ભાષા, સમાજ અને સાહિત્ય/ભાષાભિવ્યક્તિના પ્રશ્નો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 17: Line 17:
આ માટે અભ્યાસ કે તાલીમ એ જ એક ઉત્તમ માર્ગ છે. પ્રાથમિક શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી આ તાલીમ કક્ષા પ્રમાણે ચાલુ રાખવી જોઈએ. વિદ્યાર્થી પાસે લખાવ્યે રાખવું. લખી લાવે એટલે જોડણીની કે વિરામચિહ્નોની જ ભૂલો કાઢવા ઉપરાંત એના લખાણમાં જ મુદ્દાની બહારનું વિષયાંતર હોય તેના પર આંગળા મૂકી આપવી. એણે જે ગોળગોળ લખ્યું તેનો અર્થ કરવાનું તેને કહેવું અને કહેવું છે તે વધુ પારદર્શક રીતે કઈ રીતે કહેવાય, મુદ્દાઓ કેવી રીતે ક્રમસર ગોઠવાય, શરૂઆત કેવી રીતે આકર્ષક થઈ શકે, અંત અસરકારક થઈ શકે એવી બાબતો ઉપર સે।દાહરણ ધ્યાન દોરવું, ફરીથી લખાવવું. જુદા જુદા વિષયો પર લખાવતા રહેવું. સુચનાઓનો અમલ થાય છે કે કેમ તેનું માપ કાઢતા રહેવું. આવો અભ્યાસ વિદ્યાર્થીને અસરકારક, પ્રભાવશાળી, સમર્થ અભિવ્યક્તિ શીખવશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
<br>
<br>
<center>✽</center>
<center>✽</center>
17,542

edits

Navigation menu