17,546
edits
(+1) |
No edit summary |
||
Line 7: | Line 7: | ||
કીધ પ્રભુએય સ્વદેશ,<br> | કીધ પ્રભુએય સ્વદેશ,<br> | ||
અમારો ગુણિયલ ગૂર્જર દેશ !<br> | અમારો ગુણિયલ ગૂર્જર દેશ !<br> | ||
{{ | {{gap|4em}}−ન્હાનાલાલ</center> | ||
{{poem2Open}} | {{poem2Open}} | ||
જનાર્દનના આશ્રમમાં અત્યારે ઉત્સવ થઈ રહ્યો હતો. અહિંસાસૂચક ધવલ ધ્વજને પણ ફરકાવવો નહિ એવી સરકારની આજ્ઞાને તોડવા માટે આશ્રમવાસીઓ તૈયાર થઈ ગયા હતા. પ્રભાતમાં એક સરઘસ કાઢવાનો નિશ્ચય જાહેર કરી તેનો કાર્યક્રમ પણ જનાર્દને નિર્ણીત કરી દીધો હતો. સરઘસ નીકળતા પહેલાં આખી રાત વિતાવવાની હતી; પરંતુ ઉત્સાહને હિલોળે ચઢેલો માનવસમુદાય શાંતિથી રાત્રિ પસાર કરી શકે એમ નહોતું. હજારેક વર્ષથિ વીરરસનું સેવન ભૂલતા આવેલા ગુજરાતીઓના નાનકડા ટોળામાં અત્યારે વીરરસનો સાગર ઊછળી રહ્યો હતો. થનગનતા અશ્વ ઉપર શોભતા વીર સરખી અધીરાઈ સહુના મુખ ઉપર દેખાતી હતી. | જનાર્દનના આશ્રમમાં અત્યારે ઉત્સવ થઈ રહ્યો હતો. અહિંસાસૂચક ધવલ ધ્વજને પણ ફરકાવવો નહિ એવી સરકારની આજ્ઞાને તોડવા માટે આશ્રમવાસીઓ તૈયાર થઈ ગયા હતા. પ્રભાતમાં એક સરઘસ કાઢવાનો નિશ્ચય જાહેર કરી તેનો કાર્યક્રમ પણ જનાર્દને નિર્ણીત કરી દીધો હતો. સરઘસ નીકળતા પહેલાં આખી રાત વિતાવવાની હતી; પરંતુ ઉત્સાહને હિલોળે ચઢેલો માનવસમુદાય શાંતિથી રાત્રિ પસાર કરી શકે એમ નહોતું. હજારેક વર્ષથિ વીરરસનું સેવન ભૂલતા આવેલા ગુજરાતીઓના નાનકડા ટોળામાં અત્યારે વીરરસનો સાગર ઊછળી રહ્યો હતો. થનગનતા અશ્વ ઉપર શોભતા વીર સરખી અધીરાઈ સહુના મુખ ઉપર દેખાતી હતી. |
edits