17,582
edits
No edit summary |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
જનોના આત્મામાં જીવન બસ કે ભાવમયતા,<br> | જનોના આત્મામાં જીવન બસ કે ભાવમયતા,<br> | ||
અરે ! તે લૂંટીને જીવન ક્યમ લૂંટી લઈ જતા ? | અરે ! તે લૂંટીને જીવન ક્યમ લૂંટી લઈ જતા ? | ||
{{gap| | {{gap|10em}}−કલાપી</center> | ||
{{poem2Open}} | {{poem2Open}} | ||
‘કૃષ્ણકાંત ભાંગ્યા ! સ્વરાજ્યનો મંત્ર. એકએક આનો.’ ફેરિયાએ બૂમ મારવી ચાલુ રાખી એક આનામાં સ્વરાજ્યનો મંત્ર અને કૃષ્ણકાંતની નાદરી આપી દેતો ફેરિયો વર્તમાન જીવનની તટસ્થતાનો અદ્દભુત નમૂનો છે. | ‘કૃષ્ણકાંત ભાંગ્યા ! સ્વરાજ્યનો મંત્ર. એકએક આનો.’ ફેરિયાએ બૂમ મારવી ચાલુ રાખી એક આનામાં સ્વરાજ્યનો મંત્ર અને કૃષ્ણકાંતની નાદરી આપી દેતો ફેરિયો વર્તમાન જીવનની તટસ્થતાનો અદ્દભુત નમૂનો છે. |
edits