
<center>: ભૂખી :</center>
નાગરવાડે નાત મળી ને ગૌરી ગીતો ગાય,
નાગરવાડે નાત મળી ને ગૌરી ગીતો ગાય,
ધીંકડ વાગે ઢોલ પિપૂડી, ગામ આખું લહેરાય.
ધીંકડ વાગે ઢોલ પિપૂડી, ગામ આખું લહેરાય. ૨૦
::::ભૂખી ડાંસ રૂડકી રે.
::::ભૂખી ડાંસ રૂડકી રે.
ધાવણી છોડીને તાવ ચડ્યો ને નાનકી ભૂખી થાય,
ધાવણી છોડીને તાવ ચડ્યો ને નાનકી ભૂખી થાય,
Line 46: Line 46:
રૂડકી કોળિયા છોકરાંને દે, ઉપરથી દે ગાળ.
રૂડકી કોળિયા છોકરાંને દે, ઉપરથી દે ગાળ.
:::: ભૂખી ડાંસ રૂડકી રે.
:::: ભૂખી ડાંસ રૂડકી રે.
નાતના વાળંદ લાડકી લૈને મારવા સૌને ધાય
નાતના વાળંદ લાકડી લૈને મારવા સૌને ધાય ૪૦
એ ધમાલમાં રૂડકીના થાળ કૂતરાં તાણી જાય.
એ ધમાલમાં રૂડકીના થાળ કૂતરાં તાણી જાય.
:::: ભૂખી ડાંસ રૂડકી રે.
:::: ભૂખી ડાંસ રૂડકી રે.
Line 53: Line 53:
:::: ભૂખી ડાંસ રૂડકી રે.
:::: ભૂખી ડાંસ રૂડકી રે.


(૮ ઓગસ્ટ, ૧૯૩૨)
(૮ ઑગસ્ટ, ૧૯૩૨)
</poem>
</poem>


17,756

edits

Navigation menu