કાવ્યમંગલા/તલાવણી: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
(Created page with "{{SetTitle}} {{Heading|તલાવણી|}} <poem> :::તળાવને કાંઠે રહેતી તલાવણી, ::: ગાતી ગોવિંદની લાવણી, તળાવણી રે રહેતી તળાવને કાંઠડે. દુનિયાનાં શ્હેર મ્હેલ આઘાં ભલે રિયાં, ::: મીઠાં તળાવ મારે લહેરિયાં. તલાવણી......")
 
(પ્રૂફ)
 
Line 12: Line 12:
ભરી તળાવડીમાં પીએ સૌ ઢોરાં,
ભરી તળાવડીમાં પીએ સૌ ઢોરાં,
::: સૂકીમાં ખેલશે છોરાં.  તલાવણી...
::: સૂકીમાં ખેલશે છોરાં.  તલાવણી...
દુનિયામાં કાળ રે મોતીની વાવણી,
દુનિયામાં કાળ રે મોતીની વાવણી, ૧૦
::: મારે કાયમની નીંદણી.  તલાવણી...
::: મારે કાયમની નીંદણી.  તલાવણી...
દુનિયાને ઘેર ફૂલમોતીની છાબડી,
દુનિયાને ઘેર ફૂલમોતીની છાબડી,
Line 22: Line 22:
દુનિયાનાં સુખદુઃખ મારે શા કામનાં,
દુનિયાનાં સુખદુઃખ મારે શા કામનાં,
::: મારે ગાવાં ગાણાં રામનાં. તલાવણી...
::: મારે ગાવાં ગાણાં રામનાં. તલાવણી...
આ રે જનમ હું જનમી  તલાવણી,
આ રે જનમ હું જનમી  તલાવણી, ૨૦
::: હું સીમસેઢાની રાણી. તળાવણી...
::: હું સીમસેઢાની રાણી. તળાવણી...


(૧૦ ઓગસ્ટ, ૧૯૩૨)
(૧૦ ઑગસ્ટ, ૧૯૩૨)


</poem>
</poem>
17,546

edits

Navigation menu