17,546
edits
(+1) |
No edit summary |
||
Line 29: | Line 29: | ||
૧. સ્ત્રીલિંગનાં નામોમાં ‘ઈ' પ્રત્યય જે વાક્યમાં બ.વ.સૂચક વિશેષણ હોય ત્યાં જ, બ.વ.ના પ્રત્યય તરીકે કાર્ય કરે છે. આવાં નામિક રૂપોમાં પણ વિકલ્પે બ.વ.સૂચક વધારાનો ‘ઓ’ પ્રત્યય મુક્ત રીતે આવે છે. દા.ત. દસ છોકરી/ છોકરીઓ આવી. વળી અન્યત્ર આ બ વ. સૂચક ઓ પ્રત્યય હમેશાં આવે છે. દા.ત. છોકરી–છોકરીઓ, પાટલી-પાટલીઓ, કાગડા-કાગડીઓ, ખાટલી-ખાટલીઓ વગેરે. ઓ ઉપરાંત અનુગો પહેલાં બ.વ.નું રૂપ દર્શાવવા પણ આ પ્રત્યય હંમેશા આવે છે. દા.ત., મેં છોકરી માટે ફળ આપ્યું અને મેં છોકરીઓ માટે ફળ આપ્યું. | ૧. સ્ત્રીલિંગનાં નામોમાં ‘ઈ' પ્રત્યય જે વાક્યમાં બ.વ.સૂચક વિશેષણ હોય ત્યાં જ, બ.વ.ના પ્રત્યય તરીકે કાર્ય કરે છે. આવાં નામિક રૂપોમાં પણ વિકલ્પે બ.વ.સૂચક વધારાનો ‘ઓ’ પ્રત્યય મુક્ત રીતે આવે છે. દા.ત. દસ છોકરી/ છોકરીઓ આવી. વળી અન્યત્ર આ બ વ. સૂચક ઓ પ્રત્યય હમેશાં આવે છે. દા.ત. છોકરી–છોકરીઓ, પાટલી-પાટલીઓ, કાગડા-કાગડીઓ, ખાટલી-ખાટલીઓ વગેરે. ઓ ઉપરાંત અનુગો પહેલાં બ.વ.નું રૂપ દર્શાવવા પણ આ પ્રત્યય હંમેશા આવે છે. દા.ત., મેં છોકરી માટે ફળ આપ્યું અને મેં છોકરીઓ માટે ફળ આપ્યું. | ||
૨. પુ. અને નપું. લિંગના નામોનાં બ.વ. દર્શક રૂપો એ.વ. તથા બ.વ. બંનેના સામાન્યરૂપ સૂચક રૂપો તરીકે વપરાય છે. એટલે વિભક્તિના પ્રત્યયો કે અનુગો પહેલાં તેમનાં એ.વ. તથા બ.વ.નો ભેદ ભૂંસાઈ જાય છે. દા. ત., | ૨. પુ. અને નપું. લિંગના નામોનાં બ.વ. દર્શક રૂપો એ.વ. તથા બ.વ. બંનેના સામાન્યરૂપ સૂચક રૂપો તરીકે વપરાય છે. એટલે વિભક્તિના પ્રત્યયો કે અનુગો પહેલાં તેમનાં એ.વ. તથા બ.વ.નો ભેદ ભૂંસાઈ જાય છે. દા. ત., | ||
{{Poem2Close}}<poem> | |||
{{gap}}૧. એક છોકરાને બોલાવ્યો. | {{gap}}૧. એક છોકરાને બોલાવ્યો. | ||
{{gap}}૨. ઘણા છોકરાને બોલાવ્યા. | {{gap}}૨. ઘણા છોકરાને બોલાવ્યા.</poem> | ||
{{Poem2Open}} | |||
આ બંને વાક્યો જોતાં સમજાશે કે ‘છોકરા' એ સામાન્યરૂપમાં એ.વ. અને બ.વ.નો ભેદ ભૂંસાઈ ગયો છે. આ કારણે બ.વ.નાં રૂપોમાં વિભક્તિઓના પ્રત્યયો અથવા અનુગો પહેલાં તે બ.વ.નાં રૂપો છે એમ બતાવવા વળી પાછો બ.વ.નો પ્રત્યય ‘ઓ’ ઉમેરવામાં આવે છે. દા.ત., છોકરાઓ માટે, ઘેાડાઓએ, કૂતરાઓની, બકરાઓ વડે, પાટલાઓ ઉપર, મંકોડાઓથી—આ બધાં રૂપોમાં ‘આ/આં’ અને ‘ઓ' બ.વ.ના બે પ્રત્યય લાગ્યા છે. | આ બંને વાક્યો જોતાં સમજાશે કે ‘છોકરા' એ સામાન્યરૂપમાં એ.વ. અને બ.વ.નો ભેદ ભૂંસાઈ ગયો છે. આ કારણે બ.વ.નાં રૂપોમાં વિભક્તિઓના પ્રત્યયો અથવા અનુગો પહેલાં તે બ.વ.નાં રૂપો છે એમ બતાવવા વળી પાછો બ.વ.નો પ્રત્યય ‘ઓ’ ઉમેરવામાં આવે છે. દા.ત., છોકરાઓ માટે, ઘેાડાઓએ, કૂતરાઓની, બકરાઓ વડે, પાટલાઓ ઉપર, મંકોડાઓથી—આ બધાં રૂપોમાં ‘આ/આં’ અને ‘ઓ' બ.વ.ના બે પ્રત્યય લાગ્યા છે. | ||
૩. બ.વ.દર્શક ‘આ’ અને ‘ઓ' એમ બે પ્રત્યયો પું. નામનાં રૂપોને લાગે છે તેનું એક બીજું કારણ એ છે કે સંબોધનમાં એ.વ. દર્શાવવા માટે પણ બ.વ.નો ‘આ' પ્રત્યય ઉપયોગમાં લેવાય છે. દા.ત, એ છોકરા, એ ગધેડા વગેરે એ.વ.નાં રૂપો છે. આમાં બ.વ. સૂચવવા વળી પાછો ‘ઓ' પ્રત્યય લાગે છે. દા.ત.,એ છોકરાઓ, અવાજ નહીં. | ૩. બ.વ.દર્શક ‘આ’ અને ‘ઓ' એમ બે પ્રત્યયો પું. નામનાં રૂપોને લાગે છે તેનું એક બીજું કારણ એ છે કે સંબોધનમાં એ.વ. દર્શાવવા માટે પણ બ.વ.નો ‘આ' પ્રત્યય ઉપયોગમાં લેવાય છે. દા.ત, એ છોકરા, એ ગધેડા વગેરે એ.વ.નાં રૂપો છે. આમાં બ.વ. સૂચવવા વળી પાછો ‘ઓ' પ્રત્યય લાગે છે. દા.ત.,એ છોકરાઓ, અવાજ નહીં. |
edits